પાનકાર્ડને હિન્દીમાં શું કહેવાય? આવો સવાલ પૂછવામાં આવ્યો હતો IAS ના ઇન્ટરવ્યુમાં, જેનો છોકરીએ આપ્યો આ જવાબ

મિત્રો જો તમે પણ એજ્યુકેટેડ હોય તો તમે કોઈ નાનો મોટો ઇન્ટરવ્યૂ ફેસ કર્યું જ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઈન્ટરનેટની અંદર એવા અટપટા અને અજીબ સવાલ પૂછવામાં આવે છે કે જેથી વ્યક્તિ ગભરાઈ જાય છે અને તેનો જવાબ આપી શકતી નથી. ખાસ કરીને યુપીએસસી અને gpsc ના ઇન્ટરવ્યુમાં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો ચાલો જાણીએ થોડા એવા અજીબ પ્રશ્નો અને તેના જવાબો.

  1. સવાલ: પાનકાર્ડ ને હિન્દીમાં શું કહેવાય?
    જવાબ: એનો જવાબ થાય સ્થાયી ખાતા સંખ્યા
  2. સવાલ: પૃથ્વી ઉપર રહેલા પોપડા પર પુષ્કળ માત્રામાં વળી આવતીધાતુ કઈ છે?
    જવાબ: એનો જવાબ થાય એલ્યુમિનિયમ
  3. સવાલ: ગુલાબ વંશ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
    જવાબ: એનો જવાબ થાય કુતુબુદ્દીન એબક
  4. સવાલ: સૂર્ય એ પૃથ્વી ઉપર શું નથી જોયું?
    જવાબ: એનો જવાબ થાય અંધારું
  5. સવાલ: ખાંડ અને શેરડીના ઉત્પાદનમાં ભારત કેટલામાં સ્થાન પર છે?
    જવાબ: એનો જવાબ થાય પ્રકાર
  6. સવાલ: ચા ના ઉત્પાદન માં વિશ્વમાં કયો દેશ સૌથી પ્રથમ સ્થાને છે?
    જવાબ: એનો જવાબ થાય ભારત
  7. સવાલ: દુનિયાની અંદર સૌથી વધુ ચાની નિકાસ કરતો દેશ કયો છે?
    જવાબ: એનો જવાબ થાય શ્રીલંકા
  8. સવાલ: દુનિયાની અંદર નાળીયેરના ઉત્પાદન અને નિકાસ માં ભારત નું સ્થાન કેટલામું છે?
    જવાબ: એનો જવાબ થાય પ્રથમ
  9. સવાલ: તિલહન રાજ્ય ગીતો મિશન ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
    જવાબ: એનો જવાબ થાય ૧૯૮૬
  10. સવાલ: વિશ્વની અંદર એવો કયો દેશ છે કે જે દૂધ ઉત્પાદનમાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે?
    જવાબ: એનો જવાબ થાય ભારત
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,166 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>