પૈસાદાર લોકોની કેવી હોય છે હસ્તરેખા, જાણો તમારા ભાગ્યમા ધન-પ્રાપ્તિ છે કે નહિ…

આપણે ઘણી વખત આપડો હાથ અમુક વિદ્વાન લોકો ને બતાવતા હોઈએ છીયે. ત્યાર તે જ્યોતિષ હાથ ની હસ્ત રેખા જોઈને ભવિષ્ય બતાવતા હોય છે. અને તે તમારા જીવન ના સુખ દુખ વિષે બતાવે છે. હસ્ત રેખા થી આપણું ભવિષ્ય જાણી શકાઈ છે.

દરેક વ્યક્તિના હાથની રેખાઓ અલગ અલગ હોય છે. તમારા હાથ માં જેવી રેખાઓ હોય છે તેવીજ રેખાઓ બીજાના હાથ માં હોતી નથી. હસ્તરેખાઓ અલગ અલગ હોય છે જેવી કે ભાગ્ય રેખા, પ્રેમ રેખા, જીવન રેખા વગેરે રેખાઓ હોય છે અને તેના દ્વારા આપણું ભવિષ્ય જાણી શકાઈ છે.

દરેક વ્યક્તિ ના હાથ માં આ રેખા હોતી નથી.આ રેખા એવા લોકોના હાથ માં હોય છે કે જે લોકો પોતાની લવ લાઈફ માટે સંવેદનશીલ હોય છે.અને તેના જીવનમાં ધન પ્રાપ્તિના યોગ રહેલાં હોય છે. તમે જાતે પણ આ રેખાઓ જોઇને અંદાજો લગાવી શકશો કે તમારા જીવનમાં ધનપ્રાપ્તિના નો યોગ છે કે નહી.ચાલો જાણીએ આવી રેખાઓ વિષે.

હથેળીમાં X રેખા હોવી

પૈસાદાર લોકો ની હથેળી માં બે રેખાઓ અકેબીજા ને ક્રોસ થતી હોય છે .અને જેથી X નું નિશાન બને છે. આવી વ્યક્તિ ખૂબ નસીબદાર હોય છે. તેના ઘરમાં ખુબજ રૂપિયા હોય છે. આવા લોકો શાંત સ્વભાવના હોય છે. તે ક્યારેય કોઈને ખોટું લાગે તેવું વર્તન કરતાં નથી. તેને ઘરમાં અને જીવન સાથી નો ખૂબ પ્રેમ મળે છે. તેની પાસે ખૂબ મિલકત હોય છે.

હથેળી માં એમ ચિહ્ન હોવું.

બધા લોકોના હાથ માં M આકારનું ચિહ્ન બનતું નથી. આવા લોકો અલગ પ્રકૃતિના હોય છે. અને બહુ જીદી હોય છે. તે જે વિચારે તે કામ કરે પછી તેને શાંતિ થાય છે.તેનું ધાર્યુજ તે કરે છે. કોઈનું કાઇપણ માનતા નથી. ભલે પછી તે ખોટા હોય. પરંતુ જીદ્દ પરની અડગતામાં આ માણસો સફળ જરૂર થાય છે. જાત મહેનત કરીને પૈસા બનાવે છે. આવા લોકો રોમેન્ટીક સ્વભાવના હોય છે અને કઈક કરી બતાવે છે. તેના સંસ્કાર માં તે રોમાન્ટિક હોય છે.

હથેળીમાં ત્રિકોણનું જેવુ નિશાન હોવું.

જે માણસ ના હાથ માં ત્રિકોણ જેવુ નિશાન બને છે તે માણસ ના જીવન માં પૈસા નો વરસાદ થાઈ છે. આવા વ્યક્તિમાં આત્મવિશ્વાસ ખૂબ જ હોય છે. આ લોકોને સમયાંતરે ધન પ્રાપ્તિ થાઈ છે. આ નિશાન ધરાવતા વ્યક્તિઓ તેમના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. ટૂકમાં આ લોકો નું જીવન ખુશીઓથી ભરપૂર હોય છે.

હથેળીમાં શનિ પર્વતનું સિંહ હોવું

ઘણાં લકી વ્યક્તિઓ ની આંગળીઓની નીચે બે-ત્રણ રેખાઓ ભેગી થઈને શનિ પર્વત જેવું નિશાન બને છે. આવા વ્યક્તિઓ નું જીવન પ્રભાવ શાલી હોય છે. આ વ્યક્તિઓનો સ્વભાવ ખૂબ દયાળુ છે અને દાન-પુણ્ય વાળો હોય છે. આ લોકો બીજાનું સન્માન કરવામાં માને છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,227 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>