તાજી જાણકારી

સ્ટફ્ડ પનીર નરગીસી કોફ્તા – રેસ્ટોરાં સ્ટાઈલની આ સ્વાદિષ્ટ સબ્જી એકવાર બનાવો ઘરમાં સૌની પસંદ બની જશે …..

સ્ટફ્ડ પનીર નરગીસી કોફ્તા – રેસ્ટોરાં સ્ટાઈલની આ સ્વાદિષ્ટ સબ્જી એકવાર બનાવો ઘરમાં સૌની પસંદ બની જશે …..
3,405 views

હાઈ ફ્રેન્ડસ આજે હુ શીખવવા જઈ રહી છુ.રેસ્ટોરાં સ્ટાઈલ મા એક સ્વાદિષ્ટ અને બધાની પસંદીદા વાનગી જે એકદમ સરળ છે. તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે. 15 કોફ્તા માટે સામગ્રી 7-8 બાફેલા બટાટાનો માવો, 4-5 ચમચી કોર્નફ્લોર નમક સ્વાદ મુજબ. આ બધુ મિક્સ કરી ગોળા વાળી લો. પનીર બોલ્સ માટે, પનીર 200 ગ્રામ . […]

Read More

બાલુશાહી -બિહારની ફેમસ મીઠાઈ છે, તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો……

બાલુશાહી -બિહારની ફેમસ મીઠાઈ છે, તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો……
3,792 views

બાલુશાહી એક પ્રકારની મીઠાઈ છે, જે બિહાર બાજુ પ્રખ્યાત છે.તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પડવાળી, નરમ અને ભીનાશ પડતી હોય છે. હવે કોઈ મહેમાન આવે કે તહેવાર આવે ઘરે બનાવજો યમ્મી બાલુશાહી. બાલુશાહી બનાવવા જોઈતી સામગ્રી: ૨૦૦ ગ્રામ મેંદો, ૩૦૦ ગ્રામ ખાંડ, ૨૦ ગ્રામ બટર અથવા ઘી કે ડાલ્ડા ઘી, ૧ tsp બેકિંગ પાઉડર, ૧ […]

Read More

નાના મોટા બધાને બાલાજી કેળાની વેફર ભાવતી જ હશે તો ચાલે હવે ઘરે બજાર કરતા સસ્તી અને હાઈજેનીક કેળાની વેફર બનાવીયે.

નાના મોટા બધાને બાલાજી કેળાની વેફર ભાવતી જ હશે તો ચાલે હવે ઘરે બજાર કરતા સસ્તી અને હાઈજેનીક કેળાની વેફર બનાવીયે.
3,671 views

સામગ્રી: ૧ ચમચી મરી પાઉડર, ૧ ચમચી સિંધાનુ અથવા મીઠું , ૧ ચમચી સંચર, કાચા કેળા, તેલ, રીત:   સૌ પ્રથમ મરી પાઉડર, સિંધાનુ અને સંચરને મિક્સ કરી મસાલો બનાવી લેવો. પછી તેલ ગરમ કરવા મૂકી એક કેળાની છાલ કાઢવી. ધ્યાન રહે કે ઉપરનો લીલાશ પડતો ભાગ નીકળી જાય, એટલે કે સફેદ થઈ જાય ત્યાં […]

Read More

મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે, જે સ્વાદમાં સ્વાદિષ્ટ ને બનાવવામાં પણ એકદમ સરળ

મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે, જે સ્વાદમાં સ્વાદિષ્ટ ને બનાવવામાં પણ એકદમ સરળ
7,949 views

મિસળ પાવ મહારાષ્ટ્ર ની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. આજે આપને ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવા મિસળ પાવની રેસિપિ જોઈશું . મિસળ બનાવવાની ઘણી જુદી જુદી રીત છે. હું નીચે આપેલી રીતે બનાવું છું. સામગ્રી:- 11/2 કપ બાફી ને રાખેલા ફણગાવેલા મગ અને મઠ ( તમે બાફેલા પણ લાઇ શકો), 1 કપ બાફેલા સૂકા […]

Read More

મૈસુર મસાલા ઢોસા – ઘરમાં દરેકને પસંદ આવશે.. આ વિકેન્ડ પર બનાવજો…

મૈસુર મસાલા ઢોસા – ઘરમાં દરેકને પસંદ આવશે.. આ વિકેન્ડ પર બનાવજો…
7,092 views

મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય […]

Read More

ટેસ્ટી અને ક્રિસ્પી નાયલોન પૌંવાનો ચેવડો, જે બનાવવામાં ખૂબ જ સરળ ને ઓછા સમયમાં બની જાય છે

ટેસ્ટી અને ક્રિસ્પી નાયલોન પૌંવાનો ચેવડો, જે બનાવવામાં ખૂબ જ સરળ ને ઓછા સમયમાં બની જાય છે
4,744 views

ગુજરાતીના ઘરમાં ગાંઠિયા અને ચેવડોના હોય એવું ના બને. ગુજરાતમાં ઘણા પ્રકારના ચેવડો લોકપ્રિય છે. શેકેલો પૌઆનો ચેવડો મારો સૌથી પ્રિય ચેવડો છે. તળેલા કરતા તેલ પણ ઓછું , મસાલા ઓછા અને સ્વાદિષ્ટ .. આશા છે પસંદ પડશે આપને પણ…. સામગ્રી : 300 gm નાયલોન પૌઆ, 2 ચમચા તેલ, 1 વાડકો દાળિયા, 1 વાડકો કાચી […]

Read More

બોલિવૂડના દંબગ સલમાને આ અભિનેત્રીનો બચાવ્યો જીવ, મોતના મુખમાંથી પાછી આવતા કરી આ વાત

બોલિવૂડના દંબગ સલમાને આ અભિનેત્રીનો બચાવ્યો જીવ, મોતના મુખમાંથી પાછી આવતા કરી આ વાત
3,807 views

લગભગ 5 મહિના ટીબીની બીમારી સામે લડી રહેલી સલમાન ખાનની કો-સ્ટાર પૂજા ડડવાલ મોતના મુખમાંથી પાછી આવી ગઈ છે. સલમાન ખાનની સાથે કામ કરનારી આ અભિનેત્રીની તબિયત હવે પહેલા કરતા સારી છે. જેનું ક્રેડિટ સલમાન ખાનને જાય છે. ખુદ પૂજાએ સલમાન ખાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, સલમાન ખાનની મદદના કારણે આજે તેને ફરીથી જીવનદાન […]

Read More

ચોમાસામાં મચ્છરજન્ય રોગોથી બચવા કરો આ ઘરગથ્થું ઉપચાર…

ચોમાસામાં મચ્છરજન્ય રોગોથી બચવા કરો આ ઘરગથ્થું ઉપચાર…
3,708 views

વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે અનેક બીમારીઓ ફેલાવા લાગી છે. જેમાં આજકાલ સૌથી વધારે ભય ફેલાયો છે ડેંગ્યુએ. આ બીમારીમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, આ બીમારી થાય તો વ્યક્તિને પહેલાં માથાંમાં દુખાવો, સાંધામાં દુખાવો શરૂ થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ કાઉન્ટ પણ ઘટી જાય છે. આ બીમારી ચેપી નથી […]

Read More

ભારતીય પ્રવાસીઓ માટે ખુશખબર, હવે વિઝા વગર આ દેશમાં જઈ શકે છે ફરવા, જાણો કેવી રીતે

ભારતીય પ્રવાસીઓ માટે ખુશખબર, હવે વિઝા વગર આ દેશમાં જઈ શકે છે ફરવા, જાણો કેવી રીતે
3,952 views

જો તમારે શ્રીલંકા ફરવા જવાની ઈચ્છા હોય તો હવે તમે વિઝા વગર પણ ત્યાં જવાની પરવાનગી મળી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના પર્યટક મંત્રી જોન અમારતુંગાએ આ વાત તરફ ઈશારો કરતા કહ્યું કે ત્યાંની સરકાર ભારત અને ચીનથી આવતા પર્યટકોને વિઝા વગર પર ફરવાની પરવાનગી આપવા પર વિચાર કરી રહી છે.અમારતુંગાના અનુસાર, શ્રીલંકાની […]

Read More

લાગણીસભર અનુભવો છે આ વ્યક્તિના પણ હાય રે કિસ્મત આ યાદોનું શું… અંત ચુકતા નહિ…

લાગણીસભર અનુભવો છે આ વ્યક્તિના પણ હાય રે કિસ્મત આ યાદોનું શું… અંત ચુકતા નહિ…
3,608 views

શું થયું ? ચોંકી ગયા ? એક નિવૃત્ત સૈનિકને આમ યુટ્યુબ નિહાળી કેક તૈયાર કરતા જોઈ ! આપનું ચોંકવું સ્વભાવિક છે પણ વાંધો નહીં, હું સમજાઉં છું. મારી પત્ની પ્રતિભા એની બહેનને ઘરે ગઈ છે. બધુંજ અમારી પૂર્વ છુપી યોજના અનુસાર પાર પડી રહ્યું છે. પ્રતિભા માટે એક નાનકડું સરપ્રાઈઝ ગોઠવ્યું છે . જીવનમાં એના […]

Read More

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા જીવહત્યાના પાપમાંથી મુક્ત થવાના ઉપાય…

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા જીવહત્યાના પાપમાંથી મુક્ત થવાના ઉપાય…
3,552 views

ચાલતા સમયે ન જાણે કેટલાય નાના જીવજંતુ આપણા પગ નીચે દબાઈને મૃત્યુ પામતા હોય છે. કોઈ વખત વાહન ચલાવતી વખતે કે કોઈ કામ કરતી વખતે જાણતા અજાણતામાં આપણાંથી જીવ હત્યા થઈ જતી હોય છે તેનાથી પણ ચાલવના સમયે ન જાણે કેટલાય નાના-નાના જીવજંતુઓ આપણાં પગ નીચે આવીને દબાઈને મૃત્યુ પામે છે. ગ્રંથોમાં આને પણ એક […]

Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…
4,286 views

મેષ (27 ઑગસ્ટ, 2018) તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. ઘરમાં કોઈક વિધી કરાવશો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે […]

Read More

ચીઝ ગારલીક ટોસ્ટ – બાળકો જ્યારે ગારલીક બ્રેડ ખાવાની જિદ્દ કરે તો ફટાફટ બની શકે એવી રેસિપી છે, નોંધી લો….

ચીઝ ગારલીક ટોસ્ટ –  બાળકો જ્યારે ગારલીક બ્રેડ ખાવાની જિદ્દ કરે તો ફટાફટ બની શકે એવી રેસિપી છે, નોંધી લો….
3,382 views

ચીઝ તો આજે નાના હોઈ કે મોટા ગમે ત્યારે બધા ને ખાવા માં ખૂબ જ પસંદ આવે છે સાચી વાત ને? તો ચાલો આજે બધા ની મનપસંદ રેસિપી બનાવીએ. ચીઝમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. દરરોજ ચીઝના સેવનથી હાડકા મજબૂત બને છે. સાથે જ સાંધાના દુખાવા અને દાંતને લગતા રોગો પણ ઓછા થાય […]

Read More

સેવ ટામેટા કે પછી એકલા ટામેટાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો ટ્રાય કરો નવા જ ટેસ્ટ સાથે ‘ચીઝી ટોમેટો શાક’

સેવ ટામેટા કે પછી એકલા ટામેટાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો ટ્રાય કરો નવા જ ટેસ્ટ સાથે ‘ચીઝી ટોમેટો શાક’
4,219 views

શું તમે એક ને એક શાક ખાઈને કંટાળી ગયા છો તો આજે બનાવો કંઈક અલગ શાક જે નાના મોટા બધા ને પસંદ આવે એવું. અત્યારે ટામેટા પણ એકદમ લાલ અને ખાટા આવે છે અને જો તમારા બાળકો કોઈ પણ શાક ના ખાતા હોઈ તો આ શાક બનાવી દો એ ખાશે કારણ કે બાળકો ને ચીઝ […]

Read More

મિક્સ કઠોળ – ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે તો બનાવો ને ખવડાવો પરિવારજનોને…

મિક્સ કઠોળ – ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે તો બનાવો ને ખવડાવો પરિવારજનોને…
3,786 views

ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે આ વાત તો મોટાભાગના લોકો જાણતાં હશે, તો હવે આમ પણ ગરમી ની સીઝન માં શાકભાજી શિયાળા માં જ મળે એટલા ફ્રેશ ના મળે તો હવે દરરોજ બપોરે રસોઈ બનાવા […]

Read More

આ વિકેન્ડ પર બનાવો યમી એનઇ ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચ ..

આ વિકેન્ડ પર બનાવો યમી એનઇ ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચ ..
3,308 views

આજે આપણે બનાવીશું ગ્રીલ સેન્ડવિચ. જે આમ તો બધા ને પસંદ જ હોય છે. પરંતુ આજે આપણે સેન્ડવિચ માં દહી અને કોથમરી નો ટેસ્ટ પણ ઉમેરીશું. તેમજ સેન્ડવિચ માં ખજૂર આંબલીની ચટણી લગાડવા થી પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચલો આજે બનાવીએ ગ્રીલ સેન્ડવિચ એક નવા ફ્લેવર સાથે... સામગ્રી : · 1 પેકેટ […]

Read More

“સુખડી” એટલે પારંપરિક રીતે લોટમાંથી બનાવવામાં આવતી એક પ્રકારની મીઠાઈ, તો ચાલો આજે આપણે બનાવીએ! ખાવાની મજા આવશે

“સુખડી” એટલે પારંપરિક રીતે લોટમાંથી બનાવવામાં આવતી એક પ્રકારની મીઠાઈ, તો ચાલો આજે આપણે બનાવીએ! ખાવાની મજા આવશે
4,405 views

સુખડી બધાના ઘરમાં બનતી એવી મીઠાઈ છે. સુખડી ને અપડે ગોળપાપડીથી પણ ઓળખીએ છે. શિયાળો આવે અને સુખડી ઘરમાં ના બને એવું તો કેમ થાય ? શિયાળામાં અડદિયા તો ખાઈ એ જ છીએ પરંતુ આજે બનાવીએ કૈક અલગ કે જે ખૂબ જ ટેસ્ટી પણ છે. સમગ્રી: ૧ વાડકો ઘઉંનો જાડો લોટ, ૧ વાડકો ગોળ, ૧ […]

Read More

બિસ્કિટ ખજૂર પાક – નાના મોટા સૌ કોઈને ભાવે એવો પૌષ્ટિક ને સ્વાદિષ્ટ પાક આજે જ ટ્રાય કરો ..

બિસ્કિટ ખજૂર પાક – નાના મોટા સૌ કોઈને ભાવે એવો પૌષ્ટિક ને સ્વાદિષ્ટ પાક આજે જ ટ્રાય કરો ..
3,683 views

મિત્રો, આજે હું આપણી સાથે બિસ્કિટ ખજૂર પાકની રેસિપી શેર કરવા જઈ રહી છું, ખુબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ તેમજ દેખાવમાં પણ આકર્ષક એવો બિસ્કિટ ખજૂર પાક નાના-મોટા સૌ કોઈને ખુબજ પસંદ પડશે તો આ ધુળેટીના પાવન પર્વ પર જરૂર ટ્રાય કરો, બિસ્કિટ ખજૂર પાક. સામગ્રી : 250 ગ્રામ ખજૂર (પોચો), 1/2 કપ સૂકા કોપરાનું ઝીણું […]

Read More

બાફ્યા વગરની સ્ટોરેજ પોટેટો ચિપ્સ

બાફ્યા વગરની સ્ટોરેજ પોટેટો ચિપ્સ
3,823 views

મિત્રો, ધોમ-ધખતા ઉનાળાની સીઝન છે અને તડકા પણ ખુબ જ આકરા પડે છે. આ સમયે ગૃહિણીઓ તડકાનો લાભ ઉઠાવીને આખા વર્ષના અનાજ, કઠોળ અને મસાલા સ્ટોર કરે છે તો પછી અવનવી ફ્રાઇમ્સ અને બટેટાની વેફર્સ કાઈ બાકી રખાય ? ઉપવાસ, પીકનીક કે પછી ઘરમાં ખવાતા નાસ્તા માટે આજે પણ બટેટાની ચિપ્સ અવ્વલ નંબર પર આવે […]

Read More

ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ, ક્યારે બનાવો છો ?

ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ, ક્યારે બનાવો છો ?
4,004 views

મિત્રો, આજે હું લાવી છું ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ. આપણા શરીરને હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે લીલા શાકભાજી ખાવા ખુબજ જરૂરી છે કારણ કે લીલા શાકભાજી આપણા શરીરને જરૂરી એવા બધાજ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ તેમજ ડાયેટરી ફાઇબર્સ સમાવે છે જે આપણા શરીરને બેલેન્સડ રાખે છે. માટે ડેઇલી રૂટિનમાં 5 -6 […]

Read More

Page 80 of 303« First...204060...7879808182...100120140...Last »