તાજી જાણકારી
4,436 views જો ખાવામાં મુઠીયા પોચા ન થાય તો મુઠીયા ખાવાનો મૂળ મરી જતો હોય છે… તો આજે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા સોફ્ટ મેથીના મુઠીયા બનાવીશું… જે લગભગ બધા ગુજરાતીઓને ભાવતા જ હોય છે…આ મેથીના બાફેલા મુઠીયાને રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે…અને તેમાં પણ સાથે ચા મળી જાય એટલે […]
Read More
3,495 views બાળકોને અત્યારે વેકેશન ચાલે છે તો આખો દિવસ ઘરે હોય તો તેમને ઘડીવડી ભૂખ લાગી જતી ઈ હોય છે… તો તેમના માટે નાસ્તા માં આવું કંઈક હેલ્થી બનાવી તો?? બાળકો અને મોટાઓને લગભગ પાલક ઓછી ભાવતી હોય છે તો નાસ્તા રૂપી આકર્ષક ગ્રીન કલરની ચકરી આપીએ તો નાના અને મોટા હોંશે હોંશે ખાશે…. પાલક ચકરી […]
Read More
4,375 views સિંધિ દાલ પક્વાન સામગ્રી: પક્વાન માટે : મેંદો – ૧ વાટકી, અજમો- ૧ ચમચી, જીરું – ૧ ચમચી, મીઠું, તેલ- ૩ ચમચી, પાણી જરૂર મુજબ, તેલ તળવાં માટે, દાલ માટે : ચણાની દાલ – ૧ વાટકી, હળદર- ૧ ચમચી, મીઠું, પાણી જરૂર મુજબ, તેલ- ૩-૪ ચમચી, રાય- ૧ ચમચી, જીરું- ૧ ચમચી, લીલું મરચું- ૨ […]
Read More
3,557 views શ્રાવણ માસના ચાલતો હોય ત્યારે આપણા ઘરમાં કોઈને કોઈ ઉપવાસ તો કરતુ જ હોય છે. ત્યારે ગૃહિણીઓને દરરોજ કાઈ નવીન ફરાળ બનાવવુ પડતુ હોય છે. તો ચાલો આજે આપણે એક યુનિક ફરાળી વાનગી બનાવતા શીખીએ. એ પણ એકદમ આસાન અને જલ્દી બની જાય તેવી વાનગી, તો ચાલો શરૂ કરીએ ફરાળી આલુ શીંગના વડા. ફરાળી આલુ […]
Read More
4,547 views વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરના બાળપણની આ વાત છે. સિકંદરના પિતા ફીલીપ યુરોપ અને એશિયાના અમુક દેશોને જીતવા માટે નીકળ્યા હતા. રાજા ફીલીપ ખુબ સારા યોધ્ધા અને શુરવીર હતા. યોગ્ય આયોજન અને શુરવીરતાને લીધે એમને બહુ મોટી જીત મેળવી. વિજય મેળવ્યા બાદ ફીલીપ પરત ફર્યા ત્યારે નગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો. આજે તો નગરનો પ્રત્યેક માણસ આનંદમાં હતો […]
Read More
4,511 views હાલમાં લોકો ગવર્મેન્ટ જોબની તૈયારીઓ ખૂબ જ જોરશોરથી કરી રહ્યા છે અને મોટા ભાગની દરેક જગ્યાએ ગવર્મેન્ટ જોબના ક્લાસ પણ ખુલી ગયા છે. GPSC, UPSC, IAS, CLASS1, CLASS2, CLASS3 ઓફિસરથી માંડીને નાનામાં નાની ગવર્મેન્ટ એકઝામ માટે હજારો લાખો એપ્લીકેશન કરવામાં આવે છે. આજે અમે એવી જ એક વાત લાવ્યા છીએ ગોવાની જેમાં ગવર્મેન્ટ જોબની કેટલીક […]
Read More
3,318 views કેમછો મિત્રો? આજે હું પજુશન પવૅ માટે એક વાનગી બનાવી છે .જે ઈઝી અને જલ્દી બનતી વાનગી છે.મગના લોટના પરાઠા .જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો બનાવી એ… સામગ્રી :- ૧ કપ મગનો લોટ ૧ કપ ઘંઉ નો લોટ ૧ ટી.સ્પૂન લાલમરચું ૧ ટી.સ્પૂન ધાણાપાવડર ૧ ટી.સ્પૂન સૂંઠ પાવડર ૧/૪ ટી.સ્પૂન હળદર […]
Read More
3,370 views આમ તો આપણને બધાને બહારના પીઝા ખુબજ ભાવતા હોય છે અને આપણને એ પણ ખબર છે કે આ બ્રેડ વારેવારે ખાવા આપણા અને બાળકો બન્ને નાં હેલ્થ માટે સારા નથી તો આજે મેં કઈક અલગ રીતથી બેસન માંથી સ્પીનેચ કોરીએન્ડર બેસન ના પીઝા બનાવાની ટ્રાય઼ કરી છે .જે તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના […]
Read More
3,818 views બાળકો ટીવી માં આવતી જાહેરાત જોઈ ને અવનવી ડિમાન્ડ કરતા હોય છે. એમાં પણ આજકાલ બાળકો ને ગમતા સ્નેક્સ માં સ્માઇલી ☺️ ખૂબ જ લોકપ્રિય છે. બર્થડે પાર્ટી હોય કે બાળકો ની કોઈ ઇવેન્ટ પોટેટો સ્માઈલી ચોક્ક્સ થી મળતા હોય છે. ફ્રોઝન પેકેટ માં તૈયાર મળતાં સ્માઇલી ☺️ જેટલા સ્વાદ માં ટેસ્ટી હોય છે એટલા […]
Read More
5,507 views હેલ્થ એક્સપર્ટ માને છે સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ રોજ 8 કલાકની ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. જો તમે એવું નથી કરતા તો તમને અનેક બીમારીઓ ઘેરી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ તમારી આદત તમને સફળ બનાવી શકે છે. જે લોકો બુદ્ધિમાન હોય છે, તેઓ ઓછી ઊંઘ લે છે. આ દુનિયાની સૌથી બુદ્ધિમાન વ્યક્તિ […]
Read More
4,065 views તમારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારેપહેલો સવાલ તમારા ખોરાક ઉપર આવે છે કે તમે દરરોજ શું ખાવો છો ! આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, તેની આપણા સ્વાસ્થ્ય ઉપર સારી અથવા ખરાબ અસર તો થતી જ હોય છે. અત્યાર સુધી થયેલા ઘણા બધા અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે ખોરાક બનાવતી વખતે શાકભાજી ઉપર જે જે પ્રોસેસ […]
Read More
5,444 views “ટામેટા ,ગાજર અને બીટ નો સૂપ” ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનવા માટે મદદ કરે છે. સામગ્રી:- 7-8 નંગ […]
Read More
5,482 views એવું કોઈ હશે જેને રેસ્ટોરન્ટના સોફ્ટ , મોઢામાં ઓગળી જાય તેવા , ખૂબ જ સ્વાદિષ્ટ મલાઈ કોફતા નહીં ભાવતા હોય ?? આજે આપણે જોઈશું અહીં રેસ્ટોરન્ટ જેવા જ મલાઈ કોફતા ઘરે બનાવાની રીત.. બટેટા અને પનીર માંથી બનાવવા માં આવતા આ સ્વાદિષ્ટ કોફતા ને એકદમ સ્મૂધ અને થોડી તીખી ગ્રેવી સાથે પીરસવા માં આવે છે […]
Read More
4,595 views નોન ફ્રાઇડ બ્રેડ પકોડા ( તળ્યા વિનાના બ્રેડ પકોડા) બ્રેડ પકોડા એક એવો નાસ્તો છે જે ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય છે .. બહારનું કડક ચણાના લોટનું પડ , વચ્ચે એકદમ નરમ બ્રેડ એન્ડ અંદર સ્વાદિષ્ટ બટેટા નો મસાલો.. સામાન્ય રીતે બ્રેડ માં વચ્ચે મસાલો ભરી , ચણા ના લોટ ના બેટર માં ડુબાડી ગરમ […]
Read More
3,461 views હેલો ફ્રેંડ્સ !! વરસાદ હોય એટલે પકોડા તો ખાવા જ પડે નઈ તો વરસાદ ની મજા કઈ રીતે આવે. ટ્રેડિશનલ બટેકા ના મસાલા વાળા પકોડા તો ખાધા જ હશે. આજે હું તમને જણાવીશ થોડા અલગ ટાઈપ ના પકોડા. ભેલ નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય બરાબર ને ! તો ચાલો જોઈએ ભેલ […]
Read More
4,841 views “અતિથી દેવો ભવ” એ આપણા દેશની સંસ્કૃતિ છે જ્યાં મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. સાથે મહેમાનોને જાત-જાતના મિષ્ટાનો પીરસવામાં આવે છે. મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કચાશ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો પછી જમ્યા ઉપર મુખવાસ આપવાનું શી રીતે ભૂલી શકાય ? મિત્રો, આપની સાથે અવનવી રેસિપી જેવી કે સ્વીટ, સબ્જી, […]
Read More
3,567 views મિત્રો વાર-તહેવાર હોય કે નાના-મોટા પ્રસંગ, તેમજ કોઈ મેહમાન આવે ત્યારે ઘરે જમણવાર થતા જ હોય છે. આવા જમણવાર વખતે ઘણી વાર રાંધેલી વસ્તુ વધતું હોય છે. આથી રાંધેલો ખોરાક ફેંકી ના દેતા તેમાંથી અવનવી સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકાય છે. આજ રીતે આજે આપણે બનાવીશુ “કેપ્સિકમ ચાર્ટ “. તે બનાવવા માટે આપણે વધેલા રાંધેલા ભાત […]
Read More
3,546 views મિત્રો, આપણે શાક તો દરરોજ અલગ અલગ બનાવતા હોઈએ છીએ પણ કયારેક રૂટિનથી અલગ ખાવા માટે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ. પરંતુ બહારનું ખાવાનું ઘર જેવું શુદ્ધ અને હાઈજેનીક થોડું હોય, ખબર હોવા છતા પણ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ. જો બહાર જેવું જ ચટપટું હટકે શાક ઘરે બનાવીએ તો, શુદ્ધ અને હાઈજેનીક તો હોય જ […]
Read More
3,603 views હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી રેસીપી લાવી છું, આપણે રોજીંદી રસોઈમા મીઠો લીમડો વાપરીએ છીએ, પરંતુ જમતી વખતે આપણે દાળ શાકમાથી બહાર કાઢી નાંખીએ છીએ તો આ લીમડાના પોષક તત્વો આપણને નથી મળતા. લીમડામા ઘણા ઔષધીય ગુણો છે તે ઘણા બધા રોગો માટે ફાયદાકારક સાબિત થયો છે જેમકે ડાયાબિટીસ, ખરતા […]
Read More
3,714 views હાઈ ફ્રેન્ડસ આજે હુ શીખવવા જઈ રહી છુ. સ્પેશિયલ હોમ મેડ કેસર બદામ શ્રીખંડ.ઉનાળામાં કેરીનો રસ અને શ્રીખંડ આ બધા ગુજરાતીઓની પ્રિય વાનગી છે.આજકાલ બન્ને તૈયાર મળે છે પણ હુ ઘરે બનાવવાનું વધુ પ્રિફર કરુ છુ.તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે. આજ ડાયેટ ને ડાયાબિટીસ બેઉ ને સાઈડ પર મૂકી દીધા છે હો…. બનાવવા […]
Read More