તાજી જાણકારી

વિશ્વના સૌથી ઉંચા ટાવરમાં આવેલું ઘર શિલ્પા શેટ્ટીને નાનું પડતા વેચી નાખ્યું, જુઓ તસવીર

વિશ્વના સૌથી ઉંચા ટાવરમાં આવેલું ઘર શિલ્પા શેટ્ટીને નાનું પડતા વેચી નાખ્યું, જુઓ તસવીર

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વિશ્વના સૌથી ઉંચા ટાવર એવા બુર્જ ખલિફામાં રહેલું પોતાનું ઘર વેચી નાખ્યું છે. આ અંગે શિલ્પાએ કહ્યું હતું કે તેનું આ ઘર …
ઉન્નતિના દ્વાર ખોલતી વાંસળી

ઉન્નતિના દ્વાર ખોલતી વાંસળી

ફેંગશૂઈમાં વાંસળીને ઉન્નતિ અને પ્રગતિની સૂચક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાની સાથે સાથે શુભતા પણ વધે છે. વાંસળી ઘરમાં રહેલા …
શિયાળામાં બનાવો,’કાટલાંના લાડુ’

શિયાળામાં બનાવો,’કાટલાંના લાડુ’

શિયાળામાં તંદુરસ્તી  જાળવવાં  બનાવો ‘કાટલાંના લાડુ’ સામગ્રી :  ૧/૨ કપ ઘઉંનો લોટ ૧/૨ કપ તૈયાર કાટલું પાઉડર ૨૦૦ ગ્રામ ગોળ ૨૦૦ ગ્રામ ઘી ૧/૨ કપ તુલસીનાં …
એક ઇન્વિઝિબલ બુકસેલ્ફ બનાવતા શીખો

એક ઇન્વિઝિબલ બુકસેલ્ફ બનાવતા શીખો

શું તમે પુસ્તક પ્રેમી છો? તો તમને આ બહુ ગમશે… હવા માં ફ્લોટ કરતો ઇનવિઝીબલ બુક સેલ્ફ બનાવતા શિકો અને ગમે તો શેર કરીને બીજા મિત્રો ને પણ શીખવજો, ખરેખર …
મોબાઇલ ઉપર લાંબી વાતો કરતા પહેલા જાણીલો…

મોબાઇલ ઉપર લાંબી વાતો કરતા પહેલા જાણીલો…

મિત્રો, આમ તો બધાને ખબર જ છે કે મોબાઇલનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ઘણુ નુકશાન થાય છે, પણ આજના જમાના પ્રમાણે આપણે તેનો ઉપયોગ એકદમ બંધ કરવો શક્ય નથી, પણ …
આ છે કરોરપતિ ભિખારી જે પૈસા ગડનાર ને આપે છે 1000 રૂપિયા

આ છે કરોરપતિ ભિખારી જે પૈસા ગડનાર ને આપે છે 1000 રૂપિયા

જ્યારે તમે ક્યાંક ફરી રહ્યા હો કે રોડ પરથી પસાર થઈ રહ્યા હો ત્યારે તમારી આજુબાજુ ભીખ માંગવા કોઈને કોઈ ચોક્કસ આવી જ ચડશે. આવી સ્થિતિ માત્ર ભારતમાં જ છે …
વ્યાયામ પછી એક કપ કોફી તમને કેંસરથી દૂર રાખશે

વ્યાયામ પછી એક કપ કોફી તમને કેંસરથી દૂર રાખશે

વ્યાયામ કર્યા બાદ એક કપ કોફી પીવાની ટેવને હવે તમારું રૂટિન બનાવી દેજો. કારણ કે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોફી અને વ્યાયામ એકસાથે મળીને …
આ છે કાજુ કતરી

આ છે કાજુ કતરી

સામગ્રી: 500 ગ્રામ કાજુનો ભૂકો ચાંદીનો વરખ 100 ગ્રામ ગરમ દૂધ એલચીનો ભૂકો 200 ગ્રામ ખાંડ બનાવવાની રીત : ખાંડ ડૂબે તેટલુ પાણી નાખી હલાવો. એક તારી ચાસણી થાય કે …
જાણો, ક્રિસમસ ના પાવન ફેસ્ટીવલ વિષે….

જાણો, ક્રિસમસ ના પાવન ફેસ્ટીવલ વિષે….

‘ક્રિસમસ’ ઈસાઈ ઘર્મના લોકોનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પ્રત્યેક વર્ષ ‘ક્રિસમસ’ સમગ્ર વિશ્વમાં ૨૫ ડીસેમ્બરના રોજ મનાવવામાં …
આ  હેશટેગ શું છે?

આ હેશટેગ શું છે?

આમ તો આપણે ટવીટર માં હેશટેગ જોયા હોઈ, પરંતુ આપણે તે મુદ્દે રસપ્રદ ચર્ચા કરીએ. આપને અવાર નવાર ટવીટર, ફેસબુક કે ગુગલ પ્લસ અને તેના જેવી બીજી ધણી સોશિયલ સાઈટ …
કરો પીપડા નું પૂજન

કરો પીપડા નું પૂજન

મહાત્મા બુદ્ઘે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેને ‘બોધી વૃક્ષ’ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને દેવતૂલ્ય માનીને …
સ્ટફ્ડ શિમલા મિર્ચ

સ્ટફ્ડ શિમલા મિર્ચ

સામગ્રી: કેપ્સિકમ – ૩થી ૪ નંગ બાફેલી ચણાની દાળ – ૨ ટેબલસ્પૂન બટાટાનો માવો – ૨ ટેબલસ્પૂન પનીરનો માવો – ૨ ટેબલસ્પૂન સમારેલી ડુંગળી – ૨ ટેબલસ્પૂન …
ઊંધિયું છે સુરતી

ઊંધિયું છે સુરતી

સામગ્રી: 500 ગ્રામ બટાકા 500 ગ્રામ શક્કરિયાં 150 ગ્રામ રતાળુ 100 ગ્રામ ચણાનો જાડો લોટ 1 ટી સ્પૂન લાલ મરચું 1 ટી સ્પૂન હળદર 2 ટી સ્પૂન ધાણાજીરું 1 ટી સ્પૂન બૂરું ખાંડ …
ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં …
ચણાના લોટના ખાખરા

ચણાના લોટના ખાખરા

સામગ્રી: ચણાનો લોટ હળદર ઘંઉનો લોટ લાલ મરચુ અજમો મીઠું જીરૂં રીત: સૌપ્રથમ થોડો ઘઉંનો લોટ અટામણ માટે રાખી બાકીનો લોટ ચણાના લોટમાં ભેગો કરો. તેમાં અજમો-જીરુ …
પૌવા વેચીને કમાઈ છે 2 લાક મહીને

પૌવા વેચીને કમાઈ છે 2 લાક મહીને

સાહુજી નથી ડોક્ટર કે અન્જિનીયર. કે નથી તેમની પાસે એમબીએની ડિગ્રી કે કોઈ વિશેષ અભ્યાસ કર્યો જેથી તેઓ મહિને  લાખો કમાવવાના સપના જોઈ શકે. પણ શહેરમાં પૌંઆ …
ટોમેટો ઓમલેટ

ટોમેટો ઓમલેટ

1 કપ ચણાનો લોટ 2 મધ્યમ કદના ટામેટા ઝીણા સમારેલા 1 મધ્યમ કદની ડુંગળી ઝીણી સમારેલી 1/2 ઈંચનો આદુંનો ટુકડો સમારેલો 1 નંગ લીલું મરચું સમારેલું 1/2 કપ કોથમીર …
આ છે બટાકાવડા બનવાની તક

આ છે બટાકાવડા બનવાની તક

સામગ્રી: 2 કપ બટાટાનો માવો 1 ટેબલ સ્પૂન તેલ 2 ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ 1/4 ટી સ્પૂન હળદર 1 ટેબલ સ્પૂન કોથમીર 2 ટી સ્પૂન લીંબુનો રસ 2 ટી સ્પૂન ખાંડ મીઠું …
Page 59 of 220« First...2040...5758596061...80100120...Last »