સુરત શહેરની આ ફેમસ રગળા પેટીસ ખાવા લાગે છે લોકોની લાંબી લાઈનો, ચૂલા પર સતત ગરમ થતો રગળો છે સફળતાનુ કારણ
આમ તો સુરત શહેર ડાયમંડ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. પણ અને અમે જેની વાત કરવાના છીએ તે છે એક ખાવાની આઈટમ. સુરત ના મહિધરપુરા પોલિસ સ્ટેશનની બાજુની …