તાજી જાણકારી

ડ્રાયફ્રુટ બરફી

ડ્રાયફ્રુટ બરફી

સામગ્રી : ૧ કપ માવો, ૧ કપ ખાંડ ૧/૨ કપ પનીર ૨ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર ૧ ટેબલસ્પૂન પિસ્તાનો ભૂકો ૧ ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો ૧/૨ ટેબલસ્પૂન એલચીનો ભૂકો ઘી, એલચીના …
ફરવા જાવ માનસરોવર, અંબાજી

ફરવા જાવ માનસરોવર, અંબાજી

સ્થળની વિસ્તૃત માહિતી અંબાજી મંદિરથી બિલકુલ નજીક જ પુર્વ દિશામાં પુરાણું માનસરોવર આવેલુ છે. માનસરોવર વિશે પણ લોકો પવિત્ર આસ્થા ધરાવે છે. ભગવાન શ્રી …
Samsung Galaxy S6 ટૂક સમય માં થશે લોન્ચ

Samsung Galaxy S6 ટૂક સમય માં થશે લોન્ચ

એવેન્જર્સ (Age of Ultron) ફિલ્મની સીરીજને સેલિબ્રેટ કરવા માટે સાઉથ કોરિયન મોબાઇલ મેકર કંપની સેમસંગ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન સેમસંગ S6 એઝને આયર્ન મેનના …
Hitech Smartphones વિષે જાણવા જેવું

Hitech Smartphones વિષે જાણવા જેવું

ધીરે ધીરે સ્માર્ટફોન્સ યુઝર્સની રોજીંદી જરૂરિયા બનતા જાય છે. તેમાં પણ ફાસ્ટ લાઇફની સાથે સાથે યુઝર્સને સ્માર્ટફોન પણ ફાસ્ટ અને હાઇટેક ફિચર્સ વાળા પસંદ …
ફિલ્મ ‘શિવાય’માં અજય દેવગણનો લુક રિલીઝ

ફિલ્મ ‘શિવાય’માં અજય દેવગણનો લુક રિલીઝ

અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ ‘શિવાય’નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મ ‘શિવાય’ને પોતે અજય દેવગણ પણ ડીરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મના ત્રણ અલગ-અલગ …
એક વાર જરુર વાંચજો.. ગબ્બર ઇજ બેક..!!

એક વાર જરુર વાંચજો.. ગબ્બર ઇજ બેક..!!

…એક ધનવાન વેપારીની કાર પાર્કિંગ માંથી કાર ચોરી થઇ ગઈ. બે દિવસ પછી જ્યાં કાર ચોરી થઇ હતી ત્યાંથી પાછી મળી. અંદર એક કવર હતું. એમાં માફી પત્ર હતો. તેમાં …
જાણો ભારતીય ઉદ્યોગપતિઓ ના ભણતર વિષે

જાણો ભારતીય ઉદ્યોગપતિઓ ના ભણતર વિષે

વિશ્વના અબજોપતિઓમાં સામેલ ટાટા-અંબાણી-બિરલા જેવા ઉદ્યોગપતિઓને ધનવાન અને પોતાના ક્ષેત્રમાં આવડતથી તો મોટા ભાગના લોકો ઓળખે છે પરંતુ તેમના શિક્ષણને …
હું તો જાણું છુ ને

હું તો જાણું છુ ને

સવારના નવ વાગ્યાની આસપાસ નો ટાઇમ હતો. પોતાના હાથ ના અંગુઠા પર લીધેલા ટાંકા કઠાવવા માટે એક દાદા પરદેસના એક નર્સિંગહોમના વેઇટીંગરૂમમાં બેઠા હતા. ડયૂટી …
મહિલાઓ  ને  ઈમ્પ્રેસ્સ કરતી પુરુષો ની સ્ટાઇલ

મહિલાઓ ને ઈમ્પ્રેસ્સ કરતી પુરુષો ની સ્ટાઇલ

ઘણીવાર સંબંધોમાં કેટલીક નાની વાતો પણ મોટું કામ કરી જતી હોય છે. આવશ્યક નથી કે દરેક વ્યક્તિની પંસદ એકસરખી જ હોય અને તેઓ તે પ્રમાણે જ કામ કરતા હોય. ઘણીવાર …
દુનિયા  ના સૌથી ઊંચા ટાવર

દુનિયા ના સૌથી ઊંચા ટાવર

હાલમાં જ જાણવા મળી રહ્યું છે તે મુજબ ચીનના શાંધાઇમાં બીજા નંબરનું સૌથી ઊંચુ ટાવર બનાવવામાં આવ્યું છે. ચીનના મુખ્ય શહેર શાંઘાઇમાં આવેલા 1380 ફૂટ ઊંચા જિન …
Mark Zuckerberg સાથે જોડાયેલી વાતો  વિષે  જાણો

Mark Zuckerberg સાથે જોડાયેલી વાતો વિષે જાણો

માર્ક ઝુકરબર્ગનું નામ આખી દુનિયા જાણે છે. પણ માર્ક એડ્રિંસનનું કદાચ સામાન્ય લોકો માટે એટલું જ અજાણ્યું છે. વાસ્તવમાં એડ્રિંસન જ તે રોકાણકાર છે જેમને …
જાણો Google નાં સૌથી તાકાતવર ભારતીય વિષે

જાણો Google નાં સૌથી તાકાતવર ભારતીય વિષે

આ મહિનાના અંતમાં ગૂગલ I/O કોન્ફરન્સ યોજવા જઇ રહી છે. 28 મેથી શરૂ થનારી આ કોન્ફરન્સમાં એન્ડ્રોઇડનુ આગામી વર્જન (એન્ડ્રોઇડ M 6.0) લોન્ચ થઇ શકે છે. એન્ડ્રોઇડ …
Pollard ના સંઘ્રસમય જીવન પર એક નજર

Pollard ના સંઘ્રસમય જીવન પર એક નજર

ઇન્ડિયન પ્રીમિયર લીગને ભલે ટિકાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, પણ પોલાર્ડ જેવા ઘણા ખેલાડીઓને આ લીગે એક અલગ ઓળખાણ આપી છે. આઈપીએલ શરૂ થયા પહેલા પોલાર્ડની …
એક્શન અને રોમાન્સથી ભરપુર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું શુટિંગ શરુ

એક્શન અને રોમાન્સથી ભરપુર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું શુટિંગ શરુ

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની ઈદ પર રિલીઝ થનારી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું અંતિમ ભાગનું શુટિંગ શરુ થઈ ગયું છે. વર્ષ ૨૦૦૨ના હીટ એંડ રન કેસમાં બોમ્બે કોર્ટે …
ગેલેક્ષી નોટ 5 ના ફીચર્સ વિષે જાણો

ગેલેક્ષી નોટ 5 ના ફીચર્સ વિષે જાણો

છેલ્લા કેટલાક વર્ષોમાં સેમસંગે પોતાના ગેલેક્સી નોટ ડિવાઇસ બર્લિનમાં યોજાતા IFA (દર વર્ષે સપ્ટેમ્બરમાં યોજાય છે) માં લોન્ચ કરવામાં આવે છે. આ ફોન એપલના …
જોક્સ

જોક્સ

બકા – પકા હમણાં શું કરે છે પકા – કંઈ નહિ યાર આઈઆઈએન ડ્રોપઆઉટ છુ બકા – કેમ?? પકા – નેટ પતિ ગયું અને બાપાએ રીચાર્જ ના કરી આપ્યું !! મૂવનું વિજ્ઞાપન જોઈ …
Micromax એ  લોન્ચ કર્યો દુનિયા નો પ્રથમ 4G phone

Micromax એ લોન્ચ કર્યો દુનિયા નો પ્રથમ 4G phone

માઇક્રોમેક્સ કંપનીએ આજે પોતાનો સાયનોજેન મોડ ઓપરેટિંગ સિસ્ટમ વાળો બીજો સ્માર્ટફોન YU યુફોરિયા ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. નવી દિલ્હી ખાતે યોજાએલ એક …
Page 286 of 309« First...204060...284285286287288...300...Last »