રાજકોટની પ્રખ્યાત ખાટી અને તીખી ચટણી આજે બનાવો તમારા ઘરે , સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને…..
આપણે ગુજરાતીઓને રોજ બરોજના ભોજનની સાથે જાત જાતના કચુંબર, અથાણાં અને ચટણી ઓ તો જોઇએ જ. આપણે હમેશા લસણની, કોથમીર ફુદીનાની અને ખજૂર આંબલીની ચટણી તો બનાવતા જ …