તાજી જાણકારી

OMG આવા ઘર પણ હોઈ શકે !

OMG આવા ઘર પણ હોઈ શકે !
7,374 views

આજે અમે તમારી સમક્ષ એવા ઘર બતાવવાના જઈ રહ્યા છીએ કે જે તમને જોઇને નવાઈ લાગશે અને વિચારવા મજભુર થઇ જશો કે આવા પણ ઘર હોઈ શકે? ખરેખર વાત એવી છે કે આર્જેન્ટીનામાં એક ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવી હતી. અને તેમાં આર્કિટેક્ચરે કમાલ કરી હતી આ  આર્કિટેક્ચરનું નામ લિયાન્ડો એર્લિચે છે. આ આર્કિટેક્ચરે હવામાં લટકતા સુંદર ધરો બનાવ્યા છે. આ […]

Read More

ઇન્ટરનેટના માધ્યમથી કમાણી કરવા ઈચ્છો છો તો અનુસરો આ સ્ટેપ

ઇન્ટરનેટના માધ્યમથી કમાણી કરવા ઈચ્છો છો તો અનુસરો આ સ્ટેપ
8,589 views

ઇન્ટરનેટ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ઘણું મહત્ત્વપૂર્ણ છે. દિવસેને દિવસે સ્માર્ટફોનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં તમારી પાસે ઇન્ટરનેટ દ્વારા કમાણી કરવાની સારી એવી તક છે. ઘણા બધા એવા લોકો છે, જે શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર છે. એવા લોકો માટે ઇન્ટરનેટ એક સારો વિકલ્પ છે, જે માત્ર તમારા જ્ઞાનમાં જ વધારો નથી […]

Read More

ગુજરાતમાં વડોદરા પાસે બનશે ૪ નવી યુનિવર્સીટી

ગુજરાતમાં વડોદરા પાસે બનશે ૪ નવી યુનિવર્સીટી
3,791 views

વડોદરા પાસે યુનિવર્સીટીની જાહેરાત કરાયા બાદ ગુજરાત સરકારે વડોદરા પાસે દુમાડ અને ચકોરી વિસ્તારની યુનિવર્સીટી અંગે જાહેરાત કરાય છે. આ યુનિવર્સીટીમાં ટેકનીકલ, બાળકો માટે, સ્પોર્ટ્સ અને ટીચર યુનિવર્સીટી તૈયાર કરશે. દુમાડ અને ચકોરીમાં ૭૨૩ એકર જમીન એકત્ર કરાય છે અને આ યુનિવર્સીટીનું કામ બે વર્ષમાં પૂર્ણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડીજીટલ ઇન્ડિયાનું સ્વપ્ન જાહેર […]

Read More

અમુલ્ય વાત

અમુલ્ય વાત
7,467 views

બેટા, આપણે કબુતર બુધ્ધીવગરના પક્ષીઓ છીએ………. એક વર્ષો જુનુ મંદિર હતુ. કેટલાક શ્રધ્ધાળુઓએ સાથે મળીને આ મંદિરના જીર્ણોધ્ધારની કામગીરી શરુ કરી. મંદિરમાં વર્ષોથી રહેતા કબુતર મુંઝાયા કે હવે આપણે રહેવા માટે ક્યાં જઇશું ? બાજુમાં આવેલી મસ્જીદમાં રહેતા કબુતરોને આ વાતની ખબર પડી એટલે ત્યાંથી કેટલાક કબુતરો આવ્યા અને મંદિરમાં રહેતા કબુતરોને થોડા મહિના મસ્જીદમાં […]

Read More

કૃતિ સેનન ને મધુબાલા બનવું છે

કૃતિ સેનન ને મધુબાલા બનવું છે
3,510 views

કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે માં કામ કરી રહેલી કૃતિ સેનને એક્ટર કહ્યું કે તે મધુબાલાના બાયોપિક માં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ જવેલરી વીકના ત્રીજા દિવસે રેમ્પ કરતા કૃતિએ કહ્યું કે મધુબાલા મને પસંદ છે. તેથી હું મધુબાલાના બાયોપિક માં કામ કરવા ઈચ્છુ છુ. ઉપરાંત તેને કહ્યું કે તે એક […]

Read More

એકવાર તો જરૂર જાવું મહારાષ્ટ્ર ના ચિખલધારામાં

એકવાર તો જરૂર જાવું મહારાષ્ટ્ર ના ચિખલધારામાં
5,440 views

ફરવાને માટે દેશ અને દુનિયામાં અનેક પ્લેસ છે પણ જો તમે પૌરાણિક સ્થળ અને કુદરતી સુંદરતાને એકસાથે માણવા ઇચ્છો છો તો તમે આ ચિખલધારાની મુલાકાત લઇ શકો છો. આ પ્લેસને પૌરાણિક સમયમાં વિરાટ નગરના નામે જાણવામાં આવતું. અહીં અનેક મનોરમ્ય અને સુંદર ઝીલની સાથે પ્રાચીન દુર્ગ અને વન્યજીવનને માટે અનેક જાણીતી જગ્યાઓ છે. વરસાદની સીઝનમાં […]

Read More

તમે બીમાર ન પડવા માંગતા હોઈ તો આ અચૂક વાંચો…

તમે બીમાર ન પડવા માંગતા હોઈ તો આ અચૂક વાંચો…
10,078 views

આપણા દેશમાં વર્ષોથી અનેક પરંપરાઓ ચાલતી આવી છે અને આપને તે પરંપરાને અનુસરણ પણ કરતા આવીએ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પૂર્વજો દ્વારા આદિકાળથી ચાલતી પરંપરાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. કેટલીક એવી પરંપરા છે કે જે ખુશી જ નહિ પરંતુ આપણા સ્વાસ્થ્ય ને પણ સુધારે છે તો આપને જાણીએ કેટલીક […]

Read More

આર્કિટેક્ચરે બનાવી લકઝરીયસ તરતી વિલા, જોઇને ચકિત થઈ જશો

આર્કિટેક્ચરે બનાવી લકઝરીયસ તરતી વિલા, જોઇને ચકિત થઈ જશો
9,091 views

આ એક લકઝરીયસ વિલા છે. બહારથી તે સામાન્ય લાગે છે પરંતુ તેની અંદર અનેકવિધ સુખ સુવિધા છે. તેને ડેમોન્સ્ટ્રેશન માટે તૈયાર કરવામાં આવી છે. આ ફ્લોટિંગ વિલા કે જેને સીસ્કેપ નામ અપાયું છે અને બહારથી તેનો દેખાવ આકર્ષક લાગે છે. તે દરિયાની ખુબજ ઊંડાણમાં જાય છે અને ૩૬૦ ડીગ્રી સુધી અન્ડરવોટરબધુ નિહાળી શકો છે. આ […]

Read More

જુઓ…..અહી લોકો રહે છે પાંજરામાં

જુઓ…..અહી લોકો રહે છે પાંજરામાં
6,005 views

દુનિયાભરમાં હોંગકોંગ ત્યાની લાઈફસ્ટાઈલ અને સુંદરતા માટે જ જાણીતું છે. તેથી જ તો દરવર્ષે લાખો લોકો અહીં ફરવા આવે છે. નવાઈની વાત એ છે કે આ શહેરની બીજી બાજુ પણ છે જે બહુ ઓછા લોકો જાણતા હશે. હકિકત એ છે કે આજે પણ અહીં એવા અનેક લોકો છે જે ઘર ખરીદી શકે એમ નથી. એટલું […]

Read More

નિષ્ફળતા માં સાથ આપે તેવા ડૉ. કલામના સુવાક્યો

નિષ્ફળતા માં સાથ આપે તેવા  ડૉ. કલામના સુવાક્યો
9,981 views

‘મિસાઇલ મેન’ના નામથી પ્રસિદ્ધ ભારતના 11મા રાષ્ટ્રપતિ ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું અવસાન થઈ ગયું. તામિલનાડુના રામેશ્વરમાં 15 ઓક્ટોબર 1931ના જન્મેલા ડૉ. કલામ પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા. તેમણે કહ્યું હતું કે ‘હું મારા બાળપણના દિવસો નથી ભૂલી શકતો. મારા બાળપણને નિખારવામાં મારી માતાનું વિશેષ યોગદાન છે. તેમણે મને સારાં-ખરાબને સમજવાની શિક્ષા […]

Read More

21 MP કેમેરા, 5.7 ઇંચની ડિસ્પ્લે સાથે મોટોરોલાએ લૉન્ચ કર્યા બે સ્માર્ટફોન

21 MP કેમેરા, 5.7 ઇંચની ડિસ્પ્લે સાથે મોટોરોલાએ લૉન્ચ કર્યા બે સ્માર્ટફોન
6,497 views

મોટોરોલા કંપનીએ પોતાના નવા સ્માર્ટફોન G (Gen 3)ને માર્કેટમાં લૉન્ચ કર્યો છે તેની સાથે કંપનીએ મોટો X પ્લે અને મોટો X સ્ટાઇલ સ્માર્ટફોનને પણ લૉન્ચ કરી દીધો છે. મોટો X સ્ટાઇલને 399 ડૉલર (લગભગ 27,000 રૂપિયા) છે. કંપનીએ આ ફોનમાં 5.7 ઇંચની ડિસ્પ્લે આપી છે. તે 1440 x 2560 પિક્સલનું રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે. પાવરની […]

Read More

લાખો લોકો આવે જોવા, સ્વર્ગમાં જતી આ ટ્રેનને

લાખો લોકો આવે જોવા, સ્વર્ગમાં જતી આ ટ્રેનને
8,179 views

વર્ષ 2010માં તૈયાર કરાયેલા આ આર્ટને જોવા દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. પોલેન્ડના વ્રોક્લોવમાં એવી મોન્યૂમેન્ટ ટ્રેન છે જેને લોકો સ્વર્ગમાં જતી ટ્રેન તરીકે પણ ઓળખે છે. પોલેન્ડ શહેરને જોવા આવતાં લોકો સૌથી વધુ આ ટ્રેનને જોવા આવે છે. તેમાં 65 વર્ષ જૂનું એન્જિન લગાવામાં આવ્યું છે. આ ટ્રેન એન્ડ્રેજ જરોદજકીએ બનાવી છે, તેમને […]

Read More

વિદેશોમાં પણ છે અચૂક જોવા જેવા ૧૦ સુંદર મંદિરો

વિદેશોમાં પણ છે અચૂક જોવા જેવા ૧૦ સુંદર મંદિરો
5,478 views

દેશ અને વિદેશમાં જેમ ફરવાને માટેની અનેક જગ્યાઓ છે તેમ ભારત સિવાય પણ વિદેશમાં અનેક મંદિરો છે જે પોતે અલગ જ મહત્વ ધરાવે છે. આ મંદિરોની સુંદરતા તેને જોવાથી જ જાણી શકાય છે. અહીં આજે વિદેશોમાં આવેલા ખાસ અને સુંદર મંદિરોની યાદી આપવામાં આવી છે. જે તમને ફરવાની સાથે ધાર્મિક રીતે પણ પસંદ આવી શકે […]

Read More

અપનાઓ આ 6 નુસ્ખા, ભગાઓ શરદી

અપનાઓ આ 6 નુસ્ખા, ભગાઓ શરદી
8,624 views

મધ્યપ્રદેશના છિંડવાડા જિલ્લાની પાતાલકોટ ઘાટી અને ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી પારંપરિક રીતે અનેક બીમારીઓની સારવાર કરે છે. તેમનું માનવું છે કે જડી-બૂટી દ્વારા બનાવેલી હર્બલ દવાઓ બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અહીં આદિવાસીઓના કેટલાય એવા હર્બલ નુસ્ખા બતાવવામાં આવી રહ્યા છે જે શરદી, ઉઘરસ અને ગળાની સમસ્યાને તો દૂર કરે જ છે સાથે તેમની […]

Read More

દેશના યુવાનોના પ્રેરણા સ્ત્રોત : સ્વામી વિવેકાનંદ

દેશના યુવાનોના પ્રેરણા સ્ત્રોત : સ્વામી વિવેકાનંદ
5,812 views

“મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.” આ વિશ્વાસ ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી […]

Read More

10 એવી જગ્યાઓ જે આજે પણ કરાવે છે મહાભારતના યુદ્ધનો અહેસાસ!!

10 એવી જગ્યાઓ જે આજે પણ કરાવે છે મહાભારતના યુદ્ધનો અહેસાસ!!
13,790 views

1. બદ્રીનાથ પાસે માણા ગામમાં આવેલ વ્યાસપોથી મહાભારતની ગાથા આપણે બધાએ સાંભળી અને અનેક વખત ટીવી પર જોઈ હશે અને આપણને બધાને મહાભારતમાં શું થયું અને કેવી રીતે થયું, તેના વિશે પૂરી માહિતી છે. આજે અમે તમને મહાભારત વિશે નહીં, પણ 10 એવી જગ્યાઓ વિશે જણાવીશું કે મહાભારતના યુદ્ધની સાક્ષી રહી છે. આ 10 જગ્યાઓ […]

Read More

જાણો, બોલિવૂડના સ્ટાર્સ કેટલું વીજળીનું બિલ ભરે છે?

જાણો, બોલિવૂડના સ્ટાર્સ કેટલું વીજળીનું બિલ ભરે છે?
5,440 views

બોલિવૂડ સ્ટાર્સ પોતાની ભવ્ય અને વૈભવી લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. સામાન્ય માણસ વિચારી પણ ના શકે તે રીતે બોલિવૂડ સ્ટાર્સનુ જીવન હોય છે. કોઈ સામાન્ય માણસની આખા જીવનની જેટલી કમાણી પણ નહીં થતી હોય તેનાથી પણ વધારે પૈસા તો આ સ્ટાર્સ દર મહિને વીજળીનું બિલ ભરતા હોય છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખના બંગલા મન્નતમાં જ […]

Read More

બોલોવુડના એક્ટરોએ કરેલી જાહેરાતો, જેનો લોકોએ કર્યો વિવાદ

બોલોવુડના એક્ટરોએ કરેલી જાહેરાતો, જેનો લોકોએ કર્યો વિવાદ
4,906 views

જાહેરાતની દુનિયા પણ ખૂબ જ રોચક છે. કંપનીઓ જાહેરાત દ્વારા પોતાની પ્રોડક્ટ અને બ્રાન્ડની વેલ્યૂ વધારે છે. તેના માટે સેલિબ્રિટીઝને કંપની સાથે જોડવામાં આવે છે. પંરતુ કેટલીક જાહેરાત પોતાની સ્ક્રિપ્ટિંગ અને પ્રેઝન્ટેશનને કારણે વિવાદમાં આવી છે. કારણ કે, લોકોની વચ્ચે જાહેરાતનો ચહેરો કોઈ સેલિબ્રિટી હોય છે તો તેને પણ વિવાદોનો સામનો કરવો પડે છે. તેમાં […]

Read More

એવા દેશો જેમાં છે સોનાની અખૂટ ખાણો

એવા દેશો જેમાં છે સોનાની અખૂટ ખાણો
6,430 views

સોનું મુશ્કેલીના સમયે કામમાં આવે છે. ઘણાં દેશો તેને અનામત તરીકે રાખે છે. સોનાની અનામતના મામલે ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલમાં જ આવેલ એક રિપોર્ટમાં તેને રશિયાને પછાડીને ટોપ-10 સોનાની અનામત ધરાવતા દેશની યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. ભારત આ યાદીમાં દસમાં સ્થાન પર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબલ્યૂજીસી)ના અહેવાલ અનુસાર, સૌથી વધુ […]

Read More

Page 120 of 303« First...204060...118119120121122...140160180...Last »