Ooo…. તો એટલા માટે બાળકોના વધારે ન કરવા જોઈએ વખાણ

Why You Shouldn't Over Praise Your Child

બાળકો ના વખાણ કરવા આવશ્યક છે અને આમ કરવાથી તેમનું મનોબળ વધે છે. બાળકોના વખાણ કે પ્રશંસા કરવાથી તેમને વધારે સારા બનાવે છે. પરંતુ, જો તમે બાળકોના વધારે ગુણ-ગાન કરવા લાગો તો તેમાં દોષ પણ આવી શકે છે.

પોતાના બાળકોના વખાણ કરો પરંતુ, તેમની પ્રશંસા કરતા સમયે થોડીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જોકે, તમારે એ પણ જાણવું આવશ્યક છે કે તમારે તમારા બાળકોના વધારે વખાણ કેમ ન કરવા જોઈએ. આમ કરવાથી તમે તેમનાં આગળના જીવનને સારું બનાવી શકો છો.

આ આર્ટિકલ માં થોડા પોઇન્ટ જણાવવામાં આવી રહ્યા છે કે બાળકોની પ્રશંસા એક હદથી વધુ કેમ ન કરવી જોઈએ.

જરૂરી ન બનો

Why You Shouldn't Over Praise Your Child

તમે બાળકોના વખાણ કરો અને ત્યારબાદ તેઓ તે કામ કરે. એવું બધી વાર ન કરવું, આનાથી તેમની નિર્ભરતા પોતાના વખાણ પર જ હોય છે. આમ કરવાથી પછી તે ક્યારેય તેમની પ્રશંસા સિવાય કામ નહિ કરે.

દર વખતે તમારી જરૂરિયાત

Why You Shouldn't Over Praise Your Child

તમે બાળકોના વારંવાર વખાણ કરીને પોતાના માટે જ ખાડો ખોદી રહ્યા છો. આનાથી તેને દર વખતે તમારી જરૂર રહેશે અને તેને તમારી સિવાય કોઇપણ કામ કરવામાં રસ નહિ રહે.

બાળકોનો આનંદ દુર થઈ જશે

Why You Shouldn't Over Praise Your Child

બાળકોની ક્યારેક જ પ્રશંસા કરવી. આનાથી તેમનો આનંદ કાયમ રહે છે. દર વખતે વખાણ કરવાથી તેઓ ટેવાયેલા રહે છે અને વાસ્તવિક પ્રશંસાથી પણ સામાન્ય જ રહે છે. જે તેમને બોજારૂપ બનાવે છે.

રસ ઘટી જશે

Why You Shouldn't Over Praise Your Child

વધારે વખાણ બાળકોની રુચિમાં કમી લાવે છે. આમ કરવાથી વારંવાર કરેલ પ્રશંસાથી તેમને કોઈ ફરક નહિ પડે.

તેમની સિધ્ધિમાં ઘટાડો

Why You Shouldn't Over Praise Your Child

હાલમાં થયેલ એક સર્વે મુજબ એ વાત સામે આવી છે કે બાળકોના વધારે વખાણથી તેમની સિધ્ધિમાં ઘટાડો જોવા મળે છે. કારણકે તે દબાણમાં આવી જાય છે કે, તે સારું કામ કરી શકશે કે નહિ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,575 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 30

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>