માત્ર એક ફળ ડાયાબિટીસને દૂર કરીને લોહીને કરી નાખશે સાફ, જાણો ક્યૂ છે આ ફળ.

મિત્રો આજના આ આર્ટીકલ માં આપણે એવી ત્રણ વસ્તુઓ ની વાત કરવાના છીએ જેના સેવન માત્ર થી હકીકતમાં ડાયાબિટીસ અને લોહીને લગતી દરેક બીમારીઓ મૂળમાથી દૂર થઈ જશે.તો ચાલો જાણીએ કઈ છે આ ત્રણ વસ્તુઓ અને શું છે તેના ફાયદા.

લોહી સાફ કરવામાં
જો તમારા શરીર માં કોઈ બીમારી આવી તો સમજી લેવાનું કે તમારું લોહી શુદ્ધ નથી. આપણ જાણીએ છીએ કે જો આપના શરીર નું બ્લડ શુદ્ધ રહેશે તો કોઈ બીમારી થશે નહીં. ઘણી વખત જ્યારે આપણા લોહીની અંદર અમુક ઝેરીલા તત્વો ભળી જાય છે. ત્યારે તેના કારણે આપણને અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થતા હોય છે. જો તમારે પણ તમારા લોહીને સાફ કરવું હોય તો તેના માટે તમારે આ વસ્તુ બનાવવાની જરૂર છે.

તો લોહી ના શુદ્ધિકરણ માટે તમારે થોડા દિવસ ૫૦ ગ્રામ જેટલા બીલીપત્રના ફળ ને ગરમ પાણી ભેળવી અને તેનું પાણી પીવાથી લોહીની અંદર રહેલી અશુદ્ધિઓ ના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો.

ડાયાબિટીસ ને દૂર કરવા માટે
અમુક લોકો ને એમ છે કે એક વખત ડાયાબિટીસ થવાથી તે ક્યારેય પણ દૂર થતી નથી. પણ આ હકીકતમાં આયુર્વેદશાસ્ત્ર ની અંદર અમુક એવા નુસખાઓ અને અમુક એવા ઔષધીઓ વિશે બતાવવામાં આવ્યું છે, કે જેના દ્વારા તમે ડાયાબિટીસને પણ જડમૂળથી ખતમ કરી શકો છો. જ્યારે તમારા શરીરની અંદર શુગરનું લેવલ વધુ માત્રામાં થાય છે ત્યારે તમને ડાયાબિટીસની સમસ્યા થતી હોય છે.

લોહી શુદ્ધિકરણ ની જેમજ ડાયાબિટીસ માટે પણ બીલીપત્ર ખૂબ જ અસરકારક છે. આ ફળ માં રહેલા તત્વો ના કારણે શરીર માં સુગરનું લેવલ જળવાઇ રહે છે, અને તે ડાયાબિટીસ ની વિરુદ્ધ કામ કરે છે તે તમારા શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. કે જેથી કરીને તમારા શરીરની અંદર ઉત્પન્ન થતી વધારાની શોષાઈ જાય છે અને જેથી કરીને તમારા શરીરના શુગરનું લેવલ જળવાઈ રહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,227 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>