માત્ર ૧૦ જ દિવસમાં મટી જશે આંખના નેત્રોમા ફેલાતી મોતિયાબિંદુની સમસ્યા, બસ કરો આ એક નાનો ઉપાય

મિત્રો , વર્તમાન સમય મા લોકો નુ જીવનધોરણ મશીન જેવુ થઈ ગયુ છે. આ આધુનિક જીવનશૈલી મા ના તો તેને યોગ્ય આહાર લેવા ની સુધ્ધા રહે છે કે ના તો યોગ્ય ઊંઘ લેવા ની. બસ પોતાની નાણા કમાવવા ની ધૂન મા જ રચ્યો પચ્યો રહે છે. જેથી આપણુ શરીર બિમારી ના સકંજા મા સપડાઈ જાય છે. હાલ , આવી જ એક ગંભીર બિમારી મોતિયાબિંદુ વિશે તથા તેના ઉપચાર વિશે ચર્ચા કરીશુ.

મિત્રો , મોતિયાબિંદુ એ શરીર મા નેત્રો સાથે સંક્ળાયેલી સમસ્યા છે. આપણા શરીર નુ દરેક અંગ એક વિશેષ મૂલ્ય ધરાવે છે. જો એક વખત તેમા હાનિ પહોચે અને તેને આપણે ગુમાવી દઈએ તો તેને ફરી પાછુ મેળવી શકાતુ નથી. તેવી જ રીતે જો એકવખત નેત્રો નુ તેજ ચાલ્યુ જાય તો ફરીવાર તે પ્રાપ્ત કરી શકાતુ નથી.

મોતિયાબિંદુ ની સમસ્યા મા તમારા નેત્રો પર એક પરત બની જાય છે. જેથી તમે કોઈપણ વસ્તુ સ્પષ્ટપણે નિહાળી ના શકો તથા આંખો પર કાળો પડદો છવાઈ ગયો હોય તેવુ અનુભવાય છે. આ સમસ્યા ને ઓપરેશન દ્વારા દૂર કરી શકાય પરંતુ , હાલ તમને આ સમસ્યા મા થી મુક્તિ મેળવવા માટે નો એકદમ સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીશુ.

 

જો નિયમીત પરોઢે ઊઠી ને નેત્રો પર ઠંડા પાણી નો છંટકાવ કરવા મા આવે તો તમે મોતિયાબિંદુ ની સમસ્યા મા થી રક્ષણ મેળવી શકો. જો નિયમીત ૧ ત્રિફળા ચૂર્ણ , અડધી ચમચી દેશી ઘી અને ૧ ચમચી મધ ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ને ગ્રહણ કરવા મા આવે તો તમે મોતિયાબિંદુ સાથે અન્ય ઘણી બિમારીઓ મા થી મુક્તિ મેળવી શકો.

લસણ એ આપણા શરીર ના આરોગ્ય માટે અત્યંત લાભદાયી તથા ગુણકારી તત્વ છે. જો નિયમીત લસણ ની ૨-૩ કળી નો આહાર મા સમાવેશ કરવા મા અવે તો તમારી આંખો મા ચડેલી કાળી પરત દૂર થઈ જાય છે. આ ઉપરાંત પાલક ની ભાજી નુ સેવન કરવા થી પણ મોતિયાબિંદુ ની સમસ્યા મા થી રાહત મેળવી શકાય છે. કારણ કે , પાલક મા બીટા કેરોટીન અને એન્ટિઓક્સિડન્ટ તત્વો સમાવિષ્ટ હોય છે. જે આ બિમારી ને દૂર કરવા મા મદદરૂપ બને છે.

આ સિવાય જાંબુ ના સેવન થી સંપૂર્ણપણે તો મોતિયાબિંદુ થી રાહત પ્રાપ્ત થતી નથી પરંતુ ,તેમા રહેલા એથોસાયનોસાઈડ તથા ફૂલોએનોઈડસ રેટિના અને લેન્સ માટે લાભદાયી ગણાય છે. આ ઉપરાંત જે ફળો મા વિટામીન સી નુ પ્રમાણ વધુ હોય તેનુ સેવન કરવા મા આવે તો આ સમસ્યા મા થી રાહત મેળવી શકાય.

જો નિયમીત ઘી , ગાજર , સંતરા , દૂધ તથા ધાણા નુ યોગ્ય પ્રમાણ મા સેવન કરવા મા આવે તો નેત્રો નુ તેજ વધે છે. આ ઉપરાંત ૧ ચમચી ઘી મા મરી પાવડર ઉમેરી ને દિવસ મા ૨-૩ વખત સેવન કરવા મા આવે તો શરીર ને લાભ મળે છે. વરીયાળી , ધાણા અને શેકેલી ખાંડ ને સપ્રમાણ મિક્સ કરી સવાર-સાંજ ૧ ચમચી સેવન કરવા મા આવે તો આ સમસ્યા મા થી મુક્તિ મેળવી શકાય.

આ ઉપરાંત કાચા પપૈયા ના સેવન થી આ સમસ્યા દૂર થઈ શકે છે. ગ્રીન ટી એ નેત્રો નુ તેજ વધારવા મા શ્રેષ્ઠ ફાળો ભજવે છે. જો આખા દિવસ મા ૨-૩ વખત ગ્રીન ટી નુ સેવન કરવા મા આવે તો શરીર નુ આરોગ્ય સ્વસ્થ રહે છે તથા નેત્રો સ્વસ્થ રહે છે અને તેના તેજ મા વૃધ્ધિ થાય છે. આ ઉપરાંત હળદર પણ મોતિયાબિંદુ ની સમસ્યા મા થી મુક્તિ મેળવવા માટે લાભદાયી સાબિત થઈ શકે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,077 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>