OMG! હની સિંહ સાથે નાચવા માટે કરીનાએ પહેર્યો ચોકાવનાર ઘાઘરો

Kareena Kapoor Wears 32 Kg Ghagra! in janvajevu.com

મધુબાલા થી લઈને માધુરી દિક્ષિત અને પ્રિયંકા ચોપડા સુધીની ફિલ્મી નાયિકા વજનદાર ઘાઘરો પહેરીને પર્દા પર નાચી છે. ખબર એવી છે કે આઈટમ ડાન્સ કરી ચુકી કરીના પણ કઈક આવું જ કરતી દેખાશે.

પોતાની આગામી ફિલ્મમાં કરીનાએ 32 કિલોનો ઘાઘરો પહેરીને ડાંસ કર્યો છે.

નિર્દેશક આર બાલ્કી ની આ ફિલ્મમાં કરીના, હની સિંહની સાથે પાર્ટી સોંગમાં નાચતી દેખાશે. સામાન્ય રીતે બાલ્કી ની ફિલ્મમાં હની સિંહ ટાઈપના ગીત અને ડાંસ નથી હોતો પરંતુ, લાગે છે કે શમીતાભ માં લાગેલ ઝટકા બાદ તે અસલી ફિલ્મમાં રિસ્ક ઉઠાવવા નથી માંગતા.

આ ગીતનુ શુટિંગ આ જ મહિનામાં મુંબઈના મહેબૂબ સ્ટુડીયામાં થશે. આ ગીતમાં વજનદાર ઘાઘરો પહેરીને નાચતી કરીનાની સાથે પર્દા પર તેના પતિ બનેલ અર્જુન કપૂર પણ જોવા મળશે.

Kareena Kapoor Wears 32 Kg Ghagra! in janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,952 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>