Omg!! તો આ વસ્તુઓથી બોલીવુડ સેલેબ્રીટીઝ ને લાગે છે ડર!!

srk-1

ડર, જેણે અંગ્રેજોમાં ‘ફોબિયા’ કહેવાય છે. સેલેબ્રીટી હોય કે સામાન્ય બધા વ્યક્તિને, કોઈને કોઈ વસ્તુઓથી ડર લાગતો હોય જ છે. તેથી આજે તમને તમારા ફેવરીટ બોલીવુડ સેલેબ્સને શેનાથી ડર લાગે છે તે જણાવીશું.

સોનમ કપૂર

sonam-kapoor_640x480_71463683312

બોલીવુડની ફેશન આઇકન, ફેશનીસ્ટા સોનમ કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણીને લીફ્ટ થી બહુ ડર લાગે છે. જોકે, તેણીનું કહેવું છે કે તેણે આ ફોબિયા થી છુટકારો મેળવવા ઘણી કોશિશ કરી પણ તેના મનમાંથી આ ડર જતો જ નથી.

કેટરીના કૈફ

421206-katrina1

બોલીવુડની બાર્બી ડોલ કેટરીના ને ટામેટા થી ડર લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટામેટા થી ડર લાગતો હોવા છતાં પણ કેટરીના એ ‘ઝીંદગી ના મિલેગી દોબારા’ માં ટોમેટીના ફેસ્ટીવલમાં ટામેટાથી હોળી રમી હતી.

અભિષેક બચ્ચન

52476789

તમને જાણીને નવાઈ લાગશે કે અભિષેકે પોતાની અત્યાર સુધીની લાઈફમાં એકપણ વાર ફ્રુટ્સ ખાધા જ નથી. કારણકે તેમને ફ્રુટ્સ થી ડર લાગે છે. એકસાથે વધારે ફ્રુટ્સ જોવા એ અભિષેકનો ફોબિયા છે.

દીપિકા પાદુકોણ

_a6047172-3bb1-11e7-99bd-b9a47f5fadca

દીપિકા જણાવે છે કે તેણે એકલું રહેવું નથી ગમતું. એકલા રહેવું એ જ તેણીની ફોબિયા છે. તેનું માનવું છે કે જો તે એકલી રહે તો તેના મનમાં ખરાબ વિચારો આવે છે અને તે ડીપ્રેસ્ડ થઇ જાય છે.

અર્જુન કપૂર

14Sept-Arjun-Kapoor-03

અર્જુન ને સીલીંગ ફેન થી ડર લાગે છે. તેમને એવું લાગે છે તેમના બેડ પર ચાલતો પંખો તેમના માથા પર પડી શકે છે.

સની લિયોન

sunny-l-1489037205

બીટાઉન ની બેબી ડોલ સની  લિયોન ને અંઘારાથી ડર લાગે છે. સની જણાવે છે કે એકવાર તે પોતાના પતિ સાથે હોરર મુવી જોવા ગઈ ત્યારે લાઈટ બંધ હતી અને અચાનક હોરર સીન શરુ થવાથી તે એટલી બધી ડરી ગઈ કે તે જોરથી ડરને કારણે બુમો પાડવા લાગી.

શાહરૂખ ખાન

srk-1

જો તમે શાહરૂખ ખાન ના જબરા ફેન હશો તો તમે એક વાત નોટીસ કરી હશે કે તેમણે પોતાની એકપણ ફિલ્મ માં આજ સુધી એકપણ વાર હોર્સ રાઈડીંગ નથી કરી. કારણકે તેમને આનાથી ડર લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,133 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>