કહેવાય છે કે જોડી આસમાન માંથી બનીને આવે છે અને ભગવાને બધા લોકો માટે એક પરફેક્ટ મેચ બનાવીને રાખ્યું હોય છે. જેમને તેઓ જીવનના અમુક સમયે ચોકકસ મળે છે. આજે અમે તમને દુનિયાના અમુક એવા કપલ્સની તસ્વીરો બતાવવાના છીએ, જેને જોયા બાદ તમે પોતે જ વિચારશો કે શું બધા માટે પરફેક્ટ મેચ પહેલાથી જ બનેલ હોય છે અને શી જોડીઓ સ્વર્ગમાં જ બને છે..!!
આ તસ્વીરોના માધ્યમે જાણીએ દુનિયાના અજીબો-ગરીબ કપલ્સ વિષે….
આ જોડીને તો જોઇને અમિતાભ બચ્ચન નું એ ગીત યાદ આવી જાય કે “જિસકી બીવી છોટી ઉસકા ભી બડા નામ હે “
આને કહેવાય પ્રેમની ઊંચાઈ
ન કોઈ ઉંમરની મર્યાદા, ન જન્મનું કોઈ બંધન… આ ગીતને સાર્થક બનાવતા 28 વર્ષીય એન્ના એ 89 વર્ષીય જે. હોવર્ડ માર્શલ સાથે લગ્ન રચાવ્યા.
આ કપલ વિશે બોલવા માટે તો કઈ શબ્દ જ નથી, ખરેખર પ્રેમમાં બધું ઉચિત હોય છે. આ કપલ આનું પરફેક્ટ ઉદાહરણ છે.
જેની પત્ની હોય આવી, તેને કોઈ વાતનો ડર નહિ?
પ્રેમમાં ફિઝિક શું મહત્વનું છે? બસ બંને વચ્ચે પ્રેમ હોવો જોઈએ.
બધી જોડીઓ સ્વર્ગમાં બને છે?