OMG: કેટરિનાને ઊંચાઇથી તો સોનમને લિફ્ટથી લાગે છે ડર

shocking phobias of bollywood stars

ફિલ્મ્સમાં ખતરનાક સ્ટંટ કરતાં બોલિવૂડ સ્ટાર્સ ભલે તમારા માટે રોલ મોડલ હોય, પણ અસલ જિંદગીમાં તે કોઇના કોઇ વસ્તુથી ડરે છે. સામાન્ય માણસની જેમ તેમને પણ કેટલીક વસ્તુથી ડર લાગે છે, જેને ફોબિયા કહેવાય છે. શાહરૂખ ખાન ઘોડે સવારીથી ડરે છે, તો કેટરિના કૈફને ઊંચાઇથી ડર લાગે છે. આવી જ રીતે સોનમ કપૂરને લિફ્ટથી ડર લાગે છે.

વાત કરીએ એક્શન કિંગ અક્ષય કુમારની, તો તેને ડાન્સથી ડર લાગે છે. ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ના ડિરેક્ટર પ્રભુદેવા પ્રમાણે, એક્ટિંગ અને એક્શનને લઇને તો અક્ષય કમ્ફોર્ટેબલ રહે છે, પણ ડાન્સની વાત આવતાં તેને પરસેવા છૂટી જાય છે.

shocking phobias of bollywood stars

અક્ષય કુમાર-ડાન્સિંગ

Akshay Kumar Feat in Dancingઅર્જુન કપૂર-સીલિંગ ફેનથી

Akshay Kumar Feat in Dancing

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,559 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 5 =