OMG!! આ વૃક્ષો પર ઉગે છે ‘મહિલાઓ’, જાણો ક્યાં આવેલ છે આ વૃક્ષો

9731853573169_4298151656209

સામાન્ય રીતે આપણે વૃક્ષો પર ફળો ઉગતા જ જોયા હશે. વૃક્ષ પર તમે કેરી, લીચી, સંતરા,  સફરજન, જામફળ ઉગે એ તો જોયું જ હશે, પણ શું તમે ક્યારેય એવું ઝાડ જોયું છે જ્યાં સ્ત્રીઓ ઉગે. આ પોતાનામાં જ એક ખાસ વાત છે.

વેલ, આ પ્રકારના વૃક્ષો થાઇલેન્ડમાં છે જ્યાં મહિલાઓના શરીર જેવા ફળો ઉગે છે. આ ફળો સાથે ઘણી બધી બોધિષ્ઠ માન્યતાઓ જોડાયેલ છે. અહી રહેતા લોકો આ પ્રકારના ફળોને પવિત્ર માને છે. સ્થાનિક લોકો આ ફ્રૂટને ‘નૌફરિન’ ના નામે ઓળખે છે.

બોદ્ધિક માન્યતાઓ અનુસાર આ પ્રકારના ફળોને ભગવાને પોતે અહીના ‘હિમાફન’ ના જંગલોમાં લગાવ્યા હતા. આ જ કારણ છે કે અહીના ફળોનો આકાર મહિલાઓ જેવો છે. ખરેખર, આ ફળોનો આકાર ખુબજ વિચિત્ર છે. હાલમાં આ ટોપિક સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બનેલ છે.

10424245_truth-or-hoax-tree-in-thailand-bears-woman-_4f362bda_m

આ ફળ અંગે એવી માન્યતા પ્રચલિત છે કે શિયાળાની સીઝન પહેલા ભગવાન ઇન્દ્ર પોતાની પત્ની અને બાળકો સાથે આ જંગલમાં રહ્યા હતા. એકવાર ભગવાન ની પત્ની જંગલમાં ગઈ અને તેમના પર અમુક લોકોએ આક્રમણ કર્યું.

તેથી તેની રક્ષા માટે ભગવાને આ જંગલમાં નૌફરિન ના 12 ઝાડ તરત જ રોપી દીધા અને તેમને દગો આપવા વૃક્ષ પર આવા ફળો લગાવ્યા, ત્યારથી જ અહીના ફળોનો આકાર મહિલાઓ જેવો છે.

કહેવાય છે કે તેઓ આ ફળને પોતાની સાથે લઇ ગયા અને તેની સાથે સબંધો બાંધ્યા. જોકે, હજુ સુધી એ વાતની ખાતરી નથી થઇ કે આ ફળો જ છે કે પછી કઈ બીજુ.

Mystery-fruit-in-shape-of-women-found-growing-in-Thailand

The-Filipino-Times_Truth-or-Hoax_Tree-in-Thailand-bears-woman-shaped-fruits

pic02389_nareepol_tree (1)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


22,187 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>