OMG!! અહી 7500 કિલોનો હાથી કરે છે માણસોને મસાજ, અચૂક જાણો…

Masajes-de-elefantes

આજની બીઝી જીવનશૈલી માં સ્ટ્રેસ થવો એ સાધારણ વાત છે. હવે સીધી વાત છે કે જનરલી લોકો બોડીની મસાજ કરાવવા માટે પાર્લરનો સહારો લે. પણ શું તમે ક્યારેક એવું જાણ્યું કે સાંભળ્યું છે કે ભારી ભરકમ હાથી માનવીની મસાજ કરે? વેલ, જાણવા જેવું માં આજે તમને આવું નવું અને રોચક જાણવા જશે.

તમને જાણીને એવું લાગશે કે આટલો મોટો મહાકાય હાથીના પગમાં જો માનવી આપે તો એનું તો કચુંબર જ થઇ જાય. પણ અહી એવું નથી, થોડું અલગ છે.

maxresdefault

વેલ, જો તમારે હાથી પાસેથી મસાજ કરાવવી હોય તો થાઇલેન્ડના બેંગકોક માં જવું પડે. અહી હાથી પોતાના પગથી માનવીના કોમળ અંગોની મસાજ કરે છે. થાઇલેન્ડ ના ‘ચાંગ મઈ’ માં હાથીઓ પાસે મસાજ કરાવવા લોકો દુર દુરથી જાય છે. હાથી પગ સિવાય સુંઢ થી પણ મસાજ કરે છે.

4c60c1008f47b

અહી હાથીઓ ને મસાજ કરવા માટે ટ્રેનીંગ આપવામાં આવે છે. જયારે મહાકાય હાથી મસાજ કરે છે ત્યારે આખા શરીરની થકાન ચપટી માં જ ગાયબ થઇ જશે. આના માટે હાથીને ખુબ જ લાંબા સમયથી પ્રશિક્ષણ આપવામાં આવે છે. હાથી દ્વારા કરવામાં આવતા મસાજ માટે થાઈલેન્ડ વિખ્યાત બની ગયું છે.

2528D8B800000578-0-Just_relax_The_elephants_administer_the_massage_using_both_their-m-7_1422525927933

ઘણા લોકો મનોરંજન માટે પણ મસાજ કરાવે છે. જો તમે થાઇલેન્ડ માં ફરવા જાવ તો ચોક્કસ એલિફન્ટ પાસે મસાજ કરાવજો. આ તમારા માટે યાદગાર અનુભવ રહેશે. જુઓ વિડીયો…..

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,957 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>