OH WOW! તો ‘બીગ બોસ’ ફેમ ગૌહર ખાન આ વ્યક્તિને કરી રહી છે ડેટ!

gauaharkhan759

ગૌહર ખાન બોલીવુડની એ અભિનેત્રીઓ માંથી એક છે જે પોતાના પ્રોફેશન કરતા પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. ગૌહર પોતાના ફિલ્મ્સ કરતા રોમાન્સ, બ્રેકઅપ અને અફેયર ને કારણે લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે.

ગૌહર ખાન ‘બીગ બોસ’ નામના રીયાલીટી શો માં જોવા મળી હતી. ગૌહર ‘બીગ બોસ સીઝન ૭’ ની વિનર રહી ચૂકેલ છે. આમાંથી તેણીને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. સાથે જ આમાં તેને અભિનેતા કુશાલ ટંડન સાથે અફેયર પણ થયું. બાદમાં બ્રેકઅપ ની ખબરો પણ મીડિયા માં ઉડવા લાગી.

જોકે, કુશાલ ટંડન સાથે બ્રેકઅપ બાદ ગૌહરની લાઈફમાં એક નવા વ્યક્તીની એન્ટ્રી થઇ ગઈ છે. માનવામાં આવે છે ગૌહરનું આ વ્યક્તિ સાથે ત્રણ મહિનાથી અફેયર ચાલી રહ્યું છે. વેલ, ગૌહરના નવા બોયફ્રેન્ડ નું નામ ‘રૂપીન પાહવા’ છે, જે દિલ્લીમાં રહેલો સિંગર છે.

A163343_gal_20160630154926

આ બંનેની મુલાકાત મુંબઈ સ્થિત એક ઇવેન્ટમાં થઇ હતી અને એકબીજા ને દિલ આપી બેઠા. જણાવી દઈએ કે રૂપીન ૨૦૧૩માં ફિનલેન્ડમાં થયેલ ‘કરાઓકે વર્લ્ડ ચેમ્પિયનશિપ’ માં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી ચુક્યા છે.

gauhar and rupin

કુશાલ ટંડન સાથે બ્રેકઅપ બાદ ગૌહર જણાવે છે કે કુશાલ ખુબ જ ડ્રીંક કરતો હતો અને કુશાલે જણાવ્યું હતું કે તેણે તેને ઘર્મ બદલવા ફોર્સ કર્યું હતું. આ સિવાય આ બંને વચ્ચે સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર માં ઘણી વાર Ugly fights  પણ થઇ ચુકી છે.

આ બંને એકબીજાથી સેપ્રેટ કેમ થયા હતા તે અંગે સાચું કારણ શું હોય તે તો આ બંને જ જાણે. કુશાલ ટંડન સાથે બ્રેકઅપ પહેલા ગૌહર ‘જરૂરી થા’ નામના વિડીયો સોંગમાં જોવા મળી હતી.

11-gauhar-kushal-music-video

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,390 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>