ઓછા રોકાણે વધુ નફો કરતો બીઝનેસ, પ્રોડક્ટ બનશે ૩૦૦ રૂપિયામાં અને વેચાણ કરો ૩૦૦૦ રૂપિયામા, જાણો બીઝનેસ વિષે…

મિત્રો અમે તમને એવા બિઝનેસ વિષે જણાવવા જઈ રહ્યા છે કે જેમાં તમને ક્યારેય ખોટ નહીં આવે. અને આ બિઝનેસમાં તહેવારોના દિવસો માં ખુબજ નફો થાય છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે રૂ ની વાટ બનાવવાના બિઝનેસની. આ ઘરે હાથથી નહિ પણ મશીનથી શર્ટથી બનાવી શકાઈ છે. હવે આ બનાવવા માટે મશીન પણ આવી ગયા છે.તેથી તમેસરળતાથીબનાવીને તેનું વેચાણ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે આ બિઝનેસ ચાલુ કરવો.

આપણે રૂ નો ઉપયોગ દરેક જગ્યાએ કરવામાં આવે છે.પછી તે ગામ હોય કે શહેર આનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા રૂ હાથથી બનાવવામાં આવતું હતું પણ હવે દિગ્વિજય ઈન્ડસ્ટ્રીએ આનું મશીન બનાવ્યુ છે. આ મશીન માં 3 થી 4 કિલોના રૂ ની વાટ એક દિવસમાં બની જાય છે.

આ મશીન 12 કિલોનું હોય છે અને આ મશીન તમે તમારા ઘરની વીજળીથી ચલાવી શકો છો. તમે બે ત્રણ મશીન લઈને બિઝનેસ શરુ કરી શકો છો. આમાં 3 કિલો રૂ ની કિંમત 300 રૂપિયા અને વીજળી ના 5 રૂપિયા એટલે 305 રૂપિયા થાઈ. આમાં દરરોજ3 થી 4 kg રૂ ની પૂણી બનાવી શકાઈ છે.અને ૫ રૂપિયા જેટલો પેકીંગનો ખર્ચો એટલે 310 રૂપિયા દરરોજનો ખર્ચો થાય.

ફાયદા ની વાત કરવામાં આવે તો જે બજારમાં 10 રૂપિયામાં રૂ ની વાટ મળે છે તેવા તમે 1 કિલોમાં ૧૨૦ પેકેટ બનાવી શકો છો તો 3 કિલોમાં ૩૬૦ પેકેટ બનાવી શકો છો. ૧૦ રૂપિયામાં એક મળે છે તો ૩૬૦ ના ૩૬00 રૂપિયાના પેકેટ બનીને તૈયાર થઈ જાય છે. જો તમે રિટેલમાં વેંચો તો તમે 3000 થી 3200 જેટલા રૂપિયા એક દિવસમાં કમાઇ શકો છો. હોલસેલમાં વેંચવામાં આવે તો તમે આને અડધી કિંમતમાં વેચો તો પણ 1000 થી 1500 રૂપિયાનો દરરોજનો નફો થાય છે.મિત્રો તમે આ બિઝનેસમાં ઓછામાં ઓછો 1000 રૂપિયાનો નફો મેળવી શકો છો. જો તમે તેનું વેચાણ સારું કરો તો તમને 31000 રૂપિયા જેવાં મળી જાઈ છે.

આપણે હવે લાંબી દિવેટ બનાવવાના મશીન વિષે વાત કરીશું. આ મશીન માં 6 થી 8 કલાકમાં 2 કિલોની દિવેટ બનાવામાં આવે છે.2 કિલો રૂ માં તમે 22 થી 24 હજાર દિવેટ બનાવી શકો છો. અને આ મશીનથી તમે એક આકારની દિવેટ બનાવી શકો છો. તમે આના દ્વારા ૧ કિલો રૂ માથી ૫00 થી ૭00 રૂપિયાનો નફો મેળવી શકો છો.આનો વીજળીનો ખર્ચ મહિને ૧૦૦ રૂપિયા આવે છે. આ બિઝનેસ ગમે તે વ્યક્તિ ચાલુ કરી શકે છે. જો તમારે કરવો હોય તો જલ્દીથી ચાલુ કરી દો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,381 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>