નિયમિત સવારે ઉઠતાની સાથે જ ૩ વખત બોલો આ મંત્ર, તમને ધનવાન બનાવતા કોઈ નહિ રોકી શકે

મિત્રો, વિશ્વ મા કોઈપણ એવો વ્યક્તિ નહીં હોય જે સફળ થવા ના માંગતો હોય. બધા જ લોકો ને સફળ થવું છે અને ઘણા લોકો આ માટે અથાગ પરિશ્રમ પણ કરે છે. તેમ છતાં અમુક લોકો સફળ થઇ નથી શકતા તથા તેને પોતાનું પરિશ્રમ પ્રમાણે નુ ફળ પણ નથી મળતુ.

જ્યારે અમુક લોકો વિના કોઈ પરિશ્રમ એ સફળતા ના શિખરો સર કરી લેતા હોય છે. તે પાછળ નુ રહસ્ય છે કે તેમનો ભાગ્ય મજબૂત હોય છે. હાલ આ લેખ મા તમને શાસ્ત્ર મા દર્શાવેલા એવા ચમત્કારિક મંત્રો વિશે જણાવીશું જે તમારા ભાગ્ય ને પ્રબળ બનાવશે અને તમને સફળતા ના શિખરો સર કરાવશે.

૧. પ્રથમ મંત્ર

मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज I
मंगलम् पुंडरीकाक्ष मंगलायतनो हरी I

જે કોઈ પણ નિયમિત આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરશે તેમનું જીવન સુખમયી બની રહેશે. આ મંત્ર નુ મંત્રોચ્ચારણ સુખ-સમૃદ્ધિ ની વૃદ્ધિ કરવામા તમને સહાયરૂપ બની રહેશે તથા તમારા કોઈપણ અધૂરા કાર્યો હશે તો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. આ મંત્ર નો મંત્રોચારણ માટે નો શુભ સમય પરોઢ નો છે. તો આ માટે પરોઢે વેહાલા ઊઠી ને આ મંત્ર નુ ઉચ્ચારણ કરવાથી તમે તમારા ધાર્યા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો.

૨. દ્વિતીય મંત્ર

गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर I
गुरु साक्षात परमब्रह्मा तस्मै श्री गुरुवे नमः I

જીવન મા સફળ થવા માટે નો આ એક બીજો મંત્ર છે. આ મંત્ર નો પણ નિયમિત પરોઢે જાપ કરવામા આવે તો લાભદાયી ગણાય છે. આ મંત્ર મા કોઈપણ વ્યક્તિ તેમના ઇષ્ટદેવ તથા તેમના ગુરુઓ નુ સ્મરણ કરે છે તથા બે હાથ જોડીને તેમને વંદન કરે છે. મિત્રો, એ વાત તો આપણે સૌ જાણીએ પણ છીએ અને માનીએ પણ છે કોઈપણ વ્યક્તિ ની સફળતા ની પાછળ એક હાથ તેના ગુરુ નો અવશ્ય હોય છે. માટે પરોઢે ઊઠીને આપણે આપણા ગુરુઓ ને વંદન કરવું જોઈએ. જેથી આપણા જીવન માં શુભ પરિવર્તનો જોવા મળે.

૩. તૃતીય મંત્ર

कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती I
कर मूले ते गोविंदाय प्रभाते कर दर्शनम् I

જીવન મા સફળતા પ્રાપ્ત કરવા માટે નુ આ ત્રીજો મંત્ર છે. આ મંત્ર નુ મંત્રોચ્ચારણ સવારે જ્યારે આપણી ઊંઘ પૂર્ણ થાય અને આપળી આંખો ખુલે છે ત્યારે આપણા હાથ ને જોઈને આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવું. શાસ્ત્રો મા કહ્યું છે કે આપણી હથેળી મા માતા લક્ષ્મી, સરસ્વતી તથા પ્રભુ ગોવિંદ સમાયેલા છે. નિયમિત પરોઢે ઉઠીને આપણે હથેળી ને નિહાળીને આ મંત્ર નુ ઉચ્ચારણ કરવુ શુભ ગણાય છે. આ મંત્ર નુ ઉચ્ચારણ કરવાથી તમારા જીવન મા સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,302 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>