Nice Line : જેના નસીબ માં જઈશું, બાજી પલટાવી દેશું…!!

47031836-sad-girl-image

*  “મળી હતી જિંદગી

કોઈના કામમાં આવવા માટે….”

*  “પણ… સમય વીતી રહ્યો છે

કાગળના ટુકડા કમાવવા માં…”

*  “શું કરશો

આટલા પૈસા કમાઈને….??”

*  “ના કફન માં ખિસ્સું છે

ના કબરમાં તિજોરી…”

*  “અને આ મોતના ફરિશ્તાઓ

તો રિશ્વત પણ નથી લેતા…”

*  “ખુદા ની મોહબ્બત ને

અસ્વીકાર કોણ કરશે?”

*  “બધા લોકો સારા તો

અપરાધ કોણ કરશે?”

*  “એ ખુદા… મારા આ દોસ્તોને

સલામત રાખજે…”

*  “નહિ તો… મારી સલામતી

ની દુવા કોણ કરશે?”

*  “… અને રાખજો મારા

દુશ્મનોને પણ સલામત….”

*  “નહિ તો હું તમારી પાસે

આવું એવી દુવા કોણ કરશે?”

*  “ભગવાને મને કહ્યું, આટલા બધા

મિત્રો તું ન બનાવ, દગો મળશે”

*  “મે કહ્યું, હે ભગવાન તમે આ

મેસેજ વાંચનાર ને એકવાર મળો તો ખરા…!!”

*  “તમે પણ તેમને

દોસ્ત બનાવી દેશો”

*  “નામ નાનું છે પણ…

દિલથી મોટા છીએ”

*  “પૈસાથી એટલો

અમીર નથી”

*  “પણ પોતાના યારો નું ગમ

ખરીદવાની હેસિયત જરૂર છે”

*  “મારે ન તો હુકુમ નો એક્કો બનવું છે

કે ન તો રાણી નો બાદશાહ”

*  “અમે જોકર જ સારા છીએ

જેના નસીબ માં જઈશું”

*  “બાજી પલટાવી દેશું”

મારા તમામ પ્રિય દોસ્તો ના નામે આ ક્યુટ મેસેજ….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,496 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>