આવતા મહીને ગુરુ અને રાહુનું પરિવર્તન થઇ રહ્યું છે, જાણો કોના જીવનમાં કેવી અસર થશે.

જયારે જયારે આ બે ગ્રહો માં પરિવર્તન થાય છે. ત્યારે રાશીઓ માં ઉથલ પાથલ શરુ થઇ જાય છે.  આવતા મહિના માં આવું કઈક જ થવાનું છે. તો ચાલો જાણીએ કેવી અસર થશે અને કોના માટે કેવો સમય રહેશે આ પરિવર્તન થી.

આ સમયે પાણીનો પર્શ્ન થવાનો ભય રહેશે. આ સમય દેશ માટે ખુબ જ સારો છે આ સમયે ભારત પોતાની અનેરી છાપ દુનિયા સામે મુકશે. ભારત આ સમયે અમુક એવા શ્રેષ્ઠ નિર્ણયો કરશે જેના લીશે આવતા દશ વર્ષો માં ભારત દુનિયા સામે પોતાની એક અનેરી છાપ ઉભી કરશે.

જે લોકો છેલ્લા એક વર્ષથી સતત કોઈ ને કોઈ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે એમના માટે એક સંદેશ છે. હવે ખોટી ચિંતા ન કરતા તમારી ટેન્શન નો હવે અંત આવશે આ પરિવર્તન તમારા માટે શુભ સાબિત થશે. તમારા જીવનની નવી શરૂઆત થશે. અને તમને દુખો થી ધીમે ધીમે મુક્તિ મળશે. તમારા અટકેલા કામ પાર પડી જશે. અને વિચારેલા કામ થઇ જશે.

કર્ક રાશી માટે રાહુ હમેશા દુશ્મન જ રહ્યો છે. કર્ક રાશી ને કોઈ કોઈ રીતે રાહુ નડતો આવ્યો છે. પણ વધુ ટેન્સન લેવાનું બંધ કરી દો કારણકે આ પરિવર્તન તમારા માટે શુભ રહેવાનું છે. અને તમારી ચિંતા નો અંત આવવાનો છે.  આ માટે જેમના નામ હ અને ડ ઉપરથી ચાલુ થાય છે એમના દુખો માં અને મુશ્કેલ કર્યો માં ઘણી રાહત મળશે.

આ ઉપરાંત આ સમય થોડો ભારે હોવાથી કારણ વગર ગુસ્સો આવવાનો ભય રહે, નાની નાની વાત માં ચિડાય જાય માણસ એવું પણ બને. અજાણ્યા સ્થળે જતા છેતરાઈ જવાનો ભય રહેશે તો આ બાબતે કાળજી લેવી . જે લોકો માર્કેટિંગ ફિલ્ડ માં કામ એકરે છે અથવા જે લોકો કોર્ટ માં કામ કરે છે એમના માટે સુભ સમય છે. એમને ઘણી સફળતા મળશે. આ ઉપરાંત જેમનામાં ધીરજ નથી એ થોડા ધીરજવાન બની જશે અને જે લોકો સાવ ભવિષ્ય ની ઉપાદી કરતા નથી અને સાવ બેકાર છે. તો એવા લોકો ને કઈ કરી દેખાડવાની ભાવના જાગશે

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,609 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>