Net Geo.ના 125 વર્ષની સિલેક્ટેડ આઈકોનિક ઈમેજીસ

Nat Geo. Selected iconic images of the 125-year-old

છેલ્લી પાંચ પેઢીથી નેશનલ જ્યોગ્રેફિક મેગેઝિન પોતાની અવિસ્મરણીય અને અતુલ્ય તસવીરો થકી લોકોને એજ્યુકેટ અને એન્ટરટેઈન કરતું આવ્યું છે. ટ્રાવેલ, વાઈલ્ડ લાઈફ, સાયન્સ, હિસ્ટ્રી, કલ્ચર અને કન્ઝરેશનનું કોમ્બિનેશ એવી આ મેગેઝિને લાખો લોકોને એ ગ્રહ પર વિશેષ રસ લેતા કર્યા છે જ્યાં આપણે રહીએ છીએ. ત્યારે 125 વર્ષના અવસરે નેટ જીયોએ પોતાની આર્કાઈવ્ઝનો ખજાનો લોકો માટે ખુલ્લો મુકી દીધો છે. જેમાથી કેટલીક મોસ્ટ આઈકોનિક ફોટોગ્રાફ્સ અહીં રજુ કરાઈ રહ્યાં છે. આ તસવીરોમાં વિશ્વના ચોક્કસ સમયગાળા દરમિયાન જુદા જુદા શહેરોની લાઈફસ્ટાઈલ કંડારાઈ છે. જે અહીં રજુ કરાઈ રહી છે.

ન્યૂયોર્ક, 1957

બી. એન્થોની સ્ટ્યુવર્ટ

મેરિલેન્ડ 2, નામના પ્રખ્તાત જહાજનો કાફલો એટલાન્ટિક ઓશન પાર કરી ન્યૂયોર્કના બંદર પર પહોંચી રહ્યો છે.

Nat Geo. Selected iconic images of the 125-year-old

ઓસ્ટ્રેલિયા, 1962

રોબર્ટ બી. ગુડમેન

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલા હેડન ટાઉનમાં ‘વેવ રોક’માં ઉભેલો એક શખ્સ. આ રોક ઓસ્ટ્રેલિયાના સૌથી જુના પર્વતોમાં સમાવિષ્ઠ છે. જે 2.5 બિલિયન વર્ષ જુનો હોવાનું માનવામાં આવે છે.

Nat Geo. Selected iconic images of the 125-year-old

ઈટાલી, 1969

વિનફિલ્ડ પાર્ક્સ

ઈટાલીમાં એક સુનાહી સાંજ દરમિયાન પેન્ટહાઉસ ટેરેસ પર ભેગા થઈ ‘લા દોલચી વિટા’નો આનંદ માણી રહેલા લોકો

Nat Geo. Selected iconic images of the 125-year-old

બ્રિટિશ સિંગાપોર, સિરકા 1939

જે. બેયલર રોબર્ટ્સ

સિંગાપોર ટ્રોલી સોપ પાસે શંઘાઈ ડ્રેસ પહેરીને ઉભેલી એ યુવતીઓ

Nat Geo. Selected iconic images of the 125-year-old

લુઈઝ માર્ડેન

ન્યૂ મેક્સિકો, 1939

એક કન્ફ્યુસ્ઢ મોટરિસ્ટ ડાયરેક્શન મેળવતો.

Nat Geo. Selected iconic images of the 125-year-oldસૌજન્ય
દિવ્ય ભાસ્કર

ઈલિનોઈઝ, 1960

બી. એન્થની સ્ટુઅર્ટ

અમેરિકાના પ્રેસમાં છપાઈ રહેલી નેટ જ્યો. મેગેઝિન

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,012 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>