નવશેકા ગરમ પાણીમા આ વસ્તુ ભેળવીને નયણાં કોઠે પીવાથી પેટને લગતી તમામ ગંદકી થઇ જાય છે સાફ, જાણો આ વસ્તુ વિષે

આજે મોટાભાગ ના માણસો ને પેટ ને લગતી તકલીફો હોય જ છે. આ તમામ મુશ્કેલીઓ થવાનું મુખ્ય કારણ છે અત્યાર નો ખરાબ ખાન-પાન,અનિયમિત જીવનશૈલી તથા સ્વાસ્થય થી લગતી લાપરવાહી. આ પેટ ની તકલીફો જેવી કે એસીડીટી, કબજિયાત,વાયુ, તેમજ પાચન મા થતી તકલીફ વગેરે. જો પેટ ની સફાઈ નિયમિત થતી હોય તો શરીર મા કોઈપણ પ્રકાર ની તકલીફ નો સામનો કરવો પડતો નથી.

તો આજ ના આ લેખ દ્વારા વાત કરવામા આવે છે આવી જ એક વસ્તુ વિશે કે જેને નયણાં કોઠે નવશેકા પાણી મા નાખી ને પીવાથી પેટ થી લગતી તમામ જામેલી ગંદકી સાફ થાય છે અને પેટ થી લગતી બીમારીઓ દુર થાય છે. તો ચાલો જાણીએ આ વસ્તુ વિશે.

આ પ્રયોગ કરવા માટે ની સામગ્રી:-

આ પ્રયોગ માટે લીંબુ તેમજ સાથોસાથ નવશેકા પાણી ની જરૂર પડે છે. આ લીંબુ મા પૂરતા પ્રમાણ મા વિટામીન ઈ હોય છે તેથી આ લીંબુ આરોગ્ય માટે અતિ ઉત્તમ ગણવામા આવે છે. આ લીંબુ ના સેવન થી શરીર મા થતા ઘણખર રોગો દુર થઇ નાશ પામે છે પરંતુ તેના માટે આ લીંબુ ની ખાસ માત્રા મા સેવન અતિઆવશ્યક છે.

હવે આ પદ્ધતિ મુજબ આરોગવા ની રીત:

એક કપ ગરમ પાણી લઇ તેમા એક લીંબુ નો રસ નીચોવી કાઢો. આ મિશ્રિત રસ ને નિયમિત સવાર ના સમયે ખાલી પેટે આરોગવું. આ મિશ્રિત પાણી પીધાં બાદ અડધી કલાક સુધી બીજું કઈ પણ અરોગવું નહી. આ રીતે આ પાણી નું સેવન ૧૫ થી ૨૦ દિવસ સુધી સતત કરવું. આ નિયમિત સેવન થી માણસ ના આંતરડા મા જામેલ ગંદકી સાફ થાય છે જેથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને સારી રીતે કાર્ય કરે છે. આ પાચનતંત્ર સબળ કાર્યરત થવાથી પેટ સંબંધિત તકલીફો દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,134 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>