નહાવાના પાણીમા આ 1 વસ્તુ કરો મિક્સ, ડોક્ટર પાસે ક્યારેય જવુ નહી પડે

બદલતી ઋતુ સાથે આરોગ્ય અને ત્વચા સંબંધિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો દવાઓનું સેવન કરે છે પણ નાની-મોટી મુશ્કેલીઓ માટે તમે ઘરેલૂ ઉપચાર પણ અજમાવી શકો છો.

જી હા તમે નહાવાના પાણી માં એક ચમચી મીઠું મિક્સ કરશો તો તમે હેલ્ધી અને ગ્લોઈંગ બન્ને રહેશો.

આજે અમે તમને જણાવીએ છીએ કે નહાવાના પાણીમાં મીઠું મિક્સ કરવાથી શું શું ફાયદા મળે છે.

કમરના દુખાવા માં રાહત

સતત બેસી રહેવાથી કે પછી યોગ્ય પોઝીશનમાં ન બેસવા થી કમરમાં દુખાવો થતો હોય છે. કમરનો દુખાવો થતા પેઈન કિલર ની જગ્યા પર આ ઉપાય અજમાવો.

ચામડી ના રોગો માં રાહત

ઋતુ બદલતા ઘણા ચામડી માં ઈંફેકશન જેવા કે ખંજવાળ, દાદની મુશ્કેલી હોય છે. રોજ પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી આ મુશ્કેલીથી મદદ મળી શકે છે.

ઘૂટંણ માં દુખાવો

વધતી જતી ઉમર ની સાથે હમેશા લોકોને ઘૂટંણના દુખાવાની મુશ્કેલી રહે છે. મીઠા વાળા પાણીથી નહાવાથી આ મુશ્કેલીથી જલ્દી થી રાહત મળે છે.

ચિંતા

પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી ચિંતા દૂર થાય છે અને તેનાથી મૂડ પણ સારો રહે છે.

સ્કીન માં નખાર

મીઠાના પાણીથી નહાવાથી ત્વચામાં કુદરતી નિખાર આવે છે. તેનાથી ડાઘ-ધબ્બા અને કરચલીઓ પણ દૂર હોય છે.

 

 

Comments

comments


3,483 views

Leave a Reply

Your email address will not be published.


8 + 1 =