મુકેશ અંબાણીના ડ્રાઈવરનો એક મહિનાનો પગાર સાંભળી તમે મોઢામા આંગળા નાખી જશો

મુકેશ અંબાણી એટલેકે એક એવુ નામ છે જેને સતત મહેનત કરીને પોતાનુ નામ માણસોમા જાણીતુ કર્યું છે અને મુકેશ અંબાણીની ગણતરી દેશમા જ નહી પરંતુ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમા થાય છે તેમનુ ઘર પણ દુનિયાના સૌથી આલીશાન અને મોંઘા ઘરોના લિસ્ટમા માનવામા આવે છે.

જયારે મુકેશ અંબાણીની પાસે હેલિકોપ્ટર હોવાની સાથે ૫૦૦ થી વધુ ફોર્વીલ છે તેવું માનવામા આવે છે અને તેમના ઘરને સ્વર્ગ કહી શકાય તેમ છે કારણ કે તેમના ઘરમા અત્યારે ના લેટેસ્ટ ટેક્નોલોજીની સુવિધાઓથી ભરપૂર છે અને હવે મુકેશ અંબાણી નહી પરંતુ તેમના કાર ડ્રાઈવર અંગે વાત કરવાની છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા એવુ બતાવવામા આવી રહ્યુ છે કે જેમા મુકેશ અંબાણીના ડ્રાઈવરને પોતાના ડ્રાયવર તરીકે કેવી રીતે પસંદ કરે છે અને કેટલી સેલરી આપે છે.

જયારે તમે મુકેશ અંબાણીની દરેક વાતો જાણતા હશો પરંતુ તમે શુ જાણો છો કે મુકેશ અંબાણીએ પોતાના ડ્રાઈવરને કેટલી સેલરી આપે છે અને મુકેશ અંબાણીના ઘરના નોકર બનવાનુ પણ ઘણું અઘરુ છે અને વાત આવે તેમના કાર ડ્રાઈવરની સેલરીની તો તમે વિચારી નહિ શકો અને તે માટે તેમણે કેટલી મહેનત કરવી જરૂરી છે અને કેટલી પરીક્ષા આપવી પડે છે.

જયારે મુકેશ અંબાણીના ડ્રાઈવર બનવા માટે ઘણા ડ્રાઈવરોએ ઘણી ટેસ્ટમાથી પસાર થવુ પડે છે જેમકે મુકેશ અંબાણીના ડ્રાઈવર બનાવવા માટે અમુક કંપનીઓને તે કોન્ટ્રાક્ટ આપે છે અને આ કંપનીઓ દ્વારા ડ્રાઈવરનુ પૂર્ણ પરિક્ષણ કર્યા પછી તેમને પસંદ કરવામા આવે છે.

અને જો આ પરિક્ષણમા એ પણ જોવામા આવે છે જયારે કોઈ મુશ્કેલીમા ડ્રાઈવર કઈ રીતે પરિસ્થિતિને સંભાળે છે અને મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવરોને ઘણો પગાર આપે છે અમને મળેલી જાણકારી પ્રમાણે અંબાણીના એક ડ્રાઈવરની મહિનાની પગાર ૨ લાખ રૂપિયાથી પણ વધુ હોય છે. કોઈ પણ ડ્રાઈવર માટે આટલો પગાર મળવો ઘણી મોટી વાત છે આમતો નોકરી ધારકો માટે એક સપનાથી ઓછું નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,349 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>