મૃત્યુ બાદ એક મહિલાના શબમા ફરી આવ્યો જીવ, કહી નરકની વાત કે જ્યા એક દાનવ તેનુ નામ જોર-જોરથી પુકારતો હતો

મૃત્યુ બાદ ફરી જીવ આવવાની ઘટના વધતી જાય છે અને એવા વ્યક્તિ પોતાની સાથે થયેલ અનુભવો વ્યક્ત કરે છે. બ્રિટિશ કિમ નામ ની એક મહીલાએ પોતે મૃત્યુ બાદ નરક નો કેવો અનુભવ થાય છે તે જણાવ્યુ છે. કિમ એ કહ્યુ કે તેનુ મૃત્યુ વધારે દવા ને કારણે ૩૦ વર્ષ પહેલા થયુ હતુ. પણ મૃત જાહેર ના થોડા જ સમય મા તેનો જીવ પરત આવી ગયો હતો.

એક ખતરનાક દૈત્ય જે મોટા અવાજ સાથે બોલતો હતો:

કિમે પોતાના અનુભવ મા કહ્યુ કે તેને એમ લાગ્યુ કે તે નિદ્રા મા છે અને તેનુ આખુ શરીર હળવુ લાગવા લાગ્યુ. થોડાક જ સમય બાદ એક મોટો અવાજ આવતા તે ડરી ગઈ. તેનું ધ્યાન એક દૈત્ય પર ગયુ જે તેનું નામ મોટે અવાજે પુકારી રહ્યો હતો. અત્યારે આ વાત ને ૩૦ વર્ષ જેટલો સમય વિતી ગયો છે છતા હજી સુધી તે આ ભયાનક યાદ ને ભુલી નથી શકી.

સમય થોભી ગયો હોય એવુ જણાયુ:

અન્ય એક યુવતીએ નિયર ડેથ એક્સપીરિયન્સ ફાઉન્ડેશન વેબસાઈટ પર પોતાની વાત રજુ કરી હતી. શરૂઆત મા આ મહીલા ૪ દિવસ કોમા મા રહી અને એ જ સમય દરમ્યાન તેણે એવુ અનુભવ્યુ કે તે પોતાના શરીર ની બહાર છે અને તેને એમ લાગ્યુ કે જાણે સમય થંભી ગયો છે.

હુ સાવ નિષ્ક્રિય બની ગઈ હોય એવુ લાગ્યુ:

કિમે વાત આગળ વધારતા કહ્યુ કે આ દૈત્ય પોતાની નજીક આવ્યો અને હુ સાવ નિષ્ક્રિય બની ગઈ. હુ કાઈ કરવા સક્ષમ ન હતી. હુ ત્યા થી નાશી જવા માગતી હતી પણ દૈત્ય મારી આજુબાજુ ફરતો હતો. મારા હાથ કાપી નાખવા મા આવ્યા જેથીખુબ જ પીડા થતી હતી. અને એમ લાગ્યુ કે મારુ પેટ કિડિઓ ખાઈ રહી છે. ત્યારે મને લાગ્યુ કે હુ નરક મા આવી છુ.

ડોક્ટરોએ કહ્યુ આવુ શક્ય છે પણ તેનો કોઈ પુરાવો મળતો નથી:

ન્યૂયોર્ક ના એક ડોક્ટર ના કહેવા અનુસાર અમુક માણસો નરક મા જવા નો દાવો કરે છે પણ આ વાત કેટલી સાચી છે તે કહેવુ મુશ્કેલ છે અને આ બાબત ને ફક્ત મગજ ની એક ઉપજ ગણાવી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,173 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>