મોટામા મોટી બીમારીઓ ને જડ મૂળ માથી કરશે ખતમ, નંબર 3 થી તો છે દરેક વ્યક્તિ પીડિત

મિત્રો આજે બહાર ના ખોરાક અને હોટેલ ની ખાણી પીણી ના કારણે લોકો માં રોગ નો પહાડ ફાટી નીકળ્યો છે. પ્રોટિન ના અભાવને કારણે શરીર બરોબર કામ કરતું નથી. પ્રોટિનની માત્રાને પહોંચી વળવા નો શ્રેષ્ઠ અને કુદરતી સ્રોત કઠોળ છે. હા, કઠોળ એ પ્રોટિનનો રાજા છે, જેના કારણે માણસને મગની દાળ ખાવા માટે સલાહ આપવામાં આવે છે. આ દાળ છે, જે તમને ઘણા રોગોથી બચાવશે? તો ચાલો આપણે જાણીએ ક્યાં રોગ માટે છે તે લાભ કારી.

કેન્સર

કેન્સર જેવા ભયાનક રોગ ને દૂર કરવા માટે તમારે મગની દાળ લેવી જોઈએ.અઠવાડિએ 2-3 વાર મગની દાળ ખવીજ જોઈએ. કારણ કે કઠોળમાં અમિનો એસિડ રહેલું છે જેમ કે “પોલિફીનોલ્સ અને ઓલિગોસરાઇડ્સ” જે કેન્સરથી બચાવવા માટે મદદ કરે છે. આવી પરિસ્થિતિમાં, તમારે આજથીજ મગની દાળ નો વપરાશ શરૂ કરવો જોઈએ.

લીવર ને લગતા રોગો

મિત્રો તમે ઘણા લોકો ને જોયા હશે જે લીવર ને લગતી બીમારી માથી પસાર થતાં હોય છે. લીવર એ માણસ ના શરીર નો એક મહત્વનો ભાગ છે, જેથી લીવર ને કઈ હાનિ પહોચવી ના જોઈએ. જે બહુજ જરૂરી છે. મગ ની દાળ માં રહેલા ગુણ તમારા લીવર ને સુરક્ષિત રાખે છે. તેનું સમયસર સેવન કરવાથી તમને લિવર સાથે જોડાયેલી બધીજ સમસ્યાઓથી રાહત મળે છે.

ડાયાબિટીસ

આજે 100 લોકો માં 90 લોકોને ડાયાબિટીક ની બીમારી હોય છે અને જેના કારણે તે પીડાતો હોય છે તો કઠોળ આવા દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે, પણ આ માટે તમારે કઠોળ ને શરૂઆતથી જ વાપરો પડે છે. જો તમે નિયમિતપણે તેનો વપરાશ કરો છો, તો ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે તે શરીરમાં બ્લડ પ્રેશર પણ સમતોલ રાખે છે.

પાચન ક્રિયા માં ફાયદો

આજે લોકો પેટ ની સમસ્યા થી પીડાઈ છે લોકોને કાતો કોઈ ખોરાગ પચતો નથી કે કોઈ ખોરાગ એવો હોય છે જેનાથી ગૅસ થાઈ છે. આ માટે મગ ની દાળ ખાવા નો આગ્રહ કરવામાં આવે છે. જેને કારણે મોટાભાગ ના પેટના રોગો નો ઈલાજ થાય છે. મગ દાળ પાચન તંત્રને અત્યંત સંતુલિત રાખે છે,તેથી તમારે તેનું નિયમિત રીતે સેવન કરવું જોઇએ.

કેવી રીતે કરશો મગ ની દાળ નું સેવન

મિત્રો મગ ની દાળ ખાવાની પણ એક ચોક્કસ રીત હોય છે, ગમે તેમ ખાવાથી બીજા રોગો થઈ શકે છે તેથી તેને અંકુરિત કરીને ખાવી ખુબજ ફાયદાકારક હોય છે. તેની દાળ પણ બનાવી શકાઈ છે. પણ અંકુરિત દાળ ખુબજ વધારે સારી હોય છે. ૧ કપ મગની દાળ અંકુરિત કર્યા પછી બાફી ને ખાવાથી શરીર ને ૩૧ કેલરી, ૩ ગ્રામ પ્રોટીન અને ૨ ગ્રામ ફાઈબર મળે છે,આનાથી તમે ઉપરોક્ત બીમારીઓ થી ખુદ ને બચાવી શકો છો. પણ આ માટે તેનું સેવન દરરોજ કરશો તો ફાયદાકારક છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,169 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>