Morning ને Good બનાવવી છે? તો ન કરો આ કામો…

what-are-the-secrets-to-waking-up-on-time-1551877796-aug-30-2013-1-600x400

દુનિયામાં લોકોની સૌથી મોટામાં મોટી સમસ્યા છે ઊંઘ સારી ન આવવી. મોટા ભાગે લોકોને ડિપ્રેશન કે તણાવ જેવી તકલીફમાં ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. જોકે, સારી ઊંઘ માટે ફક્ત સ્ટ્રેસ જેવી જ સમસ્યા જવાબદાર નથી. પુરતી ઊંધ ન આવવા પાછળ તમારી રૂટીન લાઈફ પણ જવાબદાર છે. તમારે સવારે શું-શું ન ખાવું તે અહી દર્શાવવામાં આવ્યું છે.

મસાલેદાર ભોજન

girl-eating-hamburger1

સવાર સવારમાં ખુબ ચટપટી વસ્તુઓ ન ખાવી જોઈએ. અને જો એમાં પણ ભોજન વધારે સ્પાઈસી (તીખું) હોય તો સવારમાં એસીડીટી અને પેટમાં બળતરા જેવી સમસ્યા થવા લાગે છે અને તમારો આખો દિવસ ખરાબ થાય છે.

ઉપરાંત રાત્રે પણ એવું જ ભોજન લેવું જોઈએ જે સવાર પડતાની સાથે જ બરાબર ડાઈજેસ્ટ થઇ જાય. અથવા રાત્રે ભોજન લીધા બાદ તરત ન સુવું અને એકાદ કલાક સુધી વોક કરવું.

આલ્કોહોલનું સેવન

devojka-u-kupatilu-1395922748-31208

સવાર સવારમાં આલ્કોહોલની હેબીટ તો સહેજ પણ સારી ન કહેવાય. જો તમે રાત્રે આલ્કોહોલ પીતા હોય તો સુતા પહેલા એક કલાક બહાર ફરી આવવું. સવારમાં આલ્કોહોલનું સેવન કરવાથી તેની સીધી અસર તમારા મગજ પર થાય છે.

ટી-કોફીની જગ્યાએ જ્યુસ

05-1362474040-x04-1362406227-juice.jpg.pagespeed.ic.hd5lmd7bhx

સવારે ટી, કોફી જેવા પેય પદાર્થોની જગ્યાએ જ્યુસ પીવાનું રાખો. કારણકે ફળોના જ્યુસ વિટામીનથી ભરપૂર હોય છે. સવારે ફ્રુટ ખાવાથી તમારું મગજ એક્ટીવ થાય છે અને તમને સારું ફિલ થશે.

સ્મોકિંગ

smoking-girl

સવારમાં સ્મોકિંગ કરવાની ઘણા લોકોને હેબિટ હોય છે. બધા લોકો જાણે છે કે આલ્કોહોલ અને સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આ આદતને છોડાવે પણ નથી છુટતી. સવારે સ્મોકિંગ કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે.

સવારનો ગુસ્સો ખતરનાક

angry-customer-510-805x450

ક્રોધને ઇન્સાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે અને એમાં પણ સવારનો ગુસ્સો તો ભયંકર છે. સવારે ગુસ્સામાં કરેલ કામ સહેજ પણ સકસેસ નથી થતું. આનાથી તમારો આખો દિવસ ખરાબ થાય છે. તેથી પોતાના સ્વભાવને થોડો કંટ્રોલમાં રાખી ગુસ્સો કરવાનું ધીમે ધીમે ટાળવું. ક્રોધને કાબુમાં રાખવા માટે તમે સવારે યોગાનો સહારો લઇ શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,847 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>