મોરના પીછાના આ ઉપાય દ્વારા દુર થશે બધી પરેશાનીઓ

અમુક જ્ઞાની લોકો કહે છે કે વાસ્તુના નિયમો જે લોકો ફોલો નથી કરતા તેઓ જીવન માં દુખી થાય છે વાસ્તુ ટીપ્સ ફોલો ન કરવાને કારણે તેઓ ને જીવનમાં ઘણી બધી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. અમુક મોર ના પીછા ના પણ ઉપાયો હોય છે. જેના દ્વારા જીવનની ઘણી બધી સમસ્યાઓ ને દુર કરી શકાય છે. આવો જાણીએ આ ઉપાયો વિષે. જેઓ ને કુંડલી માં દોષ હોય તેઓ તકિયા ના નીચે મોર નું પીછું રાખે. જેઓ ને વાંચવામાં મન ન લાગતું હોય તેઓ એ તેની બુક ની નીચે મોર નું પીછું રાખવું જોઈએ.  આવું કરવાથી એમનું મન વાચવા માં લાગશે.

જે લોકો બીમાર રહેતા હોય તેઓ સવારે સ્નાન કર્યા બાદ શરીર ઉપર મોરનું પીછું ફેરવે.  આજ કાલ પૈસા સબંધિત બીમારીઓ દરેક ને હોય છે. અને આજ કાલ ના ખર્ચા એટલા છે કે પૈસા ઘર માં ટકવા મુસ્કેલ છે. જો તમને પણ ધન હાની થતી હોય તો જે જગ્યા એ પૈસા રાખો છો ત્યાં મોર નું પીછું રાખો. આ સમસ્યા દુર થઈ જશે.

મોર ના પીછા ને પૂર્વ અને ઉતર દિશા માં રાખવામાં આવે તો રાહુ ની પરેશાની દુર થાય છે. જેઓ ને નોકરી માં પરેશાની હોય અને જેઓ ના જીવન માં શત્રુઓ વધી ગયા હોય અને તે એમને પરેશાન કરી રહ્યા હોય તો. બેડરૂમ માં પૂર્વ અથવા ઉતર ખૂણા માં મોર નું પીછું રાખવું આવું કરવાથી તમારી પરેશાની દુર થશે. આજ કાલ ઘણા લોકો ને લગન સબંધ માં પણ ખુબ પરેશાની રહેતી હોય છે.

જેઓ ને પ્રેમ મધુર બનાવવો હોય તેઓ એ બેડરૂમ માં એવી જગ્યા એ મોર નું પીછું રાખવું જ્યાંથી સૌથી પહેલા ઉઠ્તાવેત ત્યાં જ નજર પડે. જેઓ ને બાળક થવાનું છે તેઓ એ ભગવાન કૃષ્ણ નું મોર પંખ વાળું ચિત્ર રોજ જોવું. જેઓ ને કાલ સર્પ દોષ છે તેઓ એ મોર ના પીછા ને દર સોમવારે તકિયા નીચે રાખી ને સુવું. હનુમાન જી ના સિંદુર દ્વારા શનિવારે અથવા મંગળવારે મોર ના પીછા થી ભગવાન નું નામ ઘર માં લખવાથી શત્રુ દુર રહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,311 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>