તો તમને વહેલી સવારે અથવા તો મોદી રાતે સૂર્યોદયની વચ્ચે આ જો આ પ્રકારના સ્વપ્ન આવે તો સમજી લેવુ કે તમે કરોડપતિ બનવાના છો અને તમે પણ સપના જોતા સમયે એ પણ જાણી શકો છો કેટલા સમયમા તમારુ સ્વપ્ન પૂરુ થશે અને જ્યોતિષ ના માર્ગદર્શન મુજબ સૂર્યોદયના સમયે જો આવતુ સ્વપ્ન એ જ દિવસે સાચુ થશે જયારે બ્રહ્મમુહૂર્ત મા જોવાયેલ સ્વપન દસ દિવસમા પૂર્ણ થાય છે અને જયારે અડધી રાત પછી અથવાતો બ્રહ્મમુહૂર્ત ના સવાર થતા પહેલા જોવાયેલ સ્વપ્ન નુ ફળ એક મહિનાથી દસ મહિનામા જોવા મળે છે
જો તમને સપનામા કૂતરૂ કરડે એવુ દેખાય તો તે વ્યક્તિ જલ્દી કરોડપતિ બની જાય છે.
જયારે કોઈ વ્યક્તિને સપનામા પોતાને કાચા નાળિયેર ખાતા અથવાતો વહેંચતો જોવા મળે તો ક્યાંક ને ક્યાંક થી જલ્દી પૈસા
મળે છે.
જયારે સપનામાં કોઈ નાનું બાળક ઠુમક ઠુમક કરીને ચાલતો દેખાય તો તમને થોડા જ દિવસોમા ખુબજ પૈસા મળે છે.
જો તમને સપનામા કીડીને લાઈનમા ચાલતા દેખાય તો એ પણ ખુબ જલ્દી પૈસા મેળવવા નુ એક સાધન છે.
અને પછી જો તમને સપનામા ગાય અને તેનુ બચ્ચુ દેખાયતો અને આ સિવાય ગયાનુ બચ્ચુ ગાયનુ દૂધ પીતુ દેખાય તો આ
ખુબ જલ્દી કરોડપતિ બનવાની સંભાવના છે.
જો સ્વપનમા કોઈ મંદિર દેખાય તો આ અત્યંત શુભ માનવામા આવે છે પરંતુ મંદિરની અંદર તમને કળશ પણ દેખાય તો
સમજી લેવુ કે સાક્ષાત લક્ષ્મી નો વાસ ઘરમાં થવાનો છે.
તમને કોઈ વ્યક્તિ સપનામા કોઈ બીજાની વસ્તુને જટીને ને લઇ લે તો તેની ખુબ જલ્દી શેરબજાર અથવા દલાલી અથવા
એ સટ્ટામા ખૂબ જ પૈસા મેળવે છે. અને જો વ્યક્તિ પોતાની જ જગ્યાએ ગીધ અથવા તો બાજ ને આવુ કરતો જોવે તો
પણ તેને એક આકસ્મિક લાભ થાય છે.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….