કેનવાસ Selfie કર્યો Micromax એ લોન્ચ

Micromaxએ લોન્ચ કર્યો ‘કેનવાસ સેલ્ફી’
સેલ્ફીના શોખીનો માટે માઇક્રોમેક્સે એક મોટો ધમાકો કર્યો છે. માઇક્રોમેક્સે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા વાળા સ્માર્ટફોન ‘માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી’ લોન્ચ કર્યો છે. 13 મેગાપિક્સલ, જે તમામ સેલ્ફી ફોકસ્ડ સ્માર્ટફોન કેમેરાથી વધારે છે. એટલું જ નહીં પરંતુ આ ફોનમાં ફ્રન્ટ કેમેરામાં એલઇટી ફ્લેશ પણ આપવામાં આવી છે. માઇક્રોસોફ્ટે હાલમાં ‘માઇક્રોસોફ્ટ કેનવાસ સેલ્ફી’ સ્માર્ટફોનની કિંમત કેટલી હશે તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી. પંરતુ એવું કહેવામાં આવ્યું છે કે ઓફ લાઇન અને ઓન લાઇન એમ બન્ને પ્લેટ ફોર્મ ઉપરથી ખરીદી શકાશે.

‘માઇક્રોસોફ્ટ કેનવાસ સેલ્ફી’ મેજિસ્ટિક બ્લૂ અને એંગલિક વ્હાઇટ એમ બે કલરમાં મળશે, ઇઉસકે સાથે આ ફોનનું બેક પેનલને લેધર ફિનિશ આપવામાં આવ્યું છે જે આ ફોનને વધુ આકર્ષક બનાવે છે. માઇક્રોસોફ્ટ કેનવાસ સેલ્ફી લોન્ચિંગ ઇવેન્ટ દરમ્યમાન કંપનીના ચીફ એગ્જીક્યૂટિવ ઓફિસરનું કહેવું છે કે કંપની હંમેશા પોતાના યુઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાલે છે.

Micromax Canvas Selfie


Micromax Canvas Selfie

જાણો ‘માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી’માં શું છે ખાસ

  • ‘માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી’માં 1.7GHz વાળી મીડિયાટેક ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • ‘માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી’માં 16 GB ઇન્ટરનલ મેમરી છે, જેણે એસડી કાર્ડ દ્વારા 32GB સુધી વધારી શકાય છે
  • ‘માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી’માં 4.7ઇંચની છે 720x1280p રેજોલ્યૂશન HD IPS ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • આ સ્માર્ટફોનમાં એન્ડ્રોયડ4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરે છે, આ સાથે જ 2300mAh બેટરી આપવમાં આવી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,291 views

Leave a Reply

Your email address will not be published.


2 + = 6