મેથીના દાણાનું પાણી, જે આપે છે અનેક ગંભીર રોગો માં ચમત્કારિક પરિણામ

2

આયુર્વેદ અનુસાર મેથીમાં એટલા બધા ગુણ છે કે તમે વિચારી પણ નહીં શકો.. આ એક મસાલો જ નહીં, પરંતુ એક એવા દવા છે, જેનાથી દરેક બિમારીને ખતમ કરી શકાય..3

જે શરીરમાં થતા અનેક રોગો ને ખતમ કરી નાખે છે. મેથીનો ઉપયોગ દરેક ઘરના રસોડા માં રસોઈ બનાવવા માં અને મસાલાના રૂપ માં થતો જ હોય છે. મેથી ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. 0001

આજે અમે તમને મેથીના દાણા નું પાણી પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. એક મહિના સુધી લગાતાર મેથીના દાણા નું પાણી પિવાથી આ રોગ મૂળ માંથી નીકળી જાય છે.આમ કરવાથી એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણો વધી જાય છે. શરીરની તમામ બીમારીઓ ચૂટકીમાં ખતમ થઈ જાય છે.

ખાલી પેટ મેથીનું પાણી પીવાથી પણ ઘણાં બધા ફાયદા થાય છે.. 

001સુગર કન્ટ્રોલ માં આવે છે.
વજન ઘટાડવા માં મદદરૂપ થાય છે.
સારી પાચન માટે ખુબ ઉપયોગી છે.
શરીર ની ગરમી પણ ઘટાડે છે
કિડની સ્ટોન એટલે કે કિડની માં થતી પથરી નો નિકાલ કરવામાં મદદરૂપ છે.111

જાણો મેથીના પાણીના કેટલાક ચમત્કારિક ઉપાયો..

કરો આ કામ..1 પાણીથી ભરેલો ગ્લાસ લો.

તેમાં 2 ચમચી મેથીદાણા નાખી આખી રાત પલાળી રાખો.

સવારે પાણી ગાળી ખાલી પેટ પી જાઓ.112

ડાયાબીટીશ ના રોગો ના દર્દીઓ માટે મેથી ના દાણા નું પાણી રામબાણ ઈલાજ છે મેથી ના દાણા નું પાણી પીવાથી લોહિમાં ગ્લુકોઝ જમા થવાની પ્રક્રિયા ધીમે થાય છે. જેના લીધે ગ્લુકોઝનું સ્તર નિયંત્રણ માં રહે છે. અને શુગર પણ નિયંત્રણ માં રહે છે. જેના લીધે ડાયાબીટીસ ના દર્દીઓ ને ફાયદો થાય છે.0000000

તે રોગપ્રતિકારક શક્તિને વેગ આપીને વજન ઓછું કરવામાં મદદ કરે છે. મેથીનું પાણી પણ મેથી જેવું જ ફાયદાકારક છે.  મેથી ના દાણા નું પાણી પીવાથી જેઓ ને વજન વધવાની સમસ્યા હોય તે પણ ઓછી થઇ જાય છે. જયારે તેનો ઉપયોગ કરવા નો હોય ત્યારે તેને ગરમ પાણી સાથે લઈ શકાય છે. મેથી ના દાણા ચાવવાથી અને મેથી દાણાનું પાણી પીવાથી ઘડીએ ઘડીએ ભૂખ લાગવાની સમસ્યા થી છુટકારો મળે છે. ભૂખ લગતી નથી અને શરીર માં એનર્જી પણ રહે છે. અને જેના લીધે શરીર નો વજન નિયંત્રણ માં રહે છે. અને વધુ ચરબી શરીર માં જમા થતી નથી.

22 belly fat

જેઓ ને પથરીની સમસ્યા છે. તેઓ એક મહિનો લગાતાર આ પાણી પીવે. આવું કરવાથી પથરી ઓગળી અને એની મેળે જ બહાર નીકળી જશે. પથરી ની સમસ્યા ખુબ જ પીડાદાયક હોય છે. અને ઘણી દવાઓ અજમાવવા કરતા આ ઘરેલુ ઉપાય કરવો વધુ ફાયદાકારક રહેશે. મેથીના પાણી માં એન્ટસીડ છે. તેનો દરરોજ ઉપયોગ કરીને પાચક તંત્ર મજબૂત કરી શકાય છે અને સોજા (બ્લોટિંગ) જેવી સમસ્યાઓ દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે. મેથીમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો પેટમાં બળતરા દૂર કરવામાં મદદ કરે છે.

Kidneysજેઓ ને હાઈબીપી ની સમસ્યા છે તેઓ એ પણ મેથીના દાણા નું પાણી પીવું જોઈએ. આવું કરવાથી હાઈ બ્લડ પ્રેસર નિયત્રણ માં રહેશે.  આ રીતે આ દરેક રોગ માટે મેથી નું પાણી ઉતમ સાબિત થશે. હવે પ્રશ્ન થશે આ પાણી કઈ રીતે પીવું તો તમને જણાવી જ દઈએ. સૌ પ્રથમ એક ચમચી મેથી ના દાણા ને પલાળી દો આખી રાત પલાળો અને હવે તે પાણી ને ગાળી લો અને પાણી પી જવું.BP

છતાં પણ કોઈ પણ ગંભીર રોગો માં આ ઉપાય અજમાવતાં પહેલા આપના ફેમિલી ડોક્ટર સાથે સલાહ લઈ ને કામ કરવું.

તમે આ લેખ “જાણવા જેવું” ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને રોજિંદા જીવનમાં ઉપયોગી હોય અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી લાગણીસભર સ્ટોરી, સ્વાસ્થ્યવર્ધક માહિતી,રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ!

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,319 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>