માત્ર આ ૪ દાણા ઘટાડી નાખશે તમારું વજન, સાથે સાથે કોલેસ્ટ્રોલ અને પેટની બીમારીઓ કરશે દુર

આજના સમય માં મોટાભાગના લોકો ની ફક્ત એકજ સમસ્યા છે તે છે તેના શરીર નો મોટાપો. આજની આગવી જીવન શૈલી અને અજબ ગજબ ખાણીપીણી ના કારણે લોકો ના વજનમાં કોઈ કંટ્રોલ નથી. દિવસેને દિવસે વજન વધતો જાઈ છે. અને આ વધતો વજબ શરીર માં બીજી ઘણી બધી બીમારીને આમંત્રણ આપે છે. જેના કારણે પેટ ને લગતા ઘણા રોગો થાઈ છે. તો આજે અમે તમને કાળીજીરી નો ઉપાય બનાવીશું જેના સેવન થી તમારું વજન ઘરવા લાગશે.

જે માણસ નો વજન કંટ્રોલ બહાર છે તેમણે એક પાથી અડધી ચમચી અને બાળકોએ ચારથી પાંચ ચોખાભાર કાળીજીરી ને રોજ રાતે આઠથી દસ દીવસ લેવાથી થોડાજ દીવાસ માં તમને શરીર માં ફર્ક દેખાવા લાગશે.

કાળીજીરી ને પાણીમાં લસોટી લેપ કરને મધમાખી, ભમરી, કાનખજુરો કે જીવજંતુ કરડે તે સ્થાન પર લાગવાથી તુરંત રાહત મળે છે. આજે ઘણા લોકો ને ખરજવું થાઈ છે તો તેના ઉપાય માટે તમારે તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.

જુનો નળ વીકાર માં રાહત કરવા માટે કાળીજીરીની અડધી ચમચી અને કાળા મરીની અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવું. પેટના કૃમી નો નાશ કરવા માટે તમારે અડધી ચમચી જેટલું કાળીજીરીનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરી ચાટવું.

આજ કામ બધા લોકો ને ચામડીના રોગો જોવા મળે છે તો આના ઉપાય માટે તમારે કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,304 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>