માત્ર આ ૧ વસ્તુ બ્લેકહેડ્સને દૂર કરવાથી માંડીને પગને બનાવે છે એકદમ મુલાયમ

અત્યારે સિંધા લૂણ એ સૌથી શુદ્ધ ખનિજ હોય છે અને જે તમને ક્રિસ્ટલ તરીકે મળે છે અને જેમા રહેલા તમામ મેગ્નેશ્યિમ અને સલ્ફેટ એ તમારા ચહેરા માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે અને જે રોજ તેના ઉપયોગ કરવાથી તમને ચહેરાની ચમક વધવાથી લઇને તમારા જિદ્દી ડાઘ અને ધબ્બા પણ દૂર કરી શકો છો જે તમારી સુંદરતાને વધારવા માટે પણ પોપ્યુલર અને કુદરતી ઉપાય છે જે સિંધા મીઠાને અલગ અલગ રીતે પણ ઉપયોગ કરવામા આવે છે જે તમારી સુંદરતા ને વધારવામા પણ મદદ કરી શકે છે અને જે બ્લેકહેડ્સથી લઇને પગને મુલાયમ કરવાનુ કામ પણ કરે છે.

સનબર્ન માટે છે ઉપયોગી

સનબર્નના કારણે જો તમારો ચહેરો એ ડાર્ક થઇ ગયો હોય તો સિંધા મીઠુ એ ખૂબ ફાયદાકારક છે અને જેના માટે તમને ૨ ચમચી સિંધા મીઠામા ૧ કપ પાણી મિક્સ કરો અને તેને સ્પ્રે બોટલમા ભરી લો અને તેને આ ત્વચા પર થતી બળતરા ને દૂર કરવા માટે પણ ઉપયોગમા લઇ શકાય છે માટે તેમજ ત્વચા એ ગોરી પણ થઇ શકે છે.

મુલાયમ અને કોમળ પગ માટે

જો તમારી પગની ત્વચા એ ખૂબ જ હાર્ડ હોય છે અને તેના માટે પણ એક સહેલો ઉપાય છે જે તમારા પગને સુંદર અને મુલાયમ બનાવવા માટે પણ સિંધા લૂણ એ ખૂબ જ ઉપયોગી છે જે પગને મુલાયમ બનાવવા માટે પણ થોડૂક સિંધા મીઠુ લઇને રગડો આમ કરવાથી ડેડ સેલ્સ એ દૂર થશે અને તમારા પગની ત્વચાએ મુલાયમ થઇ જશે.

બેલ્કેહેડ્સ માટે

બ્લેક હેડ્સ ને કાઢવા માટે તમે સિંધા મીઠુ એ બેસ્ટ વિકલ્પ છે અને જે એક ચમચી સિંધા મીઠામા તમે ૧/૪ ગરમ પાણી ઉમેરી લો અને તેને ઠંડુ થાય એટલે તેમા એક રૂ ડૂબાડીને તેને નાક પર લગાવી રાખો અને ત્યાર પછી ૫ થી ૧૦ મિનિટ પછી તેને એક નવશેકા પાણીથી સાફ કરી નાખો.

ચહેરાની સ્વચ્છતા જાળવવા માટે

જો તમારા ફેસ ને ક્લીંજર પર થોડૂક સિંધા મીઠાથી એક ચહેરા પર સર્કુલર મોશનમા રગડી નાખો. અને સિંધા મીઠાથી તમારી ત્વચા પરની ડેડ ત્વચા એ દૂર થસે અને તમારી આ ત્વચામા ચમક આવી જશે.

ચીકણો ચહેરો

કેટલાક ચહેરા પર તમારે ચીકાશ થઇ જાય છે અને જે તમારા ચહેરા પરથી ઓઇલને દૂર કરવા માટે તમારે અડધી ચમચી સિંધા મીઠુામા ૨ ચમચી દહીને ઉમેરીને ચહેરા પર રગડો અને ત્યાર પછી તેને સૂકવવા દો અને સૂકાઇ જાય એટલે તમારે પાણીથી ચહેરો ધોઇ લો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,226 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>