માત્ર ૪૦ રૂપિયામાં મળતી આ દવા ગરમ પાણી સાથે આરોગી લો રાતોરાત ઓગળી જશે પથરી

હાલ મોટેભાગે માનવી કોઈ ને કોઇ બીમારી થી પીડાતા જોવા મળે જ છે. અત્યાર ની આ આધુનિક જીવનશૈલી ને લીધે મોટેભાગે માણસો કોઈ ને કોઈ બીમારી ની ચપેટ મા આવી જ જતા હોય છે અને તેમાં ની એક બીમારી એટલે પથરી ની તકલીફ. તો આ તકલીફ ને દુર કરવા માટે આજ ના આ લેખ જરૂર થી વાંચજો. આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવી એક ઔષધી વિષે કે જેના સેવન થી તમારી પથરી રાતોરાત ઓગળી જશે.

તો ચાલો જાણીએ આ વિષે વિસ્તાર થી. મોટેભાગે માણસો નુ એવું માનવું છે કે પથરી માટે ઓપરેશન કરાવવુ ફરજીયાત છે પણ આ આર્ટીકલ વાચ્યા બાદ તમારી જો આવી ગેરસમજણ હશે તો તે દુર થઇ જશે. આ દવા નો પ્રયોગ ઘણા રોગીઓ ઉપર કરેલો છે જેના ઉપયોગ થી પથરી ઓગળી જાય છે અને શરીર ની બહાર મળ-મૂત્ર સાથે નીકળી જાય છે. તો આ વાત જાણી ને મોટેભાગે સવ ને એમ લાગતુ હશે કે જો આવી કોઈ દવા હોય તો તેની કિંમત પણ વધુ હશે.

આ દવા ની કિંમત ની ચિંતા કરવાની કે તણાવ લેવા ની જરૂર નથી કેમ કે આ દવા માત્ર ને માત્ર ૩૦ થી ૪૦ રૂપિયા માં જ તમને બજાર મા મળી રહેશે. એક પરીક્ષણ દરમિયાન આ વાત જાણવા મળી કે આ દવા ના પ્રયોગ થી માત્ર એક જ દિવસ મા પથરી ની પીડા માંથી મુક્તિ મળી શકે છે. આ પ્રયોગ દરમિયાન જો વધુ મા વધુ સમય લાગ્યો હોય તો તે છે પાંચ દિવસ નો. કેમ કે એક વ્યક્તિ ને આ દવા થી પાંચમે દિવસે ફેર પડવા લાગ્યો હતો.

તો ચાલો હવે જાણીએ આ દવા વિષે

આ દવા બીજી કોઈ નહિ પરંતુ આસાની થી મળી આવતા જાસુદ કે ગુડહલ ના ફૂલ નો ભુક્કો છે. આ ભુક્કા ને અંગ્રેજી મા “હિબીક્સ પાવડર“ કેહવામા આવે છે. આ સાથે જ આ પાવડર તમને સેહ્લાઈ થી કોઇપણ આયુર્વેદિક દવા ની દુકાને થી મળી રહે છે. આ સાથે જ તમે આ પાવડર ને ઓનલાઈન પણ મેળવી શકો છો. જો તમારે ઓનલાઇન મંગાવવા નુ થાય તો તેના પર ‘ઓર્ગેનિકલ’ લખેલું ખાસ વાંચી લેવું કેમ કે મોટેભાગે કમ્પનીઓ આનું વેચાણ કરે છે.

હવે આ પાવડર ની ઉપયોગ વિધિ
આ હિબીક્સ ના પાવડર ને રાત ના સમયે જમ્યા બાદ ઓછા મા ઓછી એક થી દોઢ કલાક બાદ એક ચમચી જેટલું નવશેકા પાણી સાથે ગ્રહણ કરી લો. હા એક વાત ની તકેદારી રાખવી કે આ ભુક્કો સ્વાદે કડવો હશે માટે તે કડવાશ તમારે સહન કરવી પડશે. આ પાવડર ના સેવન બાદ બીજું કશું જ ખાવું પીવું નહી માત્ર ને માત્ર ઊંઘ લેવા ની છે. આ દવા નુ સેવન કરનારા મધ્ય પ્રદેશ ના ગ્વાલિયર જિલ્લા રહીશ અને અગાવ પથરી થી પીડિત એવા સતીષ મિશ્રા દ્વારા જણાવવા મા આવ્યું છે.

તે વધુ ઉમેરતા કહે છે કે તેમને ઘણી મોટા આકાર ની પથરી હતી માટે તેમને નિયમિત બે દિવસ સુધી આ પાવડર નુ સેવન કર્યું પણ તેમને એકાએક છાતી મા દુખાવો થવા લાગ્યો. તે સમજવા લાગ્યા કે જાણે તેમને હુમલો આવી ગયો હોય પરંતુ સત્ય કઈક બીજું જ હતું અને આ દુખાવો પથરી તુટવા નો હતો. માત્ર બે જ દિવસ મા તો તેમને દુખાવો દુર થઇ ગયો અને પથરી તો જાણે હતી નહોતી એવું થઇ ગયું. હાલ મોટેભાગે માણસો આ દવા નુ સેવન કરી રહ્યા છે અને પથરી માંથી મુક્તિ મેળવી ચુક્યા છે. માટે એકવાર અવશ્ય અજમાવી જુવો આ દવા.

Comments

comments


3,496 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 2