માત્ર ૨૦ મિનીટ લગાવો આ ઘરે બનાવેલુ ગરમ દૂધનુ આ લેપ તમારા વાળ બનશે ચમકીલા સિલ્કી

આજકાલ આપણે વધતા પ્રદૂષણ તથા અનિયમિતાના કારણે ખાણીપીણીથી તમારા વાળ એ રુક્ષ અને બેજાન થઈ જાય છે. માટે આવામા તમારે વાળની સુંદરતા અને તેમની મજબૂતી બનાવી રાખવા માટે તે લોકો એ કેમિકલવાળા કન્ડિશનરનો વધારે ઉપયોગ કરે છે. પરંતુ માર્કેટમા મળતા આ કન્ડિશનર અ થોડા સમય માટે જ તમારા વાળને ચમકદાર બનાવે છે. અને બીજી તરફ તેનો તમારે સતત પ્રયોગ કરવો એ તમારા વાળને નુકશાન પહોંચાડી શકે છે.

માટે આવામા તમારે તમારા વાળને કન્ડિશનિંગ વગર જ પણ રાખી શકાતા નથી માટે તેનાથી તમે આ ઘરેલુ નુસ્ખાથી ડીપ કન્ડિશનિંગ એ સરળતાથી કરી શકો છો. અને આ એક પ્રકારનુ આર્યુવેદિક ડીપ કન્ડિશનર છે કે જેનો પ્રયોગ તમને ૨૦ દિવસમા એકવાર કરી શકો છો. અને તમે આ કન્ડીશનરને જાતે જ તમારી ઘરે બનાવી શકો છો અથવા ૨૦ મિનીટમા તમે તમારા વાળને આ રીતે ડીપ કન્ડિશનિંગ કરી શકો છો.

આવી રીતે તમે ઘરે જ બનાવો અને લગાવો

સૌથી પહેલા તો તમે અડધી વાટકી મહેંદી પાવડર લઈને અને તેમા તમે ગાયનુ ગરમ દૂધ ઉમેરીને તેમા એક પાતળુ લેપ બનાવી લો. અને તેને સારી રીતે મિક્સ કરી લો. અને જ્યારે આ લેપ એ ઠંડુ થઈ જાય ત્યારે તમે આ વાળના મૂળમા લગાવી લો. અને પછી ૨ મિનીટ સુધી તેને વાળમા છોડીને કોઈ આયુર્વેદિક શેમ્પૂ એ દ્વારા વાળને ધોઈ લો અને આ ડીપ કન્ડિશનર એ દ્વારા તમારા વાળને સારી રીતે પોષણ તો મળશે જ પણ સાથે સાથે તેમા તમને બાઉન્સ પણ આવશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,176 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>