માત્ર ૭ દિવસમા જ હરસ જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, ઘરેલુ આ ઉપાયોથી…

ઘર ગથ્થુ ઈલાજ થી પણ બે-પાંચ દિવસ માંજ મેળવી શકીએ છયી હરસ કે પીઈલ્સ જેવી દુખાવા જનક અસહ્ય પીડા થી છુટકારો. આ એટલું બધું અસરકારક છે કે આનાથી સૌ ટકા પરિણામ મળે છે, બસ આપ જાતે એક વાર અનુભવ કરી જુવો..

હરસ કે પાઈલ્સ (Hemorrhoid / Piles) એક પીડા દાયક ભયાનક બીમારી છે.

મુખ્ય્તે હરસનુ વિશ્લેષણ બે પ્રકારો માં પાડવામાં આવ્યું છે

1. લોહી વાળા હરસ
2. બાદી હરસ

1) લોહીવાળા હરસ

નીચે જણાવેલ લોહીવાળા હરસ ના લક્ષણો દર્શાવે છે.

૧) જયારે નિત્યક્રમ કરતા હોઈ ત્યારે મળ ત્યાગતા સમયે વધુ દુ:ખાવો નથી થતો પરંતુ લોહી આવવા માંડે છે.

૨) મળ બહાર નીકળતા પહેલા સંડાસ લાગે છે પણ મળ ના બદલામાં લોહી ટીપે-ટીપે નીકળે અને ત્યાર બાદ એક ધારમાં છૂટવા માંડે છે.

૩) મળ કેન્દ્ર ની અંદર ની બાજુ મસા હોય છે. મળ નીકળતા સમયે બહાર આવે છે તેમજ મળ નીકળી ગયા બાદ પોતાની જાતે પાછા અંદર જતા રહે છે.

૪) ઘણા સમય સુધી સારવાર ના કરાવવા ના કારણે તે બહારજ રહી જતા હોય છે અને પછી તેને સમયે-સમયે હાથ વડે અંદર કરવામાં આવે છે કા તો પછી સારા એવા દાકતર પાસે ઈલાજ કરાવી કઢાવવા માં આવે છે.

2) બાદી હરસ

૧) આ હરસમાં નિયમિત પણે પેટમાં કબજિયાત અને ગેસ થતો હોય છે અને આના લીધા આ હરસ થાય છે.

૨) આ હરસ ને લીધે પેટમાં અગન થવી, વખતોવખત દુ:ખાવો થવો , ખાજ આવવી , શરીરમાં ચેન ના પડવું, કોઈ પણ કામમાં મન ન લાગવું તેમજ મળ કડક હોવા ના લીધે તેમાંથી લોહી નીકળવું.

૩) આ હરસ માં પણ મસા તો હોય જ છે.મસા ને લીધે મળ દ્વાર સંકોચાય છે અને કઠોર મળ ચામડી ને ઘસતા બહાર આવે છે જેથી તે જગ્યાએ ચીરો પડી જાય છે અને તેના લીધા મળ યોનીમાં બળતરા તેમજ પીડા થાય છે.

હરસ જેવા પીડા કારક રોગ ને મૂળમાંથી દુર કરવાના ઘરેલું ઉપાય

તમે કોઇ પણ પ્રકાર ના હરસ થી પીડાતા હોવ પણ બે થી ત્રણ દિવસ માજ તમેં જાતે અનુભવ કરશો કે લોહી નીકાવાનું ઓછું થાય છે તેમજ ચાર થી પાંચ દિવસ માં તો તમને આ જુના અસહ્ય દુખાવામાંથી મુક્તિ પણ મળી શકે છે. તો ચાલો જાણીએ આ ઘર-ગથ્થુ અકસીર ઈલાજ વિશે ….

બાદી હરસ માટે શું કરવું

1) 10 ગ્રામ. જેટલા ગલગોટા ના છોડ ના પાંદડાઓ ને સપ્રમાણ ઘી ભેળવી ગરમ કરી દિવસ માં ત્રણ વખત લેવાથી હરસ ની પીડા માંથી મુક્તિ મળે છે તેમજ કાળા મરી સાથે છૂંદીને પીવાથી પણ લાભદાયી થાય છે.

લોહીવાળા હરસ માટે શું કરવું

આમાં પણ ઉપર મુજબ જ કરી શકાય છે. તેમજ ગલગોટા ના પાન નો રસ પણ હરસ માં નીકળતા લોહી ને અટકાવવા મદદરૂપ થાય છે. 250 ગ્રામ. ગલગોટા ના પાન અને કેળા ના મુરીયા ને ૨ લીટર પાણી સાથે રાત્રે પલાળવા માં આવે અને પ્રાતે આનો રસ બનાવી 15 થી 20 ગ્રામ મુજબ સપ્રમાણ માં આરોગવા માં આવે તો પણ આ રોગ માં રાહત થાય છે.

હરસના સોજા માટે શું કરવું

બાદી હરસ માં આવેલ સોજા માટે ગલગોટા ના પાન નો રસ અતિ-ઉત્તમ ઉપાય છે.

આ સિવાય પણ જાત-જાત ના ઘર-ગથ્થુ ઈલાજ હજુ બાકી છે.

પારીજાત

૧) રાતના ૨ ગ્રામ પારીજાત ના પુષ્પો ને ત્રીસ મી.ગ્રા.લી. પાણી સાથે પલાળી પ્રાતઃ પુષ્પો નો છુંદો કરી ગાળી અને એમાં એક ચમચી સાકર ભેળવી નાકોરા કોઠે એક અઠવાડિયા સુધી આરોગવા માં આવે તો પણ હરસ થી છુટકારો મળે છે.

૨) પારીજાત ના બી ને કાળા મરી સાથે વાટી અને તેની નાની-નાની ગોળી બનાવી ગરમ પાણી સાથે લેવાથી પણ હરસ મટે છે.

કપૂર :

મૂળા ને અધ-વચ્ચે થી કાપી તેમાં કપૂર, રસોત, ચાક્સુ અને લીમડાના ફૂલનો દસ-દસ ગ્રામ જેટલો પાવડર બનાવીને ભરી લો પછી તેને કપડામાં બાંધી ધૂળ લગાવી શેકો.થોડી વર પછી તેને સાફ કરી પટ્ટા ઉપર છુંદી નાખો અને તેની નાની-નાની ગોળી બનાવી એક અઠવાડિયા સુધી રોજે-રોજ ભૂખ્યા પેટે પાણી સાથે આરોગવા માં આવે તો હરસ માટી જાય છે.

કોબી :

કોબીના વાટેલા પાન નો રસ મસા પર લગાવવાથી મસા મટી જાય છે.

મૂળા :

સૌ ગ્રામ. જેટલી જલેબીને સવાસો મી.લી.મૂળાના રસ સાથે ૧ કલાક સુધી પલાળી રાખી, પછી આ જલેબી ને ખાવાની તેમજ રસ ને પીવાનો, આવું ૧ અઠવાડિયા સુધી કરવામાં આવે તો પણ હરસ માટે છે.

અરીઠા :

અરીઠાના ફોફા ને વાટી આગ ઉપર સળગાવી કોલસો બનાવો પછી તેમાં કાથો ઉમેરીને તેનું ચૂરણ બનાવી, એક ગ્રામ નો પણ ચોથો જો માખણ કે દૂધ ની તર સાથે સવારે અને સાંજે આરોગવામાં આવે તો ખજ અને થયેલ ઘા ની તકલીફ માં થી મુક્તિ મળે છે.

બીજા ઘરેલું નુસખા

તમારી તાસીર ના અનુકુળતા પ્રમાણે આ પ્રયોગ ને ઉપયોગ માં લઇ શકીએ છયે.

૧) ગરમ ખોરાક લેવાનું ટાળવાનું, જીરૂ ના લેપ હરસ ઉપર લગાવવાથી તેમજ બે થી પાંચ ગ્રામ જેટલું જીરૂ ઘી અને સાકર ભેળવી ખાવાથી હરસ માં રાહત થાય છે.

૨) નાગકેશર અને દાડમ ના છાલનુ ચૂરણ સાથે લેવાથી પણ રાહત થાય છે.

૩) રાત્રે પાણીમાં પલાળેલ સુકા અંજીર સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો પણ બાદી હરસ માં રાહત થાય છે.

૪) સાવ સસ્તું અને સરળ ઉપાય છે વાટેલો અજમો અને ૧ ગ્રામ. જેટલું સીધું લુણ છાશ માં નાખીને લેવાથી હરસ કાયમી માટે નાશ પામે છે તેમજ મસા પણ પાછા થતા નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,430 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 42

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>