માત્ર ૫ દિવસ કરો આ વસ્તુનુ સેવન, તમને અને તમારા બાળકોને પણ જીંદગીભર નહિ આવે હાર્ટઅટેક…

ઓઇલી વસ્તુ ખાવાથી આપણા શરીરમાં ચરબી વધી જાય છે. તે ચરબી આપણી નશોમાં અવરોધ ઉત્પન કરે છે. અને લોહીના પરિભ્રમણ ને રોકી નાખે છે. જયારે હૃદય માં લોહી મળતું નથી ત્યારે હાર્ટ એટેક આવે છે. ઍક વસ્તુ ના સેવન થી હાર્ટ અટેક આવતો નથી.

હાર્ટ એટેકના લક્ષણો અને બચવાનો ઉપાય

હાર્ટઅટેક ના લક્ષણો થાક લાગવો, પરસેવો આવવો, ઉબકા અને ઉલ્ટી થવી, છાતીમાં દુખાવો થવો ચિંતા અને ઘબરાહટ થવી, હૃદયના ધબકારા માં વધઘટ થવી વગેરે છે.

એક લીટર પાણીમાં 200 ગ્રામ ઘઉંને 15 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લેવાનું છે. તેના પછી તેને કોઈ સૂકા કપડામાં બાંધીને અંકુરિત કરવા માટે રાખવાનું છે. ઘઉંને અંકુરિત થવા માટે 9 થી 10 કલાક કપડામાં બાંધીને રાખવાનું છે.

જેથી કોરા થયેલા ઘઉ અંકુરિત થઇ ને એક ઇંચનો થઇ જશે. હવે તમારે આ અંકુરિત ઘઉંને 7-8 દિવસ ખાવાથી તમારા શરીરમાં સારું થઈ જશે.અને હાર્ટ એટેક નહીં આવે.

પાણી ને ઉકાળ્યા પછી ઘઉં અંકુરિત કેવી રીતે થશે, તો અમે તમને જણાવી દઈએ કે આ 200 ગ્રામ ઘઉં માથી 30 થી ૩૫ ટકા ઘઉં જ અંકુરિત થાય છે.તે ઘઉં આપણને હાર્ટ એટેકથી બચાવે છે.

Comments

comments


3,709 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 8