માથાનો દુખાવો ગમે એટલો પણ ભયંકર કેમ ના હોય માત્ર ૨ મીનીટમાં સારો કરી દેશે, આ છે એક રામબાણ ઇલાજ

મિત્રો , હાલ નુ જીવન એટલુ આધુનિક અને વ્યસ્તતા ભરેલુ બની ગયુ છે કે વ્યક્તિ ને પોતાના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવી જરા પણ ગમતી નથી. પરીણામે તે અવાર-નવાર શારીરિક તથા માનસિક સમસ્યાઓ નો શિકાર બને છે. આ સમસ્યાઓ મા ની જ એક સમસ્યા છે સરદર્દ. સરદર્દ ની સમસ્યા અત્યંત પીડાજનક હોય છે. આ સમસ્યા વધુ પડતા તણાવ અથવા તો અન્ય કોઈપણ કારણોસર ઉદ્દભવી શકે.

જ્યારે વધુ પડતી સરદર્દ ની સમસ્યા ઉદ્દભવે છે ત્યારે આસપાસ ની કોઈપણ વસ્તુ યોગ્ય નથી લાગતી. સરદર્દ મા થી મુક્તિ મેળવવા માટે આપણે અનેક પ્રકાર ની મેડિસીન્સ નુ સેવન કરીએ છીએ. ધીમે-ધીમે આ દવાઓ નુ સેવન એ આપણી હેબિટ બની જાય છે અને જ્યારે પણ સરદર્દ ની સમસ્યા ઉદ્દભવે ત્યારે આ મેડિસીન નુ સેવન કર્યા બાદ તેમા થી મુક્તિ મેળવી શકાય નહી અને જો એક વખત આ દવા નુ સેવન કરવા ની હેબિટ પડી જાય તો તેમા થી બહાર નીકળવુ ખૂબ જ કપરુ બની જાય છે.

આ મેડિસીન ના વધુ પડતા સેવન ને લીધે અન્ય સમસ્યાઓ જેવી કે , વજન મા વધારો જેવી અનેક સમસ્યાઓ ઉદ્દભવી શકે. હાલ , હુ તમને આ લેખ મા અમુક એવા ઘરેલુ નૂસ્ખાઓ વિશે જણાવીશ જે તમને આ સરદર્દ ની સમસ્યા મા થી રાહત અપાવી શકે તે પણ વિના કોઈ વધારા ના પરિશ્રમે. વર્તમાન સમય નુ જીવન એટલુ ભાગદોડ વાળુ બની ગયુ છે કે દરેક વ્યક્તિ કાર્યબોજ ના લીધે માનસિક તણાવ અનુભવે છે અને આ માનસિક તણાવ ના લીધે સરદર્દ જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે.

સરદર્દ ની આ સમસ્યા ને દૂર કરવા માટે લોકો અનેક પ્રકાર ની મેડિસીન્સ નુ સેવન કરે છે. આ ઉપરાંત અનેક ઉપચારો કરે છે પરંતુ , તેના થી કશો જ ફરક નથી પડતો. ઉલટા નુ તે આપણા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને આપણે અન્ય રોગો ના શિકાર પણ બની શકે છે. હાલ , તમને એવા શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવીશુ કે જે તમારા શરીર ને કોઈપણ પ્રકાર ની હાનિ પહોચાડયા વગર તમારી આ સમસ્યા નુ નિરાકરણ લાવી આપશે.

આ ઘરેલુ નૂસ્ખો તૈયાર કરવા માટે ની જરૂરી સાધન-સામગ્રી :
આ સરદર્દ ની સમસ્યા ને જડમૂળ થી દૂર કરવા માટે આપણે અજમા ની આવશ્યકતા પડશે. જે દરેક ના રસોઈઘર મા સરળતા થી ઉપલબ્ધ થઈ શકે છે.

આ નૂસ્ખો તૈયાર કરવા ની વિધી :


આ ઘરેલુ નૂસ્ખો તૈયાર કરવો અત્યંત સરળ છે. સૌથી પહેલા તો ૧ ચમચી અજમા લઈ ને તેને તવા પર હળવા શેકી લેવા અને ત્યારબાદ એક મુલાયમ કપડા મા કાઢી લેવા. ત્યારબાદ તેની એક પોટલી વાળી લેવી. આ પોટલી મા રહેલા અજમા હળવા-હળવા ગરમ હોવા જોઈએ. તો આ છે સરદર્દ ની સમસ્યા ને દૂર ભગાડવા નો ઘરગ્થ્થુ નૂસ્ખો. જ્યારે પણ તમને સરદર્દ ની સમસ્યા ઉદ્દભવે ત્યારે તમારે અજમા ની પોટલી બનાવી ને સૂંઘી લેવી.


આ અજમા ની પોટલી ને ત્યા સુધી સુંઘતા રહેવા ની છે કે જ્યા સુધી અજમા ઠંડા ના પડી જાય. આ ઉપચાર ને અજમાવવા થી તમારો ગમે તેવો ગંભીર સરદર્દ ૨ મિનિટ મા જ ગાયબ થઈ જશે. આ એક પ્રાયોગિક નૂસ્ખો છે. હવે , તમે ક્યારેય પણ સરદર્દ ની સમસ્યા થી પીડાવ તો આ નૂસ્ખો અવશ્ય અજમાવવો. તમને આ નૂસ્ખા નો લાભ ચોકકસપણે પ્રાપ્ત થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,217 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>