માસિક ધર્મમાંથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય જે દરેક સ્ત્રીઓની મુશ્કેલી કરશે દૂર, આ માહિતી દરેક સ્ત્રી સુધી પોહચાડો…

દરેક સ્ત્રી ને માસિકધર્મ માથી પસાર થવું પડે છે. તે દિવસો દરમ્યાન ઘણી સ્ત્રીઓ ને પેટ અને કમર ના દુખાવા થતાં હોય છે. ઘણી છોકરીઓ પહેલી વાર માસિક ધર્મ માં બેસે તો ગભરાઈ જાઈ છે. તથા શરમ અનુભવતી હોય છે. આ એક શારીરિક પ્રક્રિયા છે. તેનાથી સ્ત્રી માં બની શકે છે. અને તેનાથી મનુષ્યના સંચાર ચાલે છે. અહી આપણે માસિક વખતે શું કરવું. શું ખાવું. અને શું ના ખાવુ જોઈએ તેની માહિતી આપી છે.

પહેલા ના જમાંનામા માસિકધર્મ વખતે સ્ત્રી ને 5 દિવસ કામ કરવાની મનાઈ હતી. અને તેને બધાને અડકવાની મનાઈ હતી આ દિવસો માં સ્ત્રી ને અલગ રેહવાને સુવાનું કહેવામા આવતું. આ ઉપરાંત માસિક ધર્મને માં હોય ત્યારે સ્ત્રી તે દિવસો દરમિયાન અથાણાને સ્પર્શ કરે તો તે બગડી જાય છે. આવું કહેવામા આવતું.

પરંતુ મિત્રો માસિક ધર્મ દરમિયાન જે નિયમો બનાવ્યા છે તેની પાછળ અમુક કારણ જવાબદાર હતા. તે દિવસો દરમિયાન સ્ત્રીઓના શરીરમાંથી રક્તની સાથે શરીરથી ગંદકી પણ નીકળતી હોય છે. માટે સ્ત્રીઓની આસપાસનું વાતાવરણ અન્ય લોકો માટે હાનીકારક છે. તેનાથી ઇન્ફેકશન લાગે છે. માટે તે પાંચ દિવસ દરમિયાન સ્ત્રી ને દ્દુર રહેવાનુ કહેવામા આવતું. તે દિવસો દરમિયાન તેના શરીરમાંથી વિશેષ પ્રકારની તરંગો નીકળે છે. તે તરંગો હાનીકારક હોય છે। સ્ત્રીઓમાં માસિકધર્મની પ્રક્રિયાને કારણે નબળાઈ આવી જતી હોય છે. તેથી તેને આરામ કરવાનું કહેવામા આવતું.

માસિક દરમિયાન સ્ત્રી ઑ એ શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ.

આથાવાળી વસ્તુ, બ્રેડ, પાસ્તા, ખાંડ, બિસ્કીટ, કેક, ચોકલેટ જેવી વસ્તુ ના ખાવી જોઈએ.

ભૂખ્યા ના રહેવું જોઈએ.પીરીયડ્સ દરમિયાન ભૂખ્યા રહેવાથી ચીડિયા પણું વધી જાય છે.

નમક નું સેવન ઓછું કરવું. ખાંડનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી દુખાવો થાઈ છે.

દિવસ દરમિયાન થોડા થોડા અંતરે જમવું તેનાથી એનર્જી રહે છે.

આ દરમિયાન દરેક સ્ત્રી એ પેટ પર ગરમ વોટરથી શેક કરવો.

જો પીરીયડ્સ ઓછું અને મોડુ આવતું હોય તો ગોળ ખાવો.

જો પીરયડ્સ વધુ આવતું હોય તો સવારે ખાલી પેટ વરીયાળીનું સેવન કરવું.

પીરીયડ્સ દરમિયાન સાફસફાઈનું પણ ધ્યાન રાખવું. જેથી બેક્ટેરીયલ ઇન્ફેકશન ના લાગે.

દિવસ દરમિયાન 2 થી 3 વખત પેડ બદલાવવું જોઈએ.

પીરયડ્સ દરમિયાન ઠંડુ પાણી, સોડા, તથા નાળીયેરનું સેવન ન કરવું.

આ દિવસ દરમિયાન શેમ્પુ થી વાળ ના ધોવા. કારણકે માસિક સ્ત્રાવ દરમિયાન માથાના છિદ્રો ખુલ્લા હોય છે. તેથી માથાનો દુઃખાવો થાઈ છે.

કાકડી ના ખાવી જોઈએ. કારણકે કાકડીમાં રહેલ સત્વ ગર્ભાશયની દીવાલમાં કેટલાક રજોદર્શન અવરોધિત કરી શકે છે.

માસિક ધર્મ સમયે પેટને જોર પડે તેવા કામો ના કરવા જોઈએ. તેનાથી ગર્ભાશયને ઈજા થઇ શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,819 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>