માંસ-મટન કરતાં પાંચ ગણું શક્તિશાળી છે આ ફળ, ભારતમા થતાં આ ફળના સેવનથી શરીર બની જશે પહેલવાન જેવુ

મિત્રો આપણી આસપાસ એવા ઘણા બધા ફળ મળી આવે છે કે જેના સેવન માત્રથી શરીરમાં ઘણો બધો ફાયદો થતો હોય છે. આવું જ એક ફળ છે ગુંદા, જી હા ગુંદા વિશે તો તમે જાણતા જ હશો ગુજરાતી લોકો તેનું અથાણું બનાવીને ખાતા હોય છે. ગુંદામાં એવા ગુણો રહેલા છે જેના દ્વારા શરીરમાં તાકાત વધારી શકાય છે. કમજોર વ્યક્તિએ ગુંદાનું દરરોજ સેવન કરવું જોઈએ. હાડકાંને લગતી બીમારી પણ ગુંદાના સેવનથી દૂર કરી શકાય છે. કારણકે ગુંદા ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ આદિવાસી લોકો ગુંદા ને સુકવીને તેનું ચૂર્ણ બનાવે છે. ત્યારબાદ મેંદો, બેસન અને ઘી સાથે ચૂર્ણ મિક્સ કરીને તેના લાડવા બનાવે છે. આ લાડવા માં એવી તાકાત અને સ્ફૂર્તિ મળે છે કે શરીર એકદમ ખડક જેવું બની જાય છે. ગુંદા મળી આવતું એન્ટીઓક્સીડેન્ટ તમારા મગજને તેજ બનાવે છે. જે લોકોને લોહીની માત્રા ઓછી હોય તે લોકોએ પણ ગુંદાનું સેવન કરવું જોઈએ કારણ કે તેની અંદર આયર્ન પણ મળી આવે છે. દાગ દૂર કરવા માટે કપૂર અને ગુંદા ને મિક્સ કરીને દાગવાળી જગ્યા પર લગાવવાથી થોડા સમયમાં દાગ દૂર થઈ જશે.

ગુંદાથી થતા ફાયદા
જે વ્યક્તિ દરરોજ માટે ગુંદાનું સેવન કરે છે તેના શરીરમાં જ્યારે પણ કમજોરી આવતી નથી. તેની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાના કારણે તે હાડકાંને લગતી બીમારીમાં પણ ખૂબ કારગર સાબિત થાય છે.

ઘણા લોકો નુ શરીર એકદમ કમજોર બની ગઈ હોય છે. લોહીની કમી અને આ કમજોરી દૂર કરવા માટે ગુંદાના લાડુ બનાવીને થવાથી શરીરને સ્ફૂર્તિ મળે છે અને શરીર ની તાકાતમાં પણ વધારો થાય છે.

તેની અંદર રહેલું એન્ટીઓક્સીડેન્ટ મગજને તેજ રાખે છે. ઉપરાંત મળી આવતું આયર્ન લોહીની કમીને દૂર કરે છે. તેની છાલ ચામડીના રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,288 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>