Marriage કરવામાં વાંધો આવે છે? તો ચોક્કસ અપનાવો આ વાસ્તુ ટીપ્સ

PYE_3523

પુત્ર-પુત્રીના લગ્ન માતા-પિતા માટે સપનાથી ઓછા નથી હોતા. વિવાહ, જિંદગીના સૌથી અહેમ પળ હોય છે. હિંદુ શાસ્ત્ર મુજબ આમાં બે આત્માઓનું મિલન થાય છે. પરંતુ આ ક્યારેક ક્યારેક કોઈના માટે સમસ્યા બની જાય છે. જેથી અમુકના લગ્ન નથી થતા અને ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે છે.

*  જો મંગળ દોષના કારણે તમારા વિવાહમાં વિલંબ થાય છે તો તમારા રૂમનો દરવાજો લાલ રંગનો કે ગુલાબી રંગનો રાખવો.

*  વાસ્તુ વિજ્ઞાન અનુસાર વિવાહ યોગ્ય કુવારા છોકરાઓને દક્ષીણ કે દક્ષીણ પશ્ચિમ દિશા તરફ ન સુવું જોઈએ. આનાથી વિવાહમાં મુશ્કેલી આવે છે. માનવામાં આવે છે કે આનાથી સારા માગા નથી આવતા.

*  વાસ્તુ વિજ્ઞાન અનુસાર વિવાહ ઈચ્છુક વ્યક્તિઓને પોતાના બેડરૂમમાં pink, light yellow અને white વગેરે જેવા ચમકીલા રંગ લગાવવા જોઈએ. મરુન, સ્કીન કે બ્રાઉન જેવા રંગોથી બચવું જોઈએ.

*  કાળા રંગના કપડા અને બીજી વસ્તુઓનો ઓછો ઉપયોગ કરવો.

*  ચીની ફેંગશુઈ અનુસાર વિવાહ ઈચ્છુક વ્યક્તિઓને પોતાના ઘરના દક્ષીણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલોની પેન્ટિંગ લગાવવી જોઈએ.

*  છોકરો અને છોકરી ગુરીવારે ગણેશ સહસ્ત્રનામ નો પાઠ કરી શકે છે.

*  દરેક શનીવાર અને રવિવારે કાળા તલ ચઢાવવાથી શનિની બાધા સમાપ્ત થઇ જશે અને વિવાહનો યોગ બનશે.

Comments

comments


6,802 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3