મંગળવારે ન કરવા જોઈએ આ 4 કામ, જાણો તેનું કારણ

હિંદુ ધર્મ ની પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે કે, બધાજ દિવસ નું મહત્વ અલગ અલગ હોય છે.  જે દિવસ હોય તે દિવસ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. જો તે દિવસ પ્રમાણે કામ  કરીયે તો આપણા ઉપર દેવી દેવતા ની કૃપા હમેશા માટે બની રહે છે. જ્યોતીસો ના કહ્યા પ્રમાણે મંગળવારે  મંગળગ્રહ નું નિવારણ થઇ સકે છે. મંગળવાર ના દિવસે કોઈ પણ જરૂરી કામ કરવા માં આવતું નથી. કારણ કે જો કોઈ વ્યક્તિ મંગળવાર ના દિવસે જરૂરી કામ કરે તો તે  વ્યક્તિ ને તેના કામ માં સફળતા મળતી નથી. જ્યોતીસ  આચાર્ય પંડિત શ્રીપતિ ત્રિપાઠી જાણે છે કે મંગળવાર ના દિવસે ક્યાં કામ કરવા જોઈએ અને ક્યાં કામ કરવા જોઈએ નહિ. તો ચાલો આ લેખ દ્વારા આપણે જાણીએ કે મંગળવારે ક્યાં કામ કરવા જોઈએ નહિ.મંગળવાર ના દિવસે નખ કાપવા જોઈએ નહિ. આ દિવસે નખ કાપવું એ ખુબજ અશુભ મનાય છે. મંગળવાર ના દિવસે નખ કાપવાથી તમારે ઘણી બધી સમસ્યા નો સામનો કરવો પડે છે.

શાસ્ત્રો ના અનુસાર એવું માનવામાં આવે છે કે મંગળવાર ના દિવસે કોઈ પણ વ્યક્તિ પાસે થી પૈસા લેવા જોઈએ નહિ અને જો  કોઈ પણ વ્યક્તિ આપળી પાસે થી પૈસા માંગે તો તે વ્યક્તિ પૈસા આપવા જોઈએ  નહિ. જો મંગળવાર ના દિવસે તમે કોઈ પણ વ્યક્તિ પાસે થી પૈસા લો અથવા કોઈ પણ વ્યક્તિ ને પૈસા આપો તો તમારી ઉપર કોઈ પણ આર્થીક મુશીબત આવી શકે છે. મંગળવાર ના દિવસે કરેલું પેમેન્ટ સફળ જતું નથી.

મંગળવાર ભગવાન હનુમાન નો દિવસ હોય છે. આ દિવસે શુદ્ધ અને સાત્વિક જમવાનું જમવું જોઈએ. મંગળવાર ના દિવસે દારૂ પીવો જોઈએ નહિ. અને ખાસ કરીને તો મશાહારી ભોજન થી દુર રેહવું જોઈએ. આવું કરવાથી ભગવાન ની કૃપા તમારી ઉપર હમેશા બની રેહશે. અને કોઈ પણ કામ માં તમારે બાધા આવશે નહિ.

જૂની પરંપરાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે મંગળવાર ના દિવસે ક્યારેય પણ દાઢી કરવી જોઈએ નહિ અને વાળ પણ કાપવા જોઈએ નહિ. જો તમે મંગળવારે તમે આ કામ કરશો તો તમને મંગળ નો દોષ લાગી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,045 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>