મહિલાઓ લગ્ન પછી કેમ જાડી થવા લાગે છે? શું છે તેના કારણો?

મહિલાઓ ના જીવન માં લગ્ન પછી તેમના શરીરમાં ઘણા બદલાવ આવતા જોવા મળે છે જેમ કે જાડી થવા લાગે છે. આ જોઈને દરેક ના મનમાં એક સવાલ થાય છે કે મહિલાઓ લગ્ન પછી કેમ જાડી થવા લાગે છે?

મહિલાઓ લગ્ન પછી કેમ જાડી થવા લાગે છે? શું છે તેના કારણો?

જો તમને પણ મન માં આ જ સવાલ ચાલી રહ્યો હોય તો હવે તમારે હેરાન થવાની કોઈ જરૂરત નથી. એક સર્વેમાં જણાવ્યા અનુસાર મહિલાઓનું લગ્ન પહેલા અને પછી તેના શરીર ના જાડાપણા મા ઘણો ફેરફાર જોવા મળે છે. સામાન્ય રીતે લગ્ન પહેલા છોકરીઓ ઓછી જાડી જોવા મળે છે જયારે લગ્ન બાદ તરત જ મહિલાઓ ના શરીર જાડા થવા લાગે છે.

લગ્ન બાદ મહિલાઓ માં ઘણા ટેન્શન ઓછા થઈ જતા હોય છે અને તેમનું જીવન પણ ઘણું આરામ દાયક બની જતું હોય છે. આ ઉપરાંત તેમની ખાવા પીવાની આદતો પણ જાડાપણામા એટલુ કામ કરે છે.

૧૮ થી ૩૦ વર્ષની ૨૦૦ મહિલાઓ લઈને કરવામાં આવેલ સર્વે મુજબ જે મહિલાઓ બાકી મહિલાઓની તુલનામાં જાડી હોય છે તેને બાળકોને જન્મ આપવામાં ખુબ સરળતા રહે છે. સર્વે ના તજજ્ઞ ના કહેવા પ્રમાણે માનો તો જાડી મહિલા કોઈ સમસ્યા વગર બાળકને જન્મ આપે છે.

જયારે આના કરતા ઓછી જાડી મહિલાઓને બાળક ને જન્મ આપતી વખતે ખુબજ પીડાનો સામનો કરવો પડે છે. લગભગ આ કારણ છે કે જયારે કોઈ મહિલા કોઈક પુરુષના સાથે સંબંધ બનાવે છે તેનાથી શરીર મા જાડાપણુ ધીરે ધીરે વધવા લાગે છે.

 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,489 views

Leave a Reply

Your email address will not be published.


5 × 9 =