મહિલાઓ જેનાથી ડરે છે એવા ઉંદરને સરળતાથી ઘરમાંથી ભગાડવાનો માટેના કુદરતી ઉપાયો…

આપણા બધાના ઘરમાં ઉંદરનું હોવું કઈ નવું ના કહી શકાઈ. અને જો ઘરમાં ઉંદર રહે છે તો નુકશાન પણ થવું સામાન્ય છે, ઉંદર હશે તો તમારા ઘરનો બધો સામાન કોતરાઇ જશે. ઉંદર કોઈપણ વસ્તુને કોતરવા માંડે છે ભલે એ ગાદલાં હોય કે પછી ખાવાનો કોઈ સામાન, ઉંદર કોઈપણ વસ્તુને નથી છોડતા, જો રસોડામાં ખાવાની વસ્તુને કોતરી નાખે ને એ અજાણતા ખાવામાં લેવામાં આવે તો આપણા શરીર માટે ગંભીર બીમારી નોત્તરી શકે છે. આવો જોઇએ ઉંદરને ઘરની બહાર ભગાડવાના સચોટ ઉપાય.

કેમ ભગાડીશું ઉંદરને માર્યા વગર વાંચો

ફુદીનો

ઉંદરે જો આખા ઘરમાં આતંક મચાવ્યો હોય તો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાંદડા કે ફૂલ લઈને તેને સારી રીતે વાટી લો અને તેને ઉંદરે જ્યાં દર કરેલ હોય યેની પાસે કે આવા જવાની જગ્યાઓ પાસે મૂકી દો. આવું કરવાથી ફુદીનાની ગંધથી ઉંદર તરત જ ભાગી જશે.

તજ પત્તા

મિત્રો તમે જોયું હશે કે તજ પત્તાનો ઉપયોગ મોટા ભાગે દાળ- ભાત કે શાકમાં થતો હોય છે. ફુદીનાની જેમજ તજ પતા પણ ઉંદર ભગાડવા માટે અસરકારક સાબિત થાય છે.

લાલ મરચા

લાલ મરચા નો પાવડર બનાવી જ્યા ઉંદર વધુ નીકળતા હોય ત્યા લાલ મરચા નાખી દેવા થી ઉંદર ઘરમા આવશે પણ લાલ મરચા ના પાવડર ના લીધે ઉંદર પાછો ક્યારેય આવવાનુ નામ જ નહી લે.

ફિનાઈલ

ફીનાઇલની ગોળીઓને કપડામાં રાખીને ઉંદર નીકળતા હોય ત્યાં મૂકી દેવી. જેનાથી ઊંદરો ભાગી જશે.

માણસના વાળ

માણસના વાળ પણ ઉંદર ને ભગાડવા માં ઉપયોગી થાઈ છે તમને જાણીને નવાઈ લાગશે.પણ ઊંદરો ને ભગાડવાનો આ સૌથી સારો કિમયો છે કારણ કે માણસના વાળથી ઉંદર ભાગે છે વાળ ખાવા થી તે મારી જાય છે.

આપણાં ઘરમાં ઉંદર ન આવે તેના માટે ઘરની સાફ સફાઈ કરવી જોઇયે. ઘરમાં ગંદકી કરવી જોઈએ નહી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,327 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>