મહિલાએ મંગલસૂત્ર પહેરતી વખતે ભૂલથી પણ ના કરવી જોઈએ આ ભૂલો નહીતર…

મિત્રો , આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતો થી પરીપૂર્ણ દેશ છે. આ ધરા પર અનેક પ્રકાર ના ધાર્મિક શાસ્ત્રો તથા ગ્રંથો નુ નિર્માણ કરવા મા આવ્યુ છે. જેમા ઉલ્લેખ કરાયેલા તમામ નીતિ-નિયમો નુ દરેક વ્યક્તિ આચરણ કરે તો એક સુખી જીવન વ્યતીત કરી શકે. હાલ , આ શાસ્ત્ર મા દર્શાવેલી એક અત્યંત પવિત્ર વસ્તુ જે વૈવાહિક સ્ત્રી માટે ની સુશોભન ની એક વસ્તુ પણ છે જે છે મંગલસુત્ર.

આપણા હિંદુ ધર્મ મા મંગલસુત્ર અને કુમકુમ આ બે વસ્તુઓ ને અત્યંત પવિત્ર ગણવા મા આવે છે. પરંતુ ઘણી વખત એવુ બને છે કે આ પવિત્ર વસ્તુ ને ધારણ કરતી વખતે ઘણી વખત સ્ત્રીઓ અજાણતા જ અનેક ભૂલો કરી બેસે છે. જે અત્યંત હાનિકારક સાબિત થાય છે અને તેનુ મૂલ્ય તેના પતિ ને ભોગવવુ પડે છે. મંગલસુત્ર ધારણ કરતી વખતે સ્ત્રીઓ એ અમુક પ્રકાર ની વિશેષ સાવચેતીઓ રાખવી આવશ્યક બને છે.

જેના વિશે હાલ આપણે વિસ્તૃત ચર્ચા કરીશુ અને સાવચેતી રાખશુ કે આપણા થી પણ આ ભૂલ ના થાય. ક્યારેય પણ કોઈ પરણેલી સ્ત્રીએ પોતાનુ મંગળસૂત્ર કોઈ અન્ય સ્ત્રી ને પહેરવા આપવુ નહી તથા કોઈ અન્ય સ્ત્રી નુ મંગળસુત્ર આપણે પણ ધારણ ના કરવુ. કારણ કે , મંગળસુત્ર એ સુહાગન ની નિશાની છે જે અત્યંત પવિત્ર હોય છે અને જો કોઈ ને તે આપવા મા આવે તો અશુભ ગણાય અને પતિ ની આયુ મા ઘટાડો જોવા મળી શકે. તેથી આ વસ્તુ કરવા ની હંમેશા ટાળવી.

આ સિવાય શુ તમને કયારેય પણ એવો વિચાર આવ્યો કે શા માટે મંગળસુત્ર કાળા મોતી તથા સ્વર્ણ નો ઉપયોગ કરી ને જ બનાવવા મા આવે છે. આ પાછળ નુ કારણ કઈક એવુ છે કે કાળો રંગ એ કુદ્રષ્ટિ થી આપણુ રક્ષણ કરે છે. જેથી , કોઈ આપણા સુખી વૈવાહિક જીવન પર તેની કુદ્રષ્ટિ ના પાડી શકે.

આ માટે જ એક પરિણીત સ્ત્રી એ હંમેશા મંગળસુત્ર ને ધારણ કરી રાખવુ જોઈએ. જેથી , તમારા ઘર મા તથા જીવન મા ક્યારેય પણ નકારાત્મકતા ના પ્રવેશે અને તમે એક આનંદમયી , શાંતિપૂર્વક તથા સુખમયી જીવન વ્યતીત કરી શકો. આ માટે જ ભારતીય શાસ્ત્રો અનુસાર મંગળસુત્ર ધારણ કરવુ ભારતીય સ્ત્રીઓ માટે આવશ્યક છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,435 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 42

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>