Magical નળ: મગજને ઘનચક્કર કરી દેશે હવામાં લટકતા નળ ની આ તસ્વીરો

kewd29P

આમતો દુનિયામાં ફક્ત ૭ જ અજાયબીઓ છે. પણ, દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે અજાયબી થી ઓછી નથી. દુનિયામાં એવી નાની મોટી અનેક વસ્તુઓ છે જેણે જોઇને તમે અચંભિત થઇ શકો છો.

ચાલો, સીધા પોઈન્ટ પર આવીએ. આ નળને તમે ‘મેજિકલ નળ’ કહી શકો છો. લોકો જયારે પહેલી વાર આને જોવે છે ત્યારે એવો ખ્યાલ બધાને ચોક્કસ આવે કે જો આ નળ હવામાં લટકે છે તો આમાંથી પાણી ક્યાંથી આવે છે?

ખરેખર, આ કોઈ જાદુ નથી. પણ એક ટેકનીક છે જેના કારણે એવું લાગે કે આ નળ હવામાં લટકાયેલ છે. સ્પેન, બેલ્જીયમ, અમેરિકા, કેનેડા સહીત ઘણા દેશોમાં આવા નળ લગાવવામાં આવ્યા છે. આમાંથી પાણી સતત નીકળ્યા જ કરે છે.

વાસ્તવમાં, આ નળમાંથી પડતા પાણીની ઉપર એક કાંચનો પાઈપ લાગેલ છે, જે નીચેથી મોટર સાથે જોડાયેલ છે. આ નળ આજ પાઈપ ના સપોર્ટથી ઉભો છે. નીચેથી પાણીની મોટર ઉપરની તરફ પાણી ખેંચે છે અને તે પાણી નળ સાથે ટકરાઈને નીચેની તરફ પડે છે.

આનું પાણી ઉપરથી નીચે પડી મોટર મારફતે ફરીથી ઉપર ચડે છે. તેથી એજ કારણ છે કે આમાં પાણી ખતમ નથી થતું અને કન્ટેનર પણ પાણીથી નથી ભરાતું. જેને જોતા એવું જ પ્રતીત થાય કે નળ હવામાં લટકે છે અને પાણી જાતે જ પડે છે! છે ને રોચક.

magic-founain-2[2]

e9bb2d294976b1173760e4802ef484a4

butlins-magic-tap

6384353

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,736 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>