લોકોને નકામા લાગતા બાવળની સિંગો છે આયુર્વેદમા નંબર-૧, જાણો ક્યા રોગોમા કરે છે ફાયદો…

આમતો તમે બાવળ નું નામ સાભળૂજ હશે. જે લોકો ગ્રામ્ય વિસ્તાર માથી આવે છે તે બાવળ થી પરિચિત છે. તો આજે અમે તમને આ બાવળનો એક એવો ઉપાઈ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણા બધા રોગો માં ફાયદો થશે.

જ્યારે કોઈ માણસ ની ઉંમર વધે છે તેમ પગ ના સાંધા નું લુબ્રીકેન્ટસ મીન્સ કે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના કારણે સાંધાનો દુઃખાવો થતો હોય છે. જો તમે ડોક્ટર પાસે જશો તો તેની સલાહ જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની હશે. આમ કરવા છતાં દુ:ખાવા મટતા નથી. તો આવી પરિસ્થિતિમાં આ ઉપાઈ તમને બચાવી શક છે.

બાવળની સિંગો માથી દવા તૈયાર કરવાની રીત:

આ દવા બનાવમાં કઈ ખાસ નવું નથી. તમારે આ માટે બાવળ ની સિંગો તોડીને સૂકવી દેવાની છે. સુકાઈ ગયા પછી તેને પાવડર માં ફેરવી નાખવાનો છે.

કેવી રીતે કરવું સેવન:

આ દવા ને તમારે દરરોજ સવારે નાસ્તો કરીને હુફાળા પાણી સાથે એક ચમચી ની માત્ર માં લેવાની છે. આ સેવન તમારે ૨-૩ મહિના સુધી કરવાનું છે. આમ કરવાથી ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ જશે.

બાવળના સીંગોથી શું લાભ થશે:

હાડકા ના દુખવામાં

જો તમને હાડકાનો દુખાવો થતો હોય તો બાવળના સીંગોનું ચૂર્ણ બનાવી તેને એક ચમચીના પ્રમાણમાં સવારે અને સાંજ સમયસર પીવાથી હાડકા જલ્દી ઠીક થઈ જાય છે.

કાનના દુખાવા માટે

જો તમને કાન નો દુખાવો હોય તો, બાવળના ફૂલોને સરસિયાના તેલમાં નાખી અને તેને ધીમા તાપે પકવવા. પાકી ગયા પછી આ તેલ ના બે ટીપા કાનમાં નાખવાથી કાન નો દુખાવો દૂર થાઈ છે.

કમર દર્દ માટે

કમર દર્દ દૂર કરવા માટે બાવન ની બધી વસ્તુ એટ્લે કે બાવળની છાલ, સીંગ અને ગુંદર ને સરખા ભાગે વાટી લેવું બાદમાં આ ચૂર્ણ ને રોજ એક ચમચીના પ્રમાણમાં એક દિવસ માં ત્રણ વખત પીવાથી કમર દર્દ દૂર થશે.

શરીર ની નબળાઈ દુર કરવા માટે

શરીર ની નબળાઈ દુર કરવા માટે સૌથી પહેલા બાવળ ની સિંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા પ્રમાણમાં સાકર નાખીને વાટી લો. આ ચૂર્ણ ને સવાર-સાંજ એક ચમચી ના પ્રમાણ માં પીવાથી નબળાઈ દુર થઈ જાય છે.

દાંતની સમસ્યામાં

જો તમને દાંત ઢીલા લગતા હોય તો બાવળના ઝાડની તાજી છાલ ને દરરોજ ચાવવાથી ઢીલા દાંત મજબુત થશે. અને પેઢા માંથી લોહીને આવવાનું બંધ થશે.

સાંધાના દર્દ માટે

સૌથી વધુ બાવળનો ઉપયોગ સાંધાના દર્દ માં થાઈ છે. આ માટે બાવળ ની સિંગો ને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી લો. અને આ પાવડરને રોજ ત્રણ વખત ગોઠણ ઉપર લગાવતા રહેવાથી ગોઠણના સાંધાનો દર્દ દુર થઈ જશે.

શુક્રાણુંની કમી દૂર કરવા માટે

ઘણા પુરૂષોને શુક્રાણુંની કમી હોય છે તેના માટે બાવળના પાંદડા લઈ આવો અને તેને ચાવીને તેની ઉપર ગાયનું દૂધ પીવો જો આમ ન ફાવે તો સીંગોનો રસ કાઢી થોડું દૂધ નાખીને સાકર ભેળવીને ખાવો.

કમળા માટે

જે લોકોને કમળાની અસર હોય તેને બાવળના ફૂલને સાકર સાથે મિક્સ કરીને ચૂર્ણ તૈયાર કરી લો. બાદમાં આ ચૂર્ણ ને રોજ એક ચમચી ની માત્ર માં લેવાથી કમળાનો રોગ મટી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,372 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>